HomeGujaratiઝુનકા બનાવવાની રીત | Zunka banavani rit | Zunka recipe in gujarati

ઝુનકા બનાવવાની રીત | Zunka banavani rit | Zunka recipe in gujarati

આજે આપણે ઘરે મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ચટપટી વાનગી ઝુનકા બનાવવાની રીત – Zunka banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, If you like the recipe do subscribe Saoji Special YouTube channel on YouTube , ઝુનકા ને તમે રોટલી સાથે ખાઈ શકો છો. સાથે ઝુનકા લાંબા સમય સુધી ખરાબ નથી થતું માટે તમે ક્યાંય ફરવા જાવ છો તો સાથે સફર માં બનાવી ને લઈ જઈ શકો છો. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Zunka recipe in gujarati શીખીએ.

ઝુનકા બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • લીમડા ના પાન 8-10
  • હિંગ ¼ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 3
  • લાલ મરચું પાવડર 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • કસૂરી મેથી 1 ચમચી
  • ઝીણા સુધારેલા ટામેટા 2
  • બેસન 1 કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

Zunka banavani rit

મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ઝુનકા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં લીમડા ના પાન અને હિંગ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને કસૂરી મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ટામેટા સરસ થી ચડી જય ત્યાં સુધી તેને સરસ થી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ ઢાંકણ હટાવી હાથ થી બે થી ત્રણ ચમચી જેટલું પાણી છાંટો. હવે ફરી થી શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી તેને ઢાંકી ને બે મિનિટ સુધી ચડવા દયો.

આવી રીતે ત્રણ થી ચાર વાર શાક માં પાણી છાંટી તેને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકી ને ચડાવી લ્યો. જેથી બેસન સરસ થી ચડી જાય. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ઝુનકા. હવે તેને રોટલી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ઝુનકા ખાવાનો આનંદ માણો.

ઝુનકા બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Saoji Special

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Saoji Special ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Zunka recipe in gujarati

ઝુનકા બનાવવાની રીત - Zunka banavani rit - Zunka recipe in gujarati

ઝુનકા બનાવવાની રીત | Zunka banavani rit | Zunka recipe in gujarati

આપણે ઘરે મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ચટપટી વાનગી ઝુનકા બનાવવાનીરીત – Zunka banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, ઝુનકાને તમે રોટલી સાથે ખાઈ શકો છો. સાથે ઝુનકા લાંબા સમય સુધી ખરાબ નથી થતુંમાટે તમે ક્યાંય ફરવા જાવ છો તો સાથે સફર માં બનાવી ને લઈ જઈ શકો છો. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Zunka recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઝુનકા બનાવવાજરૂરી સામગ્રી

  • 4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 8-10 લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ ચમચી
  • 3 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 2 ચમચી લાલ મરચું પાવડર
  • ¼ ચમચી હળદર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી કસૂરી મેથી
  • 2 ઝીણા સુધારેલા ટામેટા
  • 1 કપ બેસન
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions

ઝુનકા બનાવવાની રીત | Zunka banavani rit | Zunka recipe in gujarati

  • મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ઝુનકા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં જીરુંનાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં લીમડા ના પાન અને હિંગ નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને કસૂરી મેથી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ટામેટા સરસ થી ચડી જય ત્યાં સુધી તેને સરસ થી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ ઢાંકણ હટાવી હાથથી બે થી ત્રણ ચમચી જેટલું પાણી છાંટો. હવે ફરી થી શાક ને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી તેને ઢાંકી ને બે મિનિટસુધી ચડવા દયો.
  • આવી રીતે ત્રણ થી ચાર વાર શાક માં પાણી છાંટી તેને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકી ને ચડાવી લ્યો. જેથી બેસન સરસથી ચડી જાય. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણું મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ઝુનકા. હવે તેને રોટલી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ઝુનકા ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત | Lasan vari dahi ni chatni banavani rit

પંડોલી બનાવવાની રીત | pandoli banavani rit | Pandoli Recipe in gujarati

પાલક મેથી નું શાક બનાવવાની રીત | palak methi nu shaak recipe in gujarati

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak banavani rit | akhi dungri nu shaak recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular