આજે આપણે ઘરે વેજીટેબલ મીલેટ કેક બનાવવાની રીત – Vegetables Millet Cake banavani rit શીખીશું , If you like the recipe do subscribe Nation Food YouTube channel on YouTube , આજે આપણે ફોકસટેલ મીલેટ એટલે કે બાજરી ના રવા થી વેજીટેબલ કેક બનાવતા શીખીશું. બાજરી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પ્રોટીન અને ફાઈબર થી ભરપુર છે. સાથે ડાયાબિટીસ ના દર્દી માટે પણ ફાયદાકારક છે. કેક ની સાથે આપણે ગ્રીન ચટણી બનાવતા પણ શીખીશું. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે વેજીટેબલ નો ઉપયોગ કરી ને હેલ્થી અને ટેસ્ટી Vegetables Millet Cake recipe in gujarati શીખીએ.
વેજીટેબલ મિલેટ કેક બનાવવા જરૂરી સામગ્રી
- છાશ 2 કપ
- મીઠું ¼ ચમચી
- બાજરી નો રવો 1 કપ
- ઈસબગુલ 1 ચમચી
- છાસ 2-3 ચમચી
- ઝીણા સુધારેલા લાલ, લીલા અને પીળા કેપ્સીકમ 50 ગ્રામ
- ઝીણા સુધારેલા ગાજર 50 ગ્રામ
- સ્વીટ કોર્ન 30 ગ્રામ
- પંપકીન સિડ 20 ગ્રામ
- 5-6 બદામ ના ટુકડા
- 4-6 કાજુ ના ટુકડા
- તેલ 30 ml
- ચણા દાળ 1 ચમચી
- અડદ દાળ 1 ચમચી
- જીરું ½ ચમચી
- રાઈ ½ ચમચી
ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી
- કાજુ 6-8
- લીલું મરચું 1
- લીલાં ધાણા 50 ગ્રામ
- તેલ 2-3 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- મારી પાવડર 1 ચપટી
- લીંબુ નો રસ 1 ચમચી
Vegetables Millet Cake banavani rit
વેજીટેબલ મિલેટ કેક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં છાસ લ્યો. હવે તેમાં મીઠુ, બાજરી નો રવો અને ઈસબગુલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
દસ મિનિટ પછી તેમાં બે થી ત્રણ ચમચી જેટલી છાસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ, ઝીણા સુધારેલા ગાજર, સ્વીટ કોર્ન, પંપકીન સિડ, બદામ ના ટુકડા, કાજુ ના ટુકડા અને ફરી થી બે થી ત્રણ ચમચી જેટલી છાસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ચણા ની દાળ નાખો. હવે તેમાં અડદ ની દાળ નાખો. હવે તેમાં જીરું અને રાઈ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી હલાવી લ્યો. હવે આ વઘાર ને કેક ના મિશ્રણ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
એક કેક ટીન લ્યો. હવે તેમાં બટર પેપર લગાવી લ્યો. હવે તેમાં કેક નું મિશ્રણ નાખો. હવે તેની ઉપર કાજુ અને બદામ ના ટુકડા નાખો. હવે તેની ઉપર પંપકીન સિડ નાખો. હવે તેને માઇક્રોવેવ માં 180 ડિગ્રી પર ત્રીસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ તેને બારે કાઢી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ મિલેટ કેક.
ચટણી બનાવવાની રીત
ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં પલાળી ને રાખેલા કાજુ નાખો. હવે તેમાં લીલું મરચું, લીલા ધાણા, તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ગ્રીન ચટણી.
હવે કેક ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ટેસ્ટી વેજીટેબલ મિલેટ કેક ખાવાનો આનંદ માણો.
Vegetables Millet Cake recipe in gujarati notes
- બાજરી નો રવો બનાવવા માટે બાજરી ને ધોઈ ને સૂકવી તેને પીસી લેવો.
- કેક માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.
- ચટણી માં તમે લસણ ની કડી નાખી શકો છો.
વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nation Food ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Vegetables Millet Cake recipe in gujarati
વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત | Vegetables Millet Cake banavani rit | Vegetables Millet Cake recipe in gujarati
Equipment
- 1 માઇક્રોવેવ
Ingredients
વેજીટેબલ મિલેટ કેક બનાવવા જરૂરીસામગ્રી
- 2 કપ છાશ
- ¼ ચમચી મીઠું
- 1 કપ બાજરીનો રવો
- 1 ચમચી ઈસબગુલ
- 2-3 ચમચી છાસ
- 50 ગ્રામ ઝીણા સુધારેલા લાલ, લીલા અને પીળા કેપ્સીકમ
- 50 ગ્રામ ઝીણા સુધારેલા ગાજર
- 30 ગ્રામ સ્વીટ કોર્ન
- 20 ગ્રામ પંપકીન સિડ
- 5-6 બદામ ના ટુકડા
- 4-6 કાજુ ના ટુકડા
- 30 ml તેલ
- 1 ચમચી ચણાદાળ
- 1 ચમચી અડદદાળ
- ½ ચમચી જીરું
- ½ ચમચી રાઈ
ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી
- 6-8 કાજુ
- 1 લીલું મરચું
- 50 ગ્રામ લીલાં ધાણા
- 2-3 ચમચી તેલ
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચપટી મારી પાવડર
- 1 ચમચી લીંબુનો રસ
Instructions
વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત | Vegetables Millet Cake banavani rit | Vegetables Millet Cake recipe in gujarati
- વેજીટેબલ મિલેટ કેક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં છાસ લ્યો. હવે તેમાં મીઠુ, બાજરી નો રવો અને ઈસબગુલ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવામાટે રાખી દયો.
- દસ મિનિટ પછી તેમાં બે થી ત્રણ ચમચી જેટલી છાસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ, ઝીણા સુધારેલા ગાજર, સ્વીટ કોર્ન, પંપકીન સિડ, બદામના ટુકડા, કાજુ ના ટુકડા અને ફરી થી બે થી ત્રણ ચમચી જેટલી છાસનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ચણા ની દાળનાખો. હવે તેમાં અડદ ની દાળ નાખો. હવે તેમાંજીરું અને રાઈ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી હલાવી લ્યો. હવે આ વઘાર ને કેક ના મિશ્રણ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- એક કેક ટીન લ્યો. હવે તેમાં બટરપેપર લગાવી લ્યો. હવે તેમાં કેક નું મિશ્રણ નાખો. હવે તેની ઉપર કાજુ અને બદામ ના ટુકડા નાખો. હવે તેની ઉપર પંપકીન સિડનાખો. હવે તેને માઇક્રોવેવ માં 180 ડિગ્રીપર ત્રીસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ તેને બારે કાઢી લ્યો.
- તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ મિલેટ કેક.
ચટણી બનાવવાની રીત
- ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં પલાળી ને રાખેલા કાજુ નાખો. હવે તેમાં લીલું મરચું,લીલા ધાણા, તેલ, સ્વાદ પ્રમાણેમીઠું, મરી પાવડર અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢીલ્યો. હવે તૈયાર છે આપણી ગ્રીન ચટણી.
- હવે કેક ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ટેસ્ટી વેજીટેબલ મિલેટ કેક ખાવાનો આનંદ માણો.
Vegetables Millet Cake recipe in gujarati notes
- બાજરી નો રવો બનાવવા માટે બાજરી ને ધોઈ ને સૂકવી તેને પીસી લેવો.
- કેક માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.
- ચટણી માં તમે લસણ ની કડી નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા | Bafela batata ane ghau na lot na namk para
રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit
મસાલા રોટલી બનાવવાની રીત | masala rotli banavani rit | masala roti recipe in gujarati