નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube આજે આપણે વેજ સ્પ્રિંગ રોલ બનાવવાની રીત – veg spring roll banavani rit gujarati ma શીખીશું. સ્પ્રિંગ રોલ લગ્ન પ્રસંગમાં ખૂબ ખાવા મળતા હોય છે અને ચાઇનીઝ હોટલ માં પણ અલગ અલગ સ્ટફિંગ વાળા સ્પ્રિંગ રોલ મળતા હોય છે પણ આજ આપણે ઘરે સ્પ્રિંગ રોલ બનાવવાની રીત – veg spring roll recipe in gujarati શીખીએ.
સ્પ્રિંગ રોલ બનાવવા જરૂરી સામગ્રી | spring roll recipe ingredients
સ્પ્રિંગ રોલ સીટ ની સામગ્રી
- મેંદા નો લોટ 1 કપ
- કોર્ન સ્ટાર્ચ / કોર્ન ફ્લોર ½ કપ
- મીઠું 1-2 ચપટી
- પાણી 1 ½ કપ
- તેલ 2-3 ચમચી
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- તેલ 4-5 ચમચી
- લસણની કણીઓ ના કટકા 2 ચમચી
- આદુ ની ઝીણી સુધારેલી કતરણ 2 ચમચી
- ડુંગળી લાંબી સુધારેલ ½ કપ
- કેપ્સીકમ લાંબા ને પાતળા સુધારેલ ½ કપ
- ગાજર છીણેલું 1 કપ
- પાનકોબી સાવ ઝીણી કાપેલ 1 કપ
- લીલી ડુંગળી સુધારેલ ¼ કપ (હોય તો લેવી નહિતર ચાલશે)
- સોયા સોસ 1 ચમચી
- વિનેગર 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ખાંડ ¼ ચમચી
- કોર્ન ફ્લોર 2 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- તલ નું તેલ 1 ચમચી (ઓપ્શનલ છે હોય તો નાખવું)
સ્પ્રિંગ રોલને ચોંટાડવા માટેની સામગ્રી
- મેંદો 3 ચમચી
- પાણી 4-5 ચમચી
spring roll recipe in gujarati | veg spring roll recipe in gujarati
સ્પ્રિંગ રોલ શીટ બનાવવાની રીત | spring roll sheet recipe in gujarati
સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને કોર્ન ફ્લોર ના લોટ ને ચારી ને લ્યો ત્યાર બાદ એમાં બે ચપટી મીઠું નાખો ને થોડું થોડું કરી ને દોઢ કપ પાણી નાખતા જઈ પાતળું મિશ્રણ તૈયાર કરો ( ગાંઠા ન રહે એનું ધ્યાન રાખવું ને જો ગાંઠા રહી ગયા હોય તો ચારણી થી એક વખત ચારી લેવું
હવે ગેસ પર એક નોન સ્ટીક પેન ગરમ કરવા મૂકો પેન ગરમ થાય એટલે એક બે ટીપાં તેલ નાખો ને એને પેપર નેપકીન કે કપડા થી પેન માં બધી બાજુ લૂછી નાખો
ત્યાર બાદ એક કડછી થી મિશ્રણ ને પેન માં નાખી બધી બાજુ ફેલાવી લ્યો ને વધારા નું મિશ્રણ પાછુ વાસણમાં નાખી દયો થોડી વાર માં રોલ સીટ ચડી જસે ને પેન ની સાઈડ મૂકી દેશે એટલે હાથ વડે સાઈટ ને પેન માંથી કાઢી ને એક થાળી માં મૂકીને એના પર કોર્ન ફ્લોર છાંટી દયો
ત્યાર બાદ ફરીપેન ને ફરી પેપર નેપકીન કે કપડા થી લુછી લ્યો ને ફરી એમાં મિશ્રણ નાખી ફેરવી વધારાનું મિશ્રણ કાઢી નાખી સીટ ને ચડવા દયો ને ચડી જાય ને પેન થી અલગ થવા લાગે એટલે કાઢી ને પહેલા મૂકેલ સીટ પર મૂકી કોર્ન ફ્લોર છાંટી દયો આમ બધી રોલ સીટ તૈયાર કરી લ્યો
સ્પ્રિંગ રોલ નું સ્ટફિંગ બનાવવાની રીત | spring roll nu stuffing banavani rit
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ને આદુ ના કટકા નાખી શેકો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગરી, કેપ્સીકમ, ગાજર, પાનકોબી નાખી ને બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ ફૂલ તાપે શેકી લ્યો
ત્યાર એમાં વિનેગર, સોયા સોસ, ખાંડ, નાખી શેકો શાક શેકાઈ ત્યાં સુધી માં એક વાટકા માં બે ચમચી કોર્ન ફ્લોર લ્યો એમાં બે ચમચી પાણી નાખી મિકસ કરી લ્યો ને તૈયાર સ્લડી ને કડાઈમાં નાખી મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી ને તૈયાર સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડો થવા દયો
રોલને પેક કરવાની સલ્ડી બનાવવાની રીત
એક વાટકામાં મેંદો લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો ને મિશ્રણ ઘટ્ટ રહેવા દેવું તો તૈયાર છે મેંદાની સ્લડી
વેજ સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | veg spring roll recipe in gujarati | veg spring roll banavani rit gujarati ma
હવે તૈયાર કરેલ સીટ પર છાંટેલ કોર્ન ફ્લોર ને ખંખેરી ને સીટ લ્યો એમાં એક બાજુ તૈયાર સ્ટફિંગ ને જે સાઇઝ નો રોલ કરવો છે એ સાઇઝ માં લાબુ મૂકો ને જે બાજુ સ્ટફિંગ મૂકેલ એબાજુ થી રોલ વારો ને બને બાજુ ને અંદર ની બાજુ નાખી ટાઈટ રોલ બનાવો છેલ્લે તૈયાર કરેલ મેંદા ની સલ્ડી લગાવી પેક કરી લ્યો આમ બધા રોલ બનાવી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં બે ત્રણ રોલ નાખી ને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તરી લ્યો ને તરી લીધા બાદ ઝારા વડે કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા રોલ ને તરી ને કાઢી લ્યો ને ગરમ ગરમ રોલ સોસ સાથે સર્વ કરો વેજ સ્પ્રિંગ રોલ
spring roll banavani rit notes
- અહી તમે મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ પણ વાપરી શકો છો તૈયાર રોલ વચ્ચે કોર્ન ફ્લોર અથવા મેંદો કે લોટ છાંટવો નહિતર સીટ એક બીજા પર ચોંટી જસે ને ઉખડતી વખતે તૂટી જસે
- સ્ટફિંગ માં તમને પસંદ હોય એવી રીતે તૈયાર કરી ને સ્ટફિંગ કરી શકો છો
સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | વેજ સ્પ્રિંગ રોલ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
spring roll banavani rit | veg spring roll banavani rit gujarati ma
સ્પ્રિંગ રોલ | વેજ સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati | veg spring roll recipe in gujarati | veg spring roll banavani rit gujarati ma
Equipment
- 1 નોન સ્ટીક કડાઈ
Ingredients
સ્પ્રિંગ રોલ સીટ ની સામગ્રી
- 1 કપ મેંદાનો લોટ
- 2½ કપ કોર્નસ્ટાર્ચ / કોર્ન ફ્લોર
- 1-2 ચપટી મીઠું
- 1½ કપ પાણી
- 2-3 ચમચી તેલ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 4-5 ચમચી તેલ
- 2 ચમચી લસણની કણીઓ ના કટકા
- 2 ચમચી આદુની ઝીણી સુધારેલી કતરણ
- ½ કપ ડુંગળીલાંબી સુધારેલ
- ½ કપ કેપ્સીકમ લાંબા ને પાતળા સુધારેલ
- 1 કપ ગાજરછીણેલું
- 1 કપ પાનકોબી સાવ ઝીણી કાપેલ
- ¼ કપ લીલી ડુંગળી સુધારેલ (હોય તો લેવી નહિતર ચાલશે)
- 1 ચમચી સોયાસોસ
- 2 ચમચી વિનેગર
- ¼ ચમચી ખાંડ
- 2 ચમચી કોર્નફ્લોર
- ¼ ચમચી મરીપાઉડર
- 1 તલ નું તેલ (ઓપ્શનલ છે હોય તો નાખવું)
- મીઠું સ્વાદ મુજબ
સ્પ્રિંગ રોલને ચોંટાડવા માટેની સામગ્રી
- 3 ચમચી મેંદો
- 4-5 ચમચી પાણી
Instructions
સ્પ્રિંગ રોલ શીટ બનાવવાની રીત | spring roll sheet recipe in gujarati
- સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને કોર્ન ફ્લોર ના લોટ ને ચારી ને લ્યો ત્યાર બાદ એમાં બે ચપટી મીઠું નાખો ને થોડું થોડું કરી ને દોઢ કપ પાણી નાખતા જઈ પાતળું મિશ્રણ તૈયાર કરો ( ગાંઠા ન રહે એનું ધ્યાન રાખવુંને જો ગાંઠા રહી ગયા હોય તો ચારણી થી એક વખત ચારી લેવું
- હવે ગેસ પર એક નોન સ્ટીક પેન ગરમ કરવા મૂકો પેન ગરમ થાય એટલે એક બે ટીપાં તેલ નાખો ને એને પેપર નેપકીન કે કપડા થી પેન માં બધી બાજુ લૂછી નાખો
- ત્યાર બાદ એક કડછી થી મિશ્રણ ને પેનમાં નાખી બધી બાજુ ફેલાવી લ્યો ને વધારા નું મિશ્રણ પાછુ વાસણમાં નાખી દયો થોડી વારમાં રોલ સીટ ચડી જસે ને પેન ની સાઈડ મૂકી દેશે એટલે હાથ વડે સાઈટ ને પેન માંથી કાઢીને એક થાળી માં મૂકીને એના પર કોર્ન ફ્લોર છાંટી દયો
- ત્યારબાદ ફરી પેન ને ફરી પેપર નેપકીન કે કપડા થી લુછી લ્યો ને ફરી એમાં મિશ્રણ નાખી ફેરવીવધારાનું મિશ્રણ કાઢી નાખી સીટ ને ચડવા દયો ને ચડી જાય ને પેન થી અલગ થવા લાગે એટલેકાઢી ને પહેલા મૂકેલ સીટ પર મૂકી કોર્ન ફ્લોર છાંટી દયો આમ બધી રોલ સીટ તૈયાર કરી લ્યો
સ્પ્રિંગ રોલ નું સ્ટફિંગ બનાવવાની રીત | springroll nu stuffing banavani rit
- સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ને આદુ ના કટકા નાખી શેકો ત્યારબાદ એમાં સુધારેલ ડુંગરી, કેપ્સીકમ, ગાજર, પાનકોબી નાખી નેબરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ ફૂલ તાપે શેકી લ્યો
- ત્યાર એમાં વિનેગર, સોયા સોસ, ખાંડ, નાખી શેકો શાક શેકાઈ ત્યાં સુધી માંએક વાટકા માં બે ચમચી કોર્ન ફ્લોર લ્યો એમાં બે ચમચી પાણી નાખી મિકસ કરી લ્યો ને તૈયારસ્લડી ને કડાઈમાં નાખી મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ ગેસ બંધ કરીને તૈયાર સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડો થવા દયો
રોલને પેક કરવાની સલ્ડી બનાવવાની રીત
- એક વાટકામાંમેંદો લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો ને મિશ્રણ ઘટ્ટ રહેવા દેવું તો તૈયાર છેમેંદાની સ્લડી
વેજ સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | veg spring roll recipe in gujarati | veg spring roll banavani rit gujarati ma
- હવે તૈયાર કરેલ સીટ પર છાંટેલ કોર્ન ફ્લોર ને ખંખેરી ને સીટ લ્યો એમાં એક બાજુ તૈયાર સ્ટફિંગને જે સાઇઝ નો રોલ કરવો છે એ સાઇઝ માં લાબુ મૂકો ને જે બાજુ સ્ટફિંગ મૂકેલ એ બાજુ થીરોલ વારો ને બને બાજુ ને અંદર ની બાજુ નાખી ટાઈટ રોલ બનાવો છેલ્લે તૈયાર કરેલ મેંદાની સલ્ડી લગાવી પેક કરી લ્યો આમ બધા રોલ બનાવી ને તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં બે ત્રણ રોલ નાખી ને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તરી લ્યો ને તરી લીધા બાદ ઝારા વડે કાઢી લ્યો આમ થોડાથોડા કરી બધા રોલ ને તરી ને કાઢી લ્યો ને ગરમ ગરમ રોલ સોસ સાથે સર્વ કરો વેજ સ્પ્રિંગરોલ
spring roll banavani rit notes
- અહી તમે મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ પણ વાપરી શકો છો તૈયાર રોલ વચ્ચે કોર્ન ફ્લોર અથવામેંદો કે લોટ છાંટવો નહિતર સીટ એક બીજા પર ચોંટી જસે ને ઉખડતી વખતે તૂટી જસે
- સ્ટફિંગમાં તમને પસંદ હોય એવી રીતે તૈયાર કરી ને સ્ટફિંગ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.