નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube આજે આપણે વેજ પુલાવ બનાવવાની રીત – veg pulao banavani rit શીખીશું. વેજ પુલાવ માં તમે તમારી પસંદ ના શાક નાખી ને તૈયાર કરી શકો છો જે દાળ ફ્રાય , દહી કે કઢી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો veg pulav recipe in gujarati શીખીએ.
વેજ પુલાવ બનાવવા જરૂરી સામગ્રી | veg pulao recipe ingredients
- ચોખા 2 કપ
- ગાજર ½ કપ કટકા
- બીન્સ ½ કપ કટકા
- વટાણા ½ કપ
- બટાકા ના કટકા 1 કપ
- ડુંગળી 1 કપ સુધારેલ
- લીલા મરચા 1-2 સુધારેલ
- જીરું 1 ચમચી
- મરી 3-4
- મોટી એલચી 1
- તેલ /ઘી 4-5 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 4 કપ
વેજ પુલાવ બનાવવાની રીત | veg pulao banavani rit
વેજ પુલાવ બનાવવા સૌપ્રથમ ચોખા ને બરોબર બે ત્રણ પંથી થી ઘસીને ધોઇ નાખો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી વીસ મિનિટ સુધી પલાળી રાખો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, મરી, મોટી એલચી નાખી મિક્સ કરી એક મિનિટ સુધી શેકો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકો
ડુંગળી થોડી શેકાઈ એટલે એમાં સુધારેલ બટાકા , ગાજર સુધારેલ, બિન્સ ના કટકા, વટાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ શેકી લ્યો
પાંચ મિનિટ પછી એમાં સ્વાદ મુજબ મીઠું ને ચાર કપ પાણી નાખી મિક્સ કરીને પાણી ને ઉકળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં પલાળેલા ચોખાનું પાણી નિતારી ચોખા કડાઈમાં નાખી મિક્સ કરો લ્યો ને મીઠું ચેક કરી લ્યો ને ગેસ ધીમો કરી ઢાંકી ને પુલાવ ને દસ મિનિટ ચડવા દયો દસ મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો નેજો જરૂર લાગે તો હજી પાંચ મિનિટ ચડવી લ્યો
વેજ પુલાવ બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરો ને સર્વ કરો વેજ પુલાવ
veg pulav recipe in gujarati notes
- પાણી ક્યારેક થોડુ વધુ ઓછી માત્રામાં જોઈએ કેમ કે ક્યારેક ચોખા માટે થોડું ઓછું કે વધુ પાણી જોઈ શકે છે
- શાક તમે તમારી પસંદ ના વધુ ઓછી માત્રામાં નાખી શકો છો શાક ના કટકા બહુ નાના કે બહુ મોટા ના કરવા નાના કરશો તો ચડી ને મિક્સ થઈ જસે ને મોટા કરો તો કાચા રહી જસે
પુલાવ બનાવવાની રીત વિડીયો | pulao banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
pulav recipe in gujarati | veg pulav recipe in gujarati
વેજ પુલાવ બનાવવાની રીત | pulav recipe in gujarati | pulao banavani rit | પુલાવ બનાવવાની રીત | veg pulao banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
વેજ પુલાવ બનાવવા જરૂરી સામગ્રી | veg pulao recipe ingredients
- 2 કપ ચોખા
- ½ કપ ગાજર કટકા
- કપ કપ બીન્સ કટકા
- ½ કપ વટાણા
- 1 કપ બટાકા ના કટકા
- 1 કપ ડુંગળી સુધારેલ
- 1-2 લીલા મરચા સુધારેલ
- 1 ચમચી જીરું
- 3-4 મરી
- 1 મોટી એલચી
- 4-5 ચમચી તેલ /ઘી
- સ્વાદ મુજબ મીઠું
- 4 કપ પાણી
Instructions
વેજ પુલાવ બનાવવાની રીત| pulav recipe in gujarati | pulao banavani rit | પુલાવ બનાવવાની રીત| veg pulao banavani rit
- વેજ પુલાવ બનાવવા સૌપ્રથમ ચોખા ને બરોબર બે ત્રણ પંથી થી ઘસીને ધોઇ નાખો ત્યાર બાદ એમાંબે ગ્લાસ પાણી નાખી વીસ મિનિટ સુધી પલાળી રાખો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, મરી, મોટી એલચી નાખી મિક્સ કરી એક મિનિટ સુધી શેકો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળીને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકો ડુંગળી થોડી શેકાઈ એટલેએમાં સુધારેલ બટાકા , ગાજર સુધારેલ, બિન્સના કટકા, વટાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ શેકી લ્યો
- પાંચ મિનિટ પછી એમાં સ્વાદ મુજબ મીઠું ને ચાર કપ પાણી નાખી મિક્સ કરીને પાણી ને ઉકળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં પલાળેલા ચોખાનું પાણી નિતારી ચોખા કડાઈમાં નાખી મિક્સ કરો લ્યો ને મીઠું ચેક કરી લ્યો ને ગેસ ધીમો કરી ઢાંકી ને પુલાવ ને દસ મિનિટ ચડવા દયો દસ મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો નેજો જરૂર લાગે તો હજી પાંચ મિનિટ ચડવી લ્યો
- વેજ પુલાવ બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરો ને સર્વ કરોવેજ પુલાવ
veg pulav recipe in gujarati notes
- પાણી ક્યારેક થોડુ વધુ ઓછી માત્રામાં જોઈએ કેમ કે ક્યારેક ચોખા માટે થોડું ઓછું કે વધુ પાણી જોઈ શકે છે
- શાક તમે તમારી પસંદ ના વધુ ઓછી માત્રામાં નાખી શકો છો શાક ના કટકા બહુ નાના કે બહુ મોટાના કરવા નાના કરશો તો ચડી ને મિક્સ થઈ જસે ને મોટા કરો તો કાચા રહી જસે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati