નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The Curry Secret YouTube channel on YouTube આજે આપણે વેજ કોલ્હાપુરી બનાવવાની રીત શીખીશું. હોટલ રેસ્ટોરન્ટ માં હમેશા તૈયાર મળતું શાક હોય તો એ છે વેજ કોલ્હાપુરી સબ્જી જે થોડી તીખી હોવાથી પરોઠા, નાન, ફૂલચા કે જીરા રાઈસ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો આજ આપણે એજ વેજ કોલ્હાપુરી શાક રેસીપી, Veg Kolhapuri recipe In Gujarati, veg kolhapuri recipe banavani rit gujarati ma શીખીએ.
વેજ કોલ્હાપુરી બનાવવા માટે ના શાક ની સામગ્રી | Veg Kolhapuri ingredients
- ફુલાવર કટકા 1 કપ
- ગાજર કટકા 1 કપ
- વટાણા ½ કપ
- બીન્સ કટકા ½ કપ
- પનીર 100 ગ્રામ
- કેપ્સીકમ કટકા 1 કપ
વેજ કોલ્હાપુરી શાક ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- આખા સૂકા લાલ મરચા 2-3
- તમાલપત્ર 1-2
- તજ ટુકડો 1
- મરી 3-4
- જાવેત્રિ 1
- લવિંગ 1-2
- બદિયાનું 1
- એલચી 2-3
- મોટી એલચી 1
- ડુંગરી 1-2
- લસણ કણી 6-7
- આદુનો ટુકડો 1
- ટમેટા 2-3
- કાજુ 15-20
- જીરું ½ ચમચી
- તેલ 3-4 ચમચી
કોલ્હાપુરી શાક ના વધાર માટેની સામગ્રી
- ઘી / માખણ 3 ચમચી
- તેલ 2 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- કસુરી મેથી 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- કિચન કિંગ મસાલો 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- ગરમ પાણી 1 કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- તરવા માટે તેલ
વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri recipe In Gujarati
પહેલા આપણે કોલ્હાપુરી શાક ની તૈયારી કરીશું ત્યારબાદ તેની ગ્રેવી બનાવવાની રીત અને વેજ કોલ્હાપુરી શાક બનાવીશું
શાકભાજી તૈયાર કરવાની રીત
વેજ કોલ્હાપુરી બનાવવા માટે સૌ પ્રથમ બધા શાક ને ધોઇ ને સાફ કરી લ્યો ને કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં ચાર પાંચ ચમચા તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ફુલાવર ને થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને તરેલ ફુલાવર એક વાસણમાં કાઢી લ્યો
ત્યાર બાદ એમાં ગાજર, ને તરી લ્યો ને એને પણ વાસણમાં કાઢી લ્યો હવે બીનસ, કેપ્સીકમ ને વટાણા ને તરી લ્યો ને તરી લીધા બાદ એને પણ એજ વાસણમાં કઢી લ્યો છેલ્લે પનીરના ટૂકડા ને પણ તરી લઈ એજ વાસણમાં કાઢી લ્યો આમ બધા શાક ને તરી ને કાઢી લ્યો
ગ્રેવી બનાવવાની રીત
હવે એ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રહે એટલું તેલ રાખી બાકી નું તેલ કાઢી નાખો ને તેલ ને ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં તમાલપત્ર ના પાન, મરી, લવિંગ, સૂકા લાલ મરચા, જાવેત્રી, બાદિયાનું, એલચી, મોટી એલચી નાખી એક મિનિટ શેકો
ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી ત્રણ ચાર મિનિટ ચડવા દયો ડુંગળી ચડી જાય એટલે એમાં આદુનો ટુકડો, લસણ ની કણી ને કાજુ નાખી ફરી ત્રણ ચાર મિનિટ શેકો બરોબર શેકાઈ જાય એટલે એમાં ટમેટા સુધારી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડાવો
ટમેટા ચડી જાય એટલે ગેસ બંધ કરો ને મસાલા ને ઠંડા કરો ને ઠંડા થાય એટલે મિક્સર જાર માં લઇ પીસી ને પ્યુરી બનાવી લ્યો ને પ્યુરી ને ચારણી થી ચારી લ્યો ને તૈયાર ગ્રેવી ને એક બાજુ મૂકો
વેજ કોલ્હાપુરી શાક બનાવવાની રીત | veg kolhapuri shaak banavani rit
હવે પાછી એજ કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો ગરમ થાય એટલે એમાં જીરું ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ગારી રાખેલ ગ્રેવી નાખી મિક્સ કરો ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવો
ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમ ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકો
ત્યાર બાદ એમાં તરી ને રાખેલ બધા શાક ને પનીર ને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને પા કપ જેટલું ગરમ પાણી નાખી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચડવા દો શાક માંથી તેલ અલગ થાય એટલે છેલ્લે એમાં કસુરી મેથી હાથ થી મસળી ને નાખો સાથે લીલા મરચાં સુધારેલ ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ સર્વ કરો વેજ કોલ્હાપુરી શાક
Veg Kolhapuri recipe In Gujarati notes
- જો તમારે શાક ને ડીપ ફ્રાય ના કરવા હોય તો શેલો ફ્રાય (થોડા તેલ માં શેકવું) પણ કરી શકો છો ને જો તમને કાચું પનીર ભાવતું હોય તો કાચું નાખવું નહિતર પનીર ને પણ તરી ને નાખી શકાય છે તમારી પસંદ ના શાક નાખી શકો છો
- ગ્રેવી ને ચારણી થી ચારી લેવા થી ગ્રેવી સમુથ બનશે
- ગ્રેવી તમારી પસંદ મુજબ ઘટ્ટ કે પાતળી કરવા ગરમ પાણી નો ઉપયોગ કરવો
વેજ કોલ્હાપુરી રેસીપી વિડીયો | veg kolhapuri banavani rit Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Curry Secret ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
veg kolhapuri recipe banavani rit gujarati ma
વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri recipe In Gujarati | veg kolhapuri recipe banavani rit gujarati ma
Equipment
- 1 કડાઈ
Ingredients
વેજ કોલ્હાપુરી બનાવવા માટે ના શાક ની સામગ્રી | Veg Kolhapuri ingredients
- 1 કપ ફુલાવર કટકા
- 1 કપ ગાજર કટકા
- ½ કપ વટાણા
- ½ કપ બીન્સ કટકા
- 100 ગ્રામ પનીર
- 1 કપ કેપ્સીકમ કટકા
વેજ કોલ્હાપુરી શાક ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- 2-3 આખા સૂકા લાલ મરચા
- 1-2 તમાલપત્ર
- 1 તજ ટુકડો
- 3-4 મરી
- 1 જાવેત્રિ
- 1-2 લવિંગ
- 1 બદિયાનું
- 2-3 એલચી
- 1 મોટી એલચી
- 1-2 ડુંગરી
- 6-7 કણી લસણ
- 1 ટુકડો આદુનો
- 2-3 ટમેટા
- 15-20 કાજુ
- ½ ચમચી જીરું
- 3-4 ચમચી તેલ
કોલ્હાપુરી શાક ના વધાર માટેની સામગ્રી
- 3 ચમચી ઘી / માખણ
- 2 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી કસુરી મેથી
- 1 ચમચી ખાંડ
- ½ ચમચી ગરમ મસાલો
- 1-2 સુધારેલા લીલા મરચા
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી કિચન કિંગ મસાલો
- 1 કપ ગરમ પાણી
- સ્વાદ મુજબ મીઠું
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- તરવા માટે તેલ
Instructions
વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri recipe In Gujarati | veg kolhapuri recipe banavani rit gujarati ma
- પહેલા આપણે કોલ્હાપુરી શાક ની તૈયારી કરીશું ત્યારબાદ તેની ગ્રેવી બનાવવાની રીત અને વેજ કોલ્હાપુરી શાક બનાવીશું
શાકભાજી તૈયાર કરવાની રીત
- વેજ કોલ્હાપુરી બનાવવા માટે સૌ પ્રથમ બધા શાક ને ધોઇ ને સાફ કરી લ્યો ને કટકા કરી લ્યોહવે ગેસ પર એક કડાઈમાં ચાર પાંચ ચમચા તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ફુલાવર ને થોડીગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને તરેલ ફુલાવર એક વાસણમાં કાઢી લ્યો
- ત્યારબાદ એમાં ગાજર, ને તરી લ્યો ને એને પણ વાસણમાં કાઢી લ્યો હવે બીનસ, કેપ્સીકમને વટાણા ને તરી લ્યો ને તરી લીધા બાદ એને પણ એજ વાસણમાં કઢી લ્યો છેલ્લે પનીરના ટૂકડાને પણ તરી લઈ એજ વાસણમાં કાઢી લ્યો આમ બધા શાક ને તરી ને કાઢી લ્યો
વેજ કોલ્હાપુરી ની ગ્રેવી બનાવવાની રીત
- હવે એ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રહે એટલું તેલ રાખી બાકી નું તેલ કાઢી નાખો ને તેલ ને ગરમકરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં તમાલપત્ર ના પાન, મરી, લવિંગ, સૂકા લાલ મરચા, જાવેત્રી,બાદિયાનું, એલચી, મોટી એલચી નાખી એક મિનિટ શેકો
- ત્યારબાદ એમાં સુધારેલ ડુંગળી નાખી ત્રણ ચાર મિનિટ ચડવા દયો ડુંગળી ચડી જાય એટલે એમાં આદુનો ટુકડો, લસણ ની કણી નેકાજુ નાખી ફરી ત્રણ ચાર મિનિટ શેકો બરોબર શેકાઈ જાય એટલે એમાં ટમેટા સુધારી ને નાખોને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડાવો
- ટમેટા ચડી જાય એટલે ગેસ બંધ કરો ને મસાલા ને ઠંડા કરો ને ઠંડા થાય એટલે મિક્સર જાર માં લઇ પીસી ને પ્યુરી બનાવી લ્યો ને પ્યુરી ને ચારણી થી ચારી લ્યો ને તૈયાર ગ્રેવી ને એક બાજુ મૂકો
વેજ કોલ્હાપુરી શાક બનાવવાની રીત | veg kolhapuri shaak banavani rit
- હવે પાછી એજ કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો ગરમ થાય એટલે એમાં જીરું ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ગારી રાખેલ ગ્રેવી નાખી મિક્સ કરો ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવો
- ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમ ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકો
- ત્યારબાદ એમાં તરી ને રાખેલ બધા શાક ને પનીર ને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને પા કપ જેટલું ગરમ પાણી નાખી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચડવા દો શાક માંથી તેલ અલગ થાય એટલે છેલ્લે એમાં કસુરી મેથી હાથ થી મસળી ને નાખો સાથે લીલા મરચાં સુધારેલ ને લીલાધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ સર્વ કરો વેજ કોલ્હાપુરી શાક
Veg Kolhapuri recipe In Gujarati notes
- જો તમારે શાક ને ડીપ ફ્રાય ના કરવા હોય તો શેલો ફ્રાય (થોડા તેલ માં શેકવું) પણ કરી શકો છો ને જો તમને કાચું પનીર ભાવતું હોય તો કાચું નાખવું નહિતર પનીર ને પણ તરી ને નાખી શકાય છે તમારી પસંદના શાક નાખી શકો છો
- ગ્રેવીને ચારણી થી ચારી લેવા થી ગ્રેવી સમુથ બનશે
- ગ્રેવી તમારી પસંદ મુજબ ઘટ્ટ કે પાતળી કરવા ગરમ પાણી નો ઉપયોગ કરવો
આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
પનીર ભુરજી બનાવવાની રીત | paneer bhurji recipe in gujarati | paneer bhurji banavani rit
શાહી પનીર બનાવવાની રીત | shahi paneer banavani rit | shahi paneer recipe in gujarati
છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit| chole bhature recipe in gujarati