આજે આપણે ઘરે વેજ દમ હાંડી બનાવવાની રીત – Veg dum handi banavani rit શીખીશું, If you like the recipe do subscribe Nilu’s kitchen YouTube channel on YouTube , રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં આજે આપણે ઘરે વેજ દમ હાંડી નું શાક બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ શાક ને તમે રોટલી, પરાઠા કે બટર નાન સાથે ખાઈ શકો છો. જે કોઈ પણ આ શાક એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં Veg dum handi recipe in gujarati શીખીએ.
શાક ને બાફવા માટેની સામગ્રી
- ઘી 1 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- જીરું 1 ચમચી
- લવીંગ 4
- મરી 5-6
- તજ 1 ટુકડો
- એલચી 2-3
- બટેટા 2
- ટામેટા 2
- ગાજર 1
- ફૂલ ગોબી 1
- પનીર ના ક્યૂબ 4-5
- વટાણા 1 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- કાજુ 4-5
- પાણી ½ કપ
મસાલા ની પેસ્ટ બનાવવાની રીત
- ધાણા પાવડર 2 ચમચી
- લાલ મરચું પાવડર 2 ચમચી
- હળદર ¼ ચમચી
- સેઝવન ચટણી 1 ચમચી
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- પાણી 4-5 ચમચી
વેજ દમ હાંડી શાક નો વઘાર કરવા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- જીરું 1 ચમચી
- તેજ પત્તા 1
- મલાઈ ¼ કપ
- લીલાં મરચાં 3
- બટર 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- દૂધ ½ કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
વેજ દમ હાંડી નો શાક ને બાફવા માટેની રીત
શાક ને બાફવા માટે સૌથી પહેલાં બટેટા અને ગાજર ને ચાકુ ની મદદ થી છોલી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. હવે ફૂલ ગોબી ના મોટા ટુકડા કરી લ્યો. હવે તેને પણ પ્લેટ માં રાખી લ્યો. હવે એક ડુંગળી છોલી લ્યો. હવે તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો.
હવે ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં આખા ધાણા, જીરું, લવિંગ, મરી, તજ અને એલચી નાખો. હવે તેને સરસ થી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ટામેટા , બટેટા, ડુંગળી, ગાજર, ફૂલ ગોબી ના ટુકડા, પનીર ના ક્યૂબ, કાજુ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કુકર ને બંધ કરીને બે સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
મસાલા ની પેસ્ટ બનાવવા માટેની રીત
એક કટોરી માં ધાણા પાવડર, મરચું પાવડર, હળદર, સેઝવાન ચટણી, આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આપણી મસાલા ની પેસ્ટ તૈયાર છે.
વેજ દમ હાંડી ની ગ્રેવી બનાવવા માટેની રીત
હવે કુકર ઠંડું થઈ ગયું હસે હવે તેમાં થી બટેટા, ફૂલ ગોબી, ગાજર અને પનીર ને અલગ એક પ્લેટ માં કાઢી લ્યો.
એક મિક્સર જાર લ્યો. હવે તેમાં બાફેલા ટામેટા માંથી છાલ કાઢી ને તેમાં નાખો. હવે તેમાં ડુંગળી, કાજુ અને મસાલા નું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
બટેટા અને ગાજર ના ટુકડા કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક હાંડી મૂકો. હવે તેમાં તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં તેજ પત્તા નાખો. હવે તેમાં મસાલા ની પેસ્ટ બનાવી ને રાખી હતી તે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં પીસી ને રાખેલી ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મલાઈ નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં વટાણા, ગાજર ના ટુકડા, બટેટા ના ટુકડા, પનીર ની ક્યૂબ અને ફૂલ ગોબી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં બટર નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હાંડી ને ઢાંકી દયો. હવે તેને રોટલી ના બાંધેલા લોટ કિનારી પર લગાવી ને સિલ કરી દયો. હવે તેને ધીમા તાપે આઠ થી દસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં વેજ દમ હાંડી. હવે તેને રોટલી, પરાઠા કે બટર નાન સાથે સર્વ કરો. અને ગરમા ગરમ વેજ દમ હાંડી નું શાક ખાવાનો આનંદ માણો.
Veg dum handi recipe notes
- શાક માં મલાઈ ની જગ્યા એ ક્રીમ નો ઉપયોગ કરી શકો છો.
Veg dum handi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nilu’s kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Veg dum handi recipe in gujarati
વેજ દમ હાંડી | Veg dum handi | વેજ દમ હાંડી બનાવવાની રીત | Veg dum handi banavani rit | Veg dum handi recipe in gujarati
Equipment
- 1 હાંડી
Ingredients
શાક ને બાફવા માટેની સામગ્રી
- ઘી 1 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- જીરું 1 ચમચી
- લવીંગ 4
- મરી 5-6
- તજ 1 ટુકડો
- એલચી 2-3
- બટેટા 2
- ટામેટા 2
- ગાજર 1
- ફૂલગોબી 1
- પનીર ના ક્યૂબ 4-5
- વટાણા 1 કપ
- સ્વાદપ્રમાણે મીઠું
- કાજુ 4-5
- પાણી ½ કપ
મસાલા ની પેસ્ટ બનાવવાની રીત
- ધાણા પાવડર 2 ચમચી
- લાલ મરચું પાવડર 2 ચમચી
- હળદર ¼ ચમચી
- સેઝવન ચટણી 1 ચમચી
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- પાણી 4-5 ચમચી
વેજ દમ હાંડી શાક નો વઘાર કરવા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- જીરું 1 ચમચી
- તેજપત્તા 1
- મલાઈ ¼ કપ
- લીલાંમરચાં 3
- બટર 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- દૂધ ½ કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
Instructions
શાક ને બાફવા માટેની રીત
- શાક ને બાફવા માટે સૌથી પહેલાં બટેટા અને ગાજર ને ચાકુ ની મદદ થી છોલી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખીલ્યો. હવે ફૂલ ગોબી ના મોટા ટુકડા કરી લ્યો. હવે તેને પણ પ્લેટ માં રાખી લ્યો. હવે એક ડુંગળી છોલીલ્યો. હવે તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો.
- હવે ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં આખા ધાણા,જીરું, લવિંગ, મરી,તજ અને એલચી નાખો. હવે તેને સરસ થી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં ટામેટા , બટેટા, ડુંગળી, ગાજર, ફૂલ ગોબી ના ટુકડા, પનીર ના ક્યૂબ, કાજુ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો.હવે તેને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેકુકર ને બંધ કરીને બે સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરીદયો.
મસાલા ની પેસ્ટ બનાવવા માટેની રીત
- એક કટોરીમાં ધાણા પાવડર, મરચું પાવડર, હળદર, સેઝવાન ચટણી,આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે આપણી મસાલા ની પેસ્ટ તૈયાર છે.
વેજ દમ હાંડી ની ગ્રેવી બનાવવા માટેની રીત
- હવે કુકર ઠંડું થઈ ગયું હસે હવે તેમાં થી બટેટા, ફૂલ ગોબી, ગાજર અને પનીર ને અલગ એક પ્લેટ માં કાઢી લ્યો.
- એક મિક્સર જાર લ્યો. હવે તેમાં બાફેલાટામેટા માંથી છાલ કાઢી ને તેમાં નાખો. હવે તેમાં ડુંગળી,કાજુ અને મસાલા નું પાણી નાખો. હવે તેને સરસ થીપીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- બટેટા અને ગાજર ના ટુકડા કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક હાંડી મૂકો. હવે તેમાં તેલ નાખો.હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાંતેજ પત્તા નાખો. હવે તેમાં મસાલા ની પેસ્ટ બનાવી ને રાખી હતીતે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં પીસી ને રાખેલી ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંમલાઈ નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બેથી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં વટાણા, ગાજર ના ટુકડા, બટેટા ના ટુકડા, પનીર ની ક્યૂબ અને ફૂલ ગોબી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
- તેમાં બટર નાખો. હવે તેમાં ઝીણાસુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હાંડીને ઢાંકી દયો. હવે તેને રોટલી ના બાંધેલા લોટ કિનારી પર લગાવી ને સિલ કરી દયો. હવે તેને ધીમા તાપે આઠ થી દસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- તૈયારછે આપણું ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં વેજ દમ હાંડી. હવે તેને રોટલી, પરાઠા કે બટર નાન સાથે સર્વ કરો. અને ગરમા ગરમ વેજ દમહાંડી નું શાક ખાવાનો આનંદ માણો.
Veg dum handi recipe notes
- શાક માં મલાઈ ની જગ્યા એ ક્રીમ નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
કાચું કાટલુ બનાવવાની રીત | Kachu katlu banavani rit
હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati
કુલેર બનાવવાની રીત | kuler banavani rit | kuler recipe in gujarati