નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Cooking With Chef Ashok YouTube channel on YouTube આજે આપણે વેજ બિરયાની બનાવવાની રીત – veg biryani banavani rit – veg biryani recipe in gujarati શીખીશું. આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે ખાસ વેજ દમ બિરિયાની મંગાવતા હોઈએ છીએ કેમ કે ઘરે બનાવવી મુશેકલ લાગે છે તો આજ ઘરે ખૂબ સરળ રીત વેજ દમ બિરયાની બનાવવાની રીત – veg dum biryani banavani rit – veg dum biryani recipe in gujarati શીખીએ.
વેજ દમ બિરયાની બનાવવા જરૂરી સામગ્રી | veg biryani recipe ingredients in gujarati
- બાસમતી ચોખા 500 ગ્રામ
- ફણસી સુધારેલ ¼ કપ અથવા 100 ગ્રામ
- ગાજર સુધારેલ ¼ કપ અથવા 100 ગ્રામ
- ફૂલકોબી ના કટકા ¼ કપ અથવા 140 ગ્રામ
- વટાણા ¼ કપ અથવા 70 ગ્રામ
- દહી 100-150 ગ્રામ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
- ઝીણી સુધારેલ ફુદીનો 3-4 ચમચી
- લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
- લાંબી ને પાતળી ઝીણી સુધારેલી ડુંગળી 3-4
- તરેલ ડુંગળી / બ્રાઉન ડુંગળી ½ કપ
- બિરિયાની મસાલો ½ ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- કેવડા પાણી ½ ચમચી
- ગુલાબજળ ½ ચમચી
- કેસર વાળુ દૂધ ¼ કપ
- લીંબુનો રસ 1
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તમાલપત્ર 2
- તજ નો ટુકડો 2
- લવિંગ 5-6
- એલચી 4-5
- મોટી એલચી 2-3
- સ્ટાર ફૂલ 2-3
- ઘી 4-5 ચમચી
- તેલ 4-5 ચમચી
- પાણી જરૂર મુજબ
- અડધા કપ લોટ માંથી નરમ લોટ બાંધી ને રાખવો
વેજ બિરયાની બનાવવાની રીત | વેજ દમ બિરયાની બનાવવાની રીત
વેજ દમ બિરિયાની બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાસમતી ચોખા લઈ બે ત્રણ પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો
હવે એક બીજા વાસણમાં મીડીયમ સુધારેલ ફણસી, ગાજર, ફૂલકોબી, વટાણા નાખો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, બિરિયાની મસાલો, સ્વાદ મુજબ મીઠું, ઝીણો સુધારેલ ફુદીનો, લીલા ધાણા, બ્રાઉન ડુંગળી અને દહી નાખી ને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ને દસ પંદર મિનિટ એક બાજુ ઢાંકી ને મૂકો
હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં બે ત્રણ ચમચા તેલ અને બે ચમચી ઘી નાખી ગરમ કરી ઘી ગરમ થાય એટલે એમાં એક તમાલપત્ર , એક તજ નો ટુકડો, એક સ્ટાર ફૂલ, બે ત્રણ એલચી, એક મોટી એલચી નાખી મિક્સ કરો
ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને મિક્સ કરી ને બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો
ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં મેરીનેટ કરેલ શાક નાખી દયો ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી ઢાંકી ને ચડવા દયો શાક ચડે ત્યાં સુંધી માં બીજા ગેસ પર એક મોટા વાસણમાં ચાર પાંચ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી માં તજ નો ટુકડો, તમાલપત્ર, એલચી, નાખી પાણી ને દસ મિનિટ ઉકાળો
દસ મિનિટ પછી ખડા મસાલા કાઢી લ્યો એમાં થોડુ વધારે મીઠું, એક ચમચી તેલ અને લીંબુનો રસ નાખી મિક્સ કરો ને પલાળી રાખેલ ચોખા ને નિતારી ને મિક્સ કરી નાખો ને કેવડાજલ, ગુલાબજળ નાખી ફૂલ તાપે ખુલા પાંચ મિનિટ ચડાવી લ્યો
હવે શાક અડધા ઉપર ચડી ગયા હસે એને એક વખત બરોબર હલાવી લ્યો હવે અડધા ચોખા ને ચારણીમાં કાઢી લ્યો ને નિતારી લ્યો ને ચોખા ને શાક પર નાખી એક સરખા ફેલાવી નાખો એના પર બે ત્રણ ચમચી તરેલ ડુંગળી , બે ચમચી લીલા ધાણા, કેસર વાળુ દૂધ બે ત્રણ ચમચી નાખો
ત્યાર બાદ ફરી બાકી રહેલ ભાત ને નિતારી એના પર નાખી એક સરખા ફેલાવી લ્યો અને એના પર તરેલ ડુંગળી, લીલા ધાણા સુધારેલા, કેસર વાળુ દૂધ એલચી પાવડર પા ચમચી છાંટો ને બે ત્રણ ચમચી ઘી નાખી બધી બાજુ બાંધેલા લોટ લગાવી દયો ને ઢાંકણ ને બરોબર પેક કરી નાખો
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો એના પર બિરિયાની વાળી કડાઈ મૂકી બે મિનિટ ફૂલ તાપે અને ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ પંદર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને g ગરમ વેજ દમ બિરિયાની ને એક બાજુ થી કાઢી ને સર્વ કરો વેજ દમ બિરિયાની
veg biryani recipe in gujarati notes
- અહી શાક તમે તમારી પસંદ ના નાખી શકો કે વધુ ઓછી માત્રામાં નાખી શકો
- તમે અહી પનીર ને કાજુ ના ટુકડા પણ નાખી શકો છો
- દમ આપવા બાંધેલા લોટ ની જગ્યાએ સિલ્વર ફોઇલ નો ઉપયોગ કરી શકો છો
- બિરિયાની માં સ્મોકી ફ્લેવર્સ આપવા મેરીનેટ કરેલ શાક માં ગરમ કોલસો વાટકા માં મૂકી એક ચમચી ઘી નાખી ઢાંકી ને દસ મિનિટ રાખી દેવો જેથી બિરિયાની માં સ્મોકી ફ્લેવર્સ આવશે
veg biryani banavani rit | veg dum biryani banavani rit
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
વેજ બિરયાની બનાવવાની રીત | veg biryani recipe in gujarati | veg dum biryani recipe in gujarati
વેજ બિરયાની બનાવવાની રીત | વેજ દમ બિરયાની બનાવવાની રીત | veg biryani recipe in gujarati | veg biryani banavani rit | veg dum biryani banavani rit | veg dum biryani recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
વેજ દમ બિરયાની બનાવવા જરૂરી સામગ્રી | veg biryani recipe ingredients in gujarati
- 500 ગ્રામ બાસમતી ચોખા
- ¼ કપ ફણસી સુધારેલ અથવા100 ગ્રામ
- ¼ કપ ગાજર સુધારેલ અથવા100 ગ્રામ
- ¼ કપ ફૂલકોબીના કટકા અથવા140 ગ્રામ
- ¼ કપ વટાણા અથવા 70 ગ્રામ
- 100-150 ગ્રામ દહી
- ½ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- 3-4 ચમચી ઝીણી સુધારેલ ફુદીનો
- 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
- 3-4 લાંબીને પાતળી ઝીણી સુધારેલી ડુંગળી
- ½ કપ તરેલ ડુંગળી / બ્રાઉન ડુંગળી
- ½ ચમચી બિરિયાની મસાલો ચમચી
- ½ ચમચી એલચી પાઉડર
- ½ ચમચી કેવડા પાણી
- ½ ચમચી ગુલાબ જળ
- ¼ કપ કેસર વાળુ દૂધ
- 1 લીંબુનો રસ
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
- 2 તમાલપત્ર
- 2 તજ નો ટુકડો
- 5-6 લવિંગ
- 4-5 એલચી
- મોટી એલચી
- 2-3 સ્ટાર ફૂલ
- 4-5 ચમચી ઘી
- 4-5 ચમચી તેલ 4-5 ચમચી
- પાણી જરૂર મુજબ
- અડધા કપ લોટ માંથી નરમ લોટ બાંધી ને રાખવો
Instructions
વેજ બિરયાની બનાવવાની રીત | વેજ દમ બિરયાની બનાવવાની રીત | veg dum biryani banavani rit | veg dum biryani recipe ingujarati
- વેજ દમ બિરિયાની બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાસમતી ચોખા લઈ બે ત્રણ પાણી થી બરોબર ધોઇ લ્યોત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો
- હવે એક બીજા વાસણમાં મીડીયમ સુધારેલ ફણસી, ગાજર, ફૂલકોબી, વટાણા નાખો ત્યારબાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણાજીરું પાઉડર, બિરિયાની મસાલો, સ્વાદ મુજબમીઠું, ઝીણો સુધારેલ ફુદીનો, લીલા ધાણા,બ્રાઉન ડુંગળી અને દહી નાખી ને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ને દસ પંદર મિનિટ એક બાજુ ઢાંકી ને મૂકો
- હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં બે ત્રણ ચમચા તેલ અને બે ચમચી ઘી નાખી ગરમ કરી ઘીગરમ થાય એટલે એમાં એક તમાલપત્ર , એક તજ નો ટુકડો, એક સ્ટાર ફૂલ, બે ત્રણ એલચી, એક મોટી એલચી નાખી મિક્સ કરો
- ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળીનાખી ને મિક્સ કરી ને બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી ડુંગળી નેગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો
- ડુંગળીગોલ્ડન થાય એટલે એમાં મેરીનેટ કરેલ શાક નાખી દયો ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યારબાદ ગેસ ધીમો કરી ઢાંકી ને ચડવા દયો શાક ચડે ત્યાં સુંધી માં બીજા ગેસ પર એક મોટા વાસણમાંચાર પાંચ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી માં તજ નો ટુકડો, તમાલપત્ર, એલચી, નાખી પાણી ને દસ મિનિટ ઉકાળો
- દસ મિનિટપછી ખડા મસાલા કાઢી લ્યો એમાં થોડુ વધારે મીઠું, એક ચમચી તેલ અને લીંબુનો રસ નાખી મિક્સકરો ને પલાળી રાખેલ ચોખા ને નિતારી ને મિક્સ કરી નાખો ને કેવડાજલ, ગુલાબજળ નાખી ફૂલ તાપે ખુલા પાંચ મિનિટ ચડાવી લ્યો
- હવે શાક અડધા ઉપર ચડી ગયા હસે એને એક વખત બરોબર હલાવી લ્યો હવે અડધા ચોખા ને ચારણીમાં કાઢીલ્યો ને નિતારી લ્યો ને ચોખા ને શાક પર નાખી એક સરખા ફેલાવી નાખો એના પર બે ત્રણ ચમચીતરેલ ડુંગળી , બે ચમચી લીલા ધાણા, કેસર વાળુ દૂધ બે ત્રણ ચમચી નાખો
- ત્યારબાદ ફરી બાકી રહેલ ભાત ને નિતારી એના પર નાખી એક સરખા ફેલાવી લ્યો અને એના પર તરેલડુંગળી, લીલા ધાણા સુધારેલા,કેસર વાળુ દૂધ એલચી પાવડર પા ચમચી છાંટો ને બે ત્રણ ચમચી ઘી નાખી બધીબાજુ બાંધેલા લોટ લગાવી દયો ને ઢાંકણ ને બરોબર પેક કરી નાખો
veg biryani recipe in gujarati notes
- અહીશાક તમે તમારી પસંદ ના નાખી શકો કે વધુ ઓછી માત્રામાં નાખી શકો
- તમે અહી પનીર ને કાજુ ના ટુકડા પણ નાખી શકો છો
- દમ આપવા બાંધેલા લોટ ની જગ્યાએ સિલ્વર ફોઇલ નો ઉપયોગ કરી શકો છો
- બિરિયાનીમાં સ્મોકી ફ્લેવર્સ આપવા મેરીનેટ કરેલ શાક માં ગરમ કોલસો વાટકા માં મૂકી એક ચમચી ઘીનાખી ઢાંકી ને દસ મિનિટ રાખી દેવો જેથી બિરિયાની માં સ્મોકી ફ્લેવર્સ આવશે
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe in gujarati
તિરંગા ઢોકળા બનાવવાની રીત | Tiranga dhokla banavani rit | Tiranga dhokla recipe in gujarati
હરા ભરા કબાબ બનાવવાની રીત | hara bhara kabab banavani rit | hara bhara kabab recipe in gujarati