નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે વરિયાળી નું શરબત બનાવવાની રીત શીખીશું. ઉનાળો આવતાં ઠંડાપીણા ખૂબ પસંદ આવે છે આજ આપણે એક એવો શરબત બનાવવાની રીત શીખીશું જે ખૂબ જ ઠંડક આપતો, ફ્રેશ કરતો ને પાચનક્રિયા માં ખૂબ ફાયદા કારક છે તો ચાલો બનાવતા શીખીએ વરિયાળી નો શરબત બનાવવાની રીત , variyali no sarbat banavani rit gujarati ma , variyali sharbat recipe in gujarati , variyali nu sharbat recipe.
વરિયાળી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી | variyali no sarbat banava jaruri samgri
- કાચી વરિયાળી ½ કપ
- એલચી 1-2
- લવિંગ 2
- મરી 4-5
- નાનો ટુકડો તજનો 1
- ખસખસ 1 ચમચી
- જીરું 1 ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું ½ ચમચી
- ખાંડ 1 કપ અથવા ખડી સાકાર 1 કપ
- ફુદીના ના પાન 15-20
- બરફ ના ટુકડા જરૂર મુજબ
- લીંબુ નો રસ જરૂર મુજબ
વરિયાળી નું શરબત બનાવવાની રીત | variyali no sarbat banavani rit gujarati ma
વરિયાળી શરબત બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં કાચી વરિયાળી, તજનો ટુકડો, મરી , લવિંગ, ખસખસ ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકો અથવા બરોબર શેકાઈ જવાની સુગંધ આવે ત્યાં સુધી શેકો બધું બરોબર શેકાઈ જાય એટલે અને એક વાસણમાં કાઢી ને ઠંડુ કરવા મૂકો
હવે એજ કડાઈમાં જીરું લ્યો ને એને પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો ને શેકેલા જીરું બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરવા મૂકો
હવે એજ કડાઈમાં ફુદીના ના પાન લ્યો ને ધીમા તાપે શેકી ને સૂકવી નાખો પાન સાવ સુકાઈ જાય ત્યારે એને બીજ વાસણ માં કાઢી ઠંડા કરવા મૂકો (અહી તમે સુકાવેલ ફુદીના ના પાન પણ લઈ શકો છો જો સૂકા પાન લ્યો તો એને ગેસ પર સૂકવણી કરવાની જરૂર નથી)
બધી જ શેકેલી સામગ્રી બિલકુલ ઠંડી થાય એટલે એ બધી સામગ્રી ને મિક્સર જારમાં લ્યો એમાં ખાંડ અથવા ખડી સાકર, સંચળ, મીઠું નાખી ને પીસી લ્યો ને પીસી ને તૈયાર કરેલ શરબત પાઉડર ને એક એર ટાઈટ બરણીમાં ભરી લ્યો
વરિયાળી નું શરબત બનાવવાની રીત
એક ગ્લાસમાં તૈયાર કરેલ વરિયાળી શરબત પાઉડર ની બે ચમચી નાખો એમાં અડધી ચમચી લીંબુ નો રસ , ફુદીના ના પાન ને બરફ ના ટુકડા નાખો હવે એમાં પાણી અથવા સોડા નાંખી મિક્સ કરો ને ઠંડો ઠંડા શરબત ની મજા લ્યો
Variyali sarbat recipe notes
- ખાંડ કરતાં ખડી સાકાર સ્વાથ્ય માટે ખૂબ સારી ને ઠંડક આપે છે
- મરી લવિંગ વગેરે પાચનક્રિયા સારી કરે છે
- તૈયાર કરેલ વરિયાળી શરબત પાઉડર ને ફ્રીઝ માં તમે છ મહિના સુંધી સાચવી સકો છો
- લીંબુ વગર પણ આ શરબત બનાવી શકાય છે કોઈ જગ્યાએ પ્રવાસ ગયા હો ત્યાં સાથે આ પાઉડર લઈ જાઓ ને જ્યારે શરબત પીવો હોય ત્યારે ઠંડુ પાણી મિલાવી બનાવી પી શકાય છે
વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali nu sharbat recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
variyali sharbat recipe in gujarati
વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત | variyali no sarbat banavani rit
Equipment
- મિક્સર
Ingredients
વરિયાળી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી | variyali no sarbat banava jaruri samgri
- કાચી વરિયાળી ½ કપ
- એલચી 1-2
- લવિંગ 2
- મરી 4-5
- નાનો ટુકડો તજનો 1
- ખસખસ 1 ચમચી
- જીરું 1 ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું ½ ચમચી
- ખાંડ 1 કપ અથવા ખડી સાકાર1 કપ
- ફુદીના ના પાન 15-20
- બરફના ટુકડા જરૂર મુજબ
- લીંબુ નો રસ જરૂર મુજબ
Instructions
વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali nu sharbat recipe
- વરિયાળી શરબત બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં કાચી વરિયાળી, તજનો ટુકડો, મરી , લવિંગ, ખસખસ ધીમા તાપે ચારપાંચ મિનિટ શેકો અથવા બરોબર શેકાઈ જવાની સુગંધ આવે ત્યાં સુધી શેકો બધું બરોબર શેકાઈ જાય એટલે અને એક વાસણમાં કાઢી ને ઠંડુ કરવા મૂકો
- હવે એજ કડાઈમાં જીરું લ્યો ને એને પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો ને શેકેલા જીરું બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરવા મૂકો
- હવે એજ કડાઈમાં ફુદીના ના પાન લ્યો ને ધીમા તાપે શેકી ને સૂકવી નાખો પાન સાવ સુકાઈ જાય ત્યારે એને બીજ વાસણ માં કાઢી ઠંડા કરવા મૂકો (અહી તમે સુકાવેલ ફુદીના ના પાન પણ લઈ શકો છો જો સૂકા પાન લ્યો તો એને ગેસ પર સૂકવણી કરવાની જરૂર નથી)
- બધી જ શેકેલી સામગ્રી બિલકુલ ઠંડી થાય એટલે એ બધી સામગ્રી ને મિક્સર જારમાં લ્યો એમાં ખાંડ અથવા ખડી સાકર, સંચળ, મીઠું નાખી ને પીસી લ્યો ને પીસી ને તૈયાર કરેલ શરબત પાઉડર ને એક એર ટાઈટ બરણીમાં ભરી લ્યો
વરિયાળી નું શરબત બનાવવાની રીત
- એક ગ્લાસમાં તૈયાર કરેલ વરિયાળી શરબત પાઉડર ની બે ચમચી નાખો એમાં અડધી ચમચી લીંબુ નો રસ , ફુદીના ના પાન ને બરફ ના ટુકડાનાખો હવે એમાં પાણી અથવા સોડા નાંખી મિક્સ કરો ને ઠંડો ઠંડા શરબત ની મજા લ્યો
Notes
- ખાંડ કરતાં ખડી સાકાર સ્વાથ્ય માટે ખૂબ સારી ને ઠંડક આપે છે
- મરી લવિંગ વગેરે પાચનક્રિયા સારી કરે છે
- તૈયાર કરેલ વરિયાળી શરબત પાઉડર ને ફ્રીઝ માં તમે છ મહિના સુંધી સાચવી સકો છો
- લીંબુ વગર પણ આ શરબત બનાવી શકાય છે કોઈ જગ્યાએ પ્રવાસ ગયા હો ત્યાં સાથે આ પાઉડર લઈ જાઓ ને જ્યારે શરબત પીવો હોય ત્યારે ઠંડુ પાણી મિલાવી બનાવી પી શકાય છે
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit | thandai recipe in gujarati
ભાંગ બનાવવાની રીત | bhang banavani rit | bhang banavani recipe | bhang recipe in gujarati
મસાલા દૂધ બનાવવાની રીત | masala dudh banavani rit | masala doodh recipe in gujarati
બદામ શેક બનાવવાની રીત |Badam shake banavani rit | Badam milk shake recipe in Gujarati