નમસ્તે મિત્રો આજે આપણે વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત – vanilla ice cream banavani rit શીખીશું, If you like the recipe do subscribe HIRA’S RECIPES YouTube channel on YouTube , ગરમી ચાલુ થઈ ગઈ છે ને બધાની પસંદીદા આઈસ્ક્રીમ ખાવા ના દિવસો આવી ગયા ને જો આઈસ્ક્રીમ ઘરે બનાવેલ હોય તો ખાવા ની મજાજ આવી જાય તો ચાલો vanilla ice cream recipe in gujarati language શીખીએ.
વેનીલા આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 1 કપ / 250 એમ. એલ.
- મિલ્ક પાઉડર 50 ગ્રામ
- કોર્ન ફ્લોર 1 -2 ચમચી
- વેનીલા એસેન્સ 1 ચમચી
- ખાંડ ½ કપ / 125 ગ્રામ
વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત | vanilla ice cream recipe in gujarati language
વેનીલા આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ લ્યો એમાં ખાંડ અને કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી મિડીયમ તાપે હલાવતા રહી મિક્સ કરતા રહો દૂધ માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી ચડાવો
દૂધ નું મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહી ચડાવી લ્યો અને દૂધ વાળુ મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી દૂધ નું મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો ને સાવ ઠંડુ થવા દયો દૂધ નું મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે મિલ્ક પાઉડર પણ મિક્સર જારમાં દૂધ ના મિશ્રણ સાથે નાખો અને બરોબર પીસી ને મિક્સ કરી લ્યો
હવે મિક્સર જાર માં રહેલ દૂધ વાળા મિશ્રણ માં વેનીલા એસેન્સ નાખી ફરીથી પીસી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર દૂધ નું તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ડબ્બા ને બંધ કરી આખી રાત ફ્રીઝર માં મૂકો ને આઈસ્ક્રીમ ને જમાવી લ્યો અને બીજા દિવસે મજા લ્યો વેનીલા આઈસ્ક્રીમ
vanilla ice cream recipe in gujarati notes
- અહી તમે આઈસ્ક્રીમ ને જમાવતી વખતે એમાં કોઈ ફ્રુટ ના કટકા , ડ્રાય ફ્રુટ ના કટકા, ચોકો ચિપ્સ નાખી મિક્સ કરી જમાવી ને પણ મજા લઇ શકો છો
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
vanilla ice cream banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HIRA’S RECIPES ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
vanilla ice cream recipe in gujarati
વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત | vanilla ice cream recipe | vanilla ice cream banavani rit | vanilla ice cream recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 એર ટાઈટ ડબ્બો
Ingredients
વેનીલા આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- 250 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધ / 1 કપ
- 50 ગ્રામ મિલ્ક પાઉડર
- 1 -2 ચમચી કોર્ન ફ્લોર
- 1 ચમચી વેનીલા એસેન્સ
- 125 ગ્રામ ખાંડ / ½કપ
Instructions
વેનીલા આઈસ્ક્રીમ | vanilla ice cream | vanilla ice cream recipe in gujarati language
- વેનીલા આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ લ્યો એમાં ખાંડ અને કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી મિડીયમ તાપે હલાવતા રહી મિક્સ કરતા રહો દૂધ માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી ચડાવો
- દૂધનું મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહી ચડાવી લ્યો અને દૂધ વાળુ મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી દૂધ નું મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો નેસાવ ઠંડુ થવા દયો દૂધ નું મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે મિલ્ક પાઉડરપણ મિક્સર જારમાં દૂધ ના મિશ્રણ સાથે નાખો અને બરોબર પીસી ને મિક્સ કરી લ્યો
- હવે મિક્સર જાર માં રહેલ દૂધ વાળા મિશ્રણ માં વેનીલા એસેન્સ નાખી ફરીથી પીસી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર દૂધ નું તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ડબ્બાને બંધ કરી આખી રાત ફ્રીઝર માં મૂકો ને આઈસ્ક્રીમ ને જમાવી લ્યો અને બીજા દિવસે મજાલ્યો વેનીલા આઈસ્ક્રીમ
vanilla ice cream recipe in gujarati notes
- અહી તમે આઈસ્ક્રીમ ને જમાવતી વખતે એમાં કોઈ ફ્રુટ ના કટકા , ડ્રાય ફ્રુટ ના કટકા,ચોકો ચિપ્સ નાખી મિક્સ કરી જમાવી ને પણ મજા લઇ શકો છો
- ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki banavani rit | dry fruit chikki recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.