નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Jdskitchen Channel YouTube channel on YouTube આજે આપણે લોકો ની વિનંતી વણેલા ગાંઠીયા બનાવતા શીખવાડો તો આજ વણેલા ગાંઠીયા બનાવવાની રીત – vanela gathiya banavani rit શીખીશું. ગાંઠિયા ફાફડા, વણેલા, લાકડીયા, ભાવનગરી વગેરે પ્રકારના બનતા હોય છે જેને તમે ચા સાથે નાસ્તામાં કે પ્રવાસમાં સાથે રાખી મજા લઈ શકો છો આ ગાંઠિયા ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત છે તે સ્વાદિષ્ટ તો લાગે જ છે સાથે બનાવવા પણ ખૂબ સરળ છે તો ચાલો વણેલા વણેલા ગાંઠિયા રેસિપી – વણેલા ગાંઠિયા ની રીત, vanela gathiya recipe in gujarati, vanela gathiya banavani recipe શીખીએ.
વણેલા ગાંઠીયા બનાવવા જરૂરી સામગ્રી | vanela gathiya banava jaruri samgri
- ચણાનો લોટ/ બેસન 2 કપ
- અજમો ½ ચમચી
- અધ્ધ કચરા કુટેલ મરી ½ ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- હિંગ ½ ચમચી
- બેકિંગ સોડા ½ ચમચી
- હળદર ¼ ચમચી
- તેલ 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati
વણેલા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાટકામાં ચાર પાંચ ચમચી પાણી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને બેકિંગ સોડા નાખી મિક્સ કરો(સોડા ને મીઠા ને પાણીમાં બરોબર ઓગળવા જેથી તે લોટ સાથે બરોબર મિક્સ થઈ શકે )
હવે એક વાસણમાં ચણા નો લોટ/ બેસન ને ચારણી થી ચારી લ્યો એમાં અજમો, અધ્ધ કચરા કુટેલ મરી, હિંગ, (ગાંઠિયામાં અજમો મરી ને હિંગ નાખવા થી ગાંઠિયા ખાવાના કારણે થતી ગેસ જેવી સમસ્યા થતી નથી), હળદર , ને કસુરી મેથી ને હાથ વડે મસળી નાખો, તેલ બે ચમચી નાખી બધું બરોબર મિક્સ કરો
ત્યારબાદ એમાં તૈયાર કરેલ સોડા મીઠા વાળુ પાણી નાખી મિક્સ કરો ને જરૂર લાગે તો બીજું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધો બાંધેલા લોટ ને ચાર પાંચ મિનિટ મસળી લેવો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી ફરી મસળી લેવો ને ધનકી ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો
હવે ગેસ પર મીડીયમ તાપે કડાઈમાં તેલ ગરમ મૂકો
તેલ ગરમ થાય સુંધી બાંધેલા લોટ ને ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાં બાદ લોટના બે ત્રણ ભાગ પાડી લ્યો હવે પાટલા પર થોડું તેલ લગાવો ને એક ભાગ લઈ બને હાથ વડે લોટ ને ગોળ ગોળ ફેલાવી પાતળી લાંબી દોરી જેમ ગાંઠિયા બનાવતા જાઓ
હવે તૈયાર ગાંઠિયા ને તેલ ગરમ થતાં એમાં નાખી ને તરો એક બાજુ તરી લીધા બાદ બીજી બાજુ તરો આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ તેને જારાં ની મદદ થી બારે કાઢી લ્યો ને એના પર થોડી હિંગ છાંટી દયો
આમ બીજા ભાગ ને પણ હાથ ની મદદથી ગોળ ગોળ ફેરવી વની લ્યો ને એને તેલ માં તરી લ્યો ને ઉપર હિંગ છાંટો(ઉપર થી હિંગ છાંટવા થી ગેસ ની તકલીફ ઓછી થશે)
તૈયાર વણેલા ગાંઠિયા ને ગરમ અથવા ઠંડા થવા દયો ને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને સાંજે ગરમ ગરમ ચા સાથે કે મીઠી બુંદી કે જલેબી સાથે સર્વ કરો
vanela gathiya recipe notes
- લોટ ને બરોબર મસળી લેશો તો ગાંઠિયા એક દમ સોફ્ટ બનશે
- ગાંઠિયા તરતી વખતે વધુ ના તરવા નહિતર એના સ્વાદ માં મજા નહિ આવે ને ગાંઠિયા કડક બની જશે એટલે કે ગાંઠિયા નાખ્યા પછી એમાં બનતા ફુગ્ગા બનવા ના બંધ થાય ત્યાર બાદ એને કાઢી લેવા
વણેલા ગાંઠીયા બનાવવાની રીત | વણેલા ગાંઠિયા રેસિપી | vanela gathiya banavani recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Jdskitchen Channel ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
vanela gathiya banavani rit | વણેલા ગાંઠિયા ની રીત
વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
વણેલા ગાંઠીયા બનાવવા જરૂરી સામગ્રી | vanela gathiya banava jaruri samgri
- 2 કપ ચણાનો લોટ/ બેસન
- ½ ચમચી અજમો
- ½ ચમચી અધ્ધ કચરા કુટેલ મરી
- 1 ચમચી કસુરી મેથી
- ½ ચમચી હિંગ
- ½ ચમચી બેકિંગ સોડા
- ¼ ચમચી હળદર
- 2-3 ચમચી તેલ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
વણેલા ગાંઠીયા બનાવવાની રીત – vanela gathiya recipe in gujarati – vanela gathiya banavani rit
- વણેલા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાટકામાં ચાર પાંચ ચમચી પાણી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠુંને બેકિંગ સોડા નાખી મિક્સ કરો(સોડા ને મીઠા ને પાણીમાં બરોબર ઓગળવા જેથી તે લોટ સાથે બરોબર મિક્સ થઈ શકે )
- હવે એક વાસણમાં ચણા નો લોટ/ બેસન ને ચારણી થી ચારી લ્યો એમાં અજમો, અધ્ધ કચરા કુટેલમરી, હિંગ, (ગાંઠિયામાં અજમો મરી ને હિંગનાખવા થી ગાંઠિયા ખાવાના કારણે થતી ગેસ જેવી સમસ્યા થતી નથી), હળદર , ને કસુરી મેથી ને હાથ વડે મસળી નાખો, તેલ બે ચમચી નાખી બધું બરોબર મિક્સ કરો
- હવે એમાં તૈયાર કરેલ સોડા મીઠા વાળુ પાણી નાખી મિક્સ કરો ને જરૂર લાગે તો બીજું થોડું પાણીનાખી મીડીયમ કઠણ લોટ બાંધો બાંધેલા લોટ ને ચાર પાંચ મિનિટ મસળી લેવો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી ફરી મસળી લેવો ને ધનકી ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો
- હવે ગેસ પર મીડીયમ તાપે કડાઈમાં તેલ ગરમ મૂકો
- તેલ ગરમ થાય સુંધી બાંધેલા લોટ ને ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાં બાદ લોટના બે ત્રણભાગ પાડી લ્યો હવે પાટલા પર થોડું તેલ લગાવો ને એક ભાગ લઈ બને હાથ વડે લોટ ને ગોળ ગોળ ફેલાવી પાતળી લાંબી દોરી જેમ ગાંઠિયા બનાવતા જાઓ
- હવે તૈયાર ગાંઠિયા ને તેલ ગરમ થતાં એમાં નાખી ને તરો એક બાજુ તરી લીધા બાદ બીજી બાજુ તરોઆમ બને બાજુ બરોબર તરી લીધા બાદ તેને જારાં ની મદદ થી બારે કાઢી લ્યો ને એના પર થોડીહિંગ છાંટી દયો
- આમ બીજા ભાગ ને પણ હાથ ની મદદથી ગોળ ગોળ ફેરવી વની લ્યો ને એને તેલ માં તરી લ્યો ને ઉપર હિંગછાંટો(ઉપર થી હિંગ છાંટવાથી ગેસ ની તકલીફ ઓછી થશે)
- તૈયાર વણેલા ગાંઠિયા ને ગરમ અથવા ઠંડા થવા દયો ને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને સાંજે ગરમ ગરમ ચા સાથે કે મીઠી બુંદી કે જલેબી સાથે સર્વ કરો
vanela gathiya recipe notes
- લોટ ને બરોબર મસળી લેશો તો ગાંઠિયા એક દમ સોફ્ટ બનશે
- ગાંઠિયા તરતી વખતે વધુ ના તરવા નહિતર એના સ્વાદ માં મજા નહિ આવે ને ગાંઠિયા કડક બની જશે એટલે કે ગાંઠિયા નાખ્યા પછી એમાં બનતા ફુગ્ગા બનવા ના બંધ થાય ત્યાર બાદ એને કાઢી લેવા
- ગાંઠિયા તરતી વખતે વધુ ના તરવા નહિતર એના સ્વાદ માં મજા નહિ આવે ને ગાંઠિયા કડક બની જશે એટલે કે ગાંઠિયા નાખ્યા પછી એમાં બનતા ફુગ્ગા બનવા ના બંધ થાય ત્યાર બાદ એને કાઢી લેવા
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી