ઘરે જલ્દી થી નાસ્તો બનાવવાની ઈચ્છા થાય ત્યારે જટપટ બની જતી વાનગી સોજી નો ઉપમા બનાવવાની રીત અમે લાવ્યા છીએ જે ખુબજ સરળ છે તો ચાલો શીખીએ, upma banavani rit, upma recipe in gujarati
ઉપમા બનાવવા જરૂરી સામગ્રી
- ૧ કપ સોજી
- ૨ ચમચા તેલ
- રાઈ ૧ ચમચી
- ચણા દાળ ૧/૨ ચમચી
- અડદ દાળ ૧/૨ ચમચી
- ૧ સૂકું લાલ મરચું
- ૬-૭ મીઠા લીમડા ના પાન
- ૧/૨ ડુંગળી સુધારેલી
- ૨ લીલા મરચા સુધારેલા
- ૧ ઇંચ આદુ સુધારેલું
- ૩ કપ પાણી
- ખાંડ ૧/૨ ચમચી
- મીઠું ૧/૨ ચમચી
- ૧ ચમચી ઘી
- ૧/૨ લીંબુ નો રસ
- ૨ ચમચા સમારેલા લીલાં ધાણા
Upma recipe in Gujarati
સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં સોજી શેકવા માટે મૂકો. સોજી ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી શેકો. હવે એ સોજી ને એક બાઉલ માં કાઢી લો , હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, ચણા દાળ, અડદ ની દાળ, સૂકું લાલ મરચું નાખો.
રાઈ તતડે એટલે તેમાં લીમડા ના પાન અને ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી શેકો, હવે તેમાં સમારેલા લીલાં મરચાં, આદુ નાખી શેકો. પછી તેમાં પાણી અને ખાંડ, મીઠું, ઘી નાખીને હલાવી લો.
એક ઉકાળો આવે એટલે તેમાં શેકેલી સોજી અને લીંબુ નો રસ નાખી હલાવી ને પાંચ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો, લીલા ધાણા નાખી મિક્સ કરી કાજુ થી સજાવી સર્વ કરો
ઉપમા બનાવવાની રીત કેવી લાગી જરૂર થી જણાવજો
ઉપમા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Upma banavani rit | ઉપમા બનાવવાની રીત
ઉપમા બનાવવાની રીત | upma banavani rit | upma recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કપ સોજી
- 2 ચમચા તેલ
- 1 ચમચી રાઈ
- ½ ચમચી ચણાદાળ
- ½ ચમચી અડદ દાળ
- 1 સૂકું લાલ મરચું
- 6-7 મીઠા લીમડા ના પાન
- ½ સુધારેલી ડુંગળી
- 2 સુધારેલા ૨ લીલા મરચા
- 1 ઇંચ આદુ સુધારેલું
- 3 કપ પાણી
- ½ ચમચી ખાંડ
- ½ ચમચી મીઠું
- 1 ચમચી ઘી
- ½ લીંબુ નો રસ
- 2 ચમચા સમારેલા લીલાં ધાણા
Instructions
ઉપમા બનાવવાની રીત | upma banavani rit | upma recipe in Gujarati
- સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં સોજી શેકવા માટે મૂકો. સોજી ગોલ્ડન કલર ની થાય ત્યાંસુધી શેકો. હવે એ સોજી ને એક બાઉલ માં કાઢી લો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,ચણા દાળ, અડદ ની દાળ, સૂકું લાલ મરચું નાખો.
- રાઈ તતડે એટલે તેમાં લીમડા ના પાન અને ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
- હવે તેમાં સમારેલા લીલાં મરચાં,આદુ નાખી શેકો. પછી તેમાં પાણી અને ખાંડ, મીઠું, ઘી નાખીને હલાવી લો.
- એક ઉકાળો આવે એટલે તેમાં શેકેલી સોજી અને લીંબુ નો રસ નાખી હલાવી ને પાંચ મિનિટ સુધીધીમા તાપે ચડવા દો.
- લીલાધાણા નાખી મિક્સ કરી કાજુ થી સજાવી સર્વ કરો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
અળવી ના પાતરા બનાવવાની રીત | Advi na patra banavani rit | Advi na patra recipe in Gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.