નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube આજે આપણે ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત – ulta vada pav banavani rit શીખીશું. આજ કાલ બજાર માં નવી નવી રીતે વાનગી બનાવી ને પીરસવા માં આવતી હોય છે એમાંથી જ એક વાનગી છે ઉલ્ટા વડાપાઉં જે આજ કાલ ખૂબ પ્રખ્યાત છે ને બધા ને ખૂબ પસંદ પણ આવતી હોય છે તો આજ આપણે ઘરે ulta vada pav recipe in gujarati શીખીએ.
ઉલ્ટા વડાપાઉં બનાવવા જરૂરી સામગ્રી | ulta vada pav recipe ingredients
- પાઉં 3-4
- લીલી ચટણી જરૂર મુજબ
- વડા પાઉં ચટણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
ઉલ્ટા વડાપાઉં નો બટાકા નો મસાલો બનાવવા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- રાઈ 1 ચમચી
- હિંગ ⅛ ચમચી
- લીલા મરચા ઝીણા સુધારેલા 2
- લસણ આદુ પેસ્ટ 1 ચમચી (લસણ ના ખાતા હો તો માત્ર આદુ પેસ્ટ નાખવી)
- હળદર ½ ચમચી
- બાફેલા બટાકા 2-3
- સ્વાદ મુજબ મીઠું
- લીંબુ નો રસ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
બેસન નું ઘોળુ બનાવવા માટેની સામગ્રી
- બેસન 2 કપ
- ચોખા નો લોટ ¼ કપ
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હિંગ ⅛ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- બેકિંગ સોડા ¼ ચમચી
- પાણી 1 કપ
બટાકા નો મસાલો બનાવવાની રીત
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ અને લીલા મરચા સુધારેલા ને આદુ લસણ ની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો
હવે એમાં બાફી ને છીણી લીધેલ બટાકા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને એમાં લીંબુ નો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો
બેસન નું ઘોળું બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી લેવો અને ચોખા નો લોટ પણ ચાળી લેવો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ નાખી મિક્સ કરી લ્યો ને થોડુ થોડુ પાણી કરી એક કપ પાણી નાંખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો ને તૈયાર મિશ્રણ ને દસ મિનિટ એક બાજુ મૂકો
ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit
ગેસ પર એક કડાઈમાં મીડીયમ તાપે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં બેસન ના ઘોળા માં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાઉં ને બરોબર વચ્ચે થી કાપી બે ભાગ કરી લ્યો
એક ભાગ પર લીલી ચટણી લગાવો ને બીજા ભાગ પર વડાપાઉં ચટણી લગાવો હવે બટાકા ના મિશ્રણ નો રોટલી ના લુવા જેટલો ગોલો બનાવી એક ભાગ માં મૂકી હાથ વડે થોડો દબાવી ફેલાવી દયો ને એના પર બીજો ભાગ મૂકી પેક કરી લ્યો
હવે તૈયાર વડા ને બેસન ના મિશ્રણ માં બોડી લ્યો ને ગરમ તેલ માં નાખી દયો આમ બીજા વડાપાઉં તૈયાર કરી બેસન માં બોડી ને તેલ માં નાખતા જાઓ ને બને બાજુ ગોલ્ડ થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી ગરમ ગરમ ચટણી અને તરેલ લીલા મરચા સાથે સર્વ કરો ઉલ્ટા વડાપાઉં
અથવા તો પાઉં ના બે ભાગ કરી એક ભાગ લ્યો એના પર વડાપાઉં ની ચટણી લગાવો એના પર બટાકા નું મિશ્રણ લગાવી દયો ને બીજી બાજુ લીલી ચટણી લગાવી એના પર પણ બટાકા નું મિશ્રણ લગાવી દયો ને પાઉં ને બેસન ના મિશ્રણ માં બોડી તેલ માં નાખી ને પણ તમે ઉલ્ટા વડાપાઉં તૈયાર કરી શકો છો ને મજા લ્યો ચટણી અને તરેલ લીલા મરચા સાથે ગરમ ગરમ ઉલ્ટા વડાપાઉં
ulta vada pav recipe in gujarati notes
- અહી તમે બટાકા નો મસાલો અડધી ચમચી તેલ માં વઘાર કરી ને વઘાર ને બટાકા માં નાખી ને પણ તૈયાર કરી શકો છો લીંબુ નો રસ હમેશા ગેસ બંધ કરી નાખવો નહિતર મસાલા માં કડવાશ આવી જસે
- બેસન અને ચોખા નું મિશ્રણ ઘટ્ટ રાખવુ જેથી કોટીંગ બરોબર થાય
- જો તમે બેકિંગ સોડા ના નાખવા હોય તો બેસન ના મિશ્રણ માં બે ચમચી ગરમ તેલ નાખી શકો છો.
ulta vada pav banavani rit video
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત
ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ઉલ્ટા વડાપાઉં બનાવવા જરૂરી સામગ્રી | ulta vada pav recipe ingredients
- 3-4 પાઉં
- લીલી ચટણી જરૂર મુજબ
- વડા પાઉં ચટણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
ઉલ્ટા વડાપાઉં નો બટાકા નો મસાલો બનાવવા માટેની સામગ્રી
- 2 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- ⅛ ચમચી હિંગ
- 2 લીલા મરચા ઝીણા સુધારેલા
- 1 ચમચી લસણ આદુ પેસ્ટ (લસણ ના ખાતા હો તો માત્ર આદુ પેસ્ટ નાખવી)
- ½ ચમચી હળદર
- 2-3 બાફેલા બટાકા
- 1 ચમચી લીંબુનો રસ
- સ્વાદ મુજબ મીઠું
- 2-3 ચમચી લીલાધાણા સુધારેલા
બેસનનું ઘોળુ બનાવવા માટેની સામગ્રી
- 2 કપ બેસન
- ¼ કપ ચોખાનો લોટ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલમરચાનો પાઉડર
- ⅛ ચમચી હિંગ
- સ્વાદ મુજબ મીઠું
- ¼ ચમચી બેકિંગ સોડા
- 1 કપ પાણી
Instructions
બટાકાનો મસાલો બનાવવાની રીત
- સૌ પ્રથમ એક કડાઈ માં તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ અને લીલા મરચા સુધારેલા ને આદુ લસણ ની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યારબાદ એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો
- હવે એમાં બાફી ને છીણી લીધેલ બટાકા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને એમાં લીંબુ નો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો
બેસનનું ઘોળું બનાવવાની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી લેવો અને ચોખા નો લોટ પણ ચાળી લેવો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર,લાલ મરચાનો પાઉડર, હિંગ નાખી મિક્સ કરી લ્યો નેથોડુ થોડુ પાણી કરી એક કપ પાણી નાંખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો ને તૈયાર મિશ્રણ ને દસ મિનિટ એક બાજુ મૂકો
ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit
- ગેસપર એક કડાઈમાં મીડીયમ તાપે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં બેસન ના ઘોળામાં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાઉં ને બરોબર વચ્ચે થી કાપી બે ભાગ કરી લ્યો
- એક ભાગ પર લીલી ચટણી લગાવો ને બીજા ભાગ પર વડાપાઉં ચટણી લગાવો હવે બટાકા ના મિશ્રણ નો રોટલીના લુવા જેટલો ગોલો બનાવી એક ભાગ માં મૂકી હાથ વડે થોડો દબાવી ફેલાવી દયો ને એના પર બીજો ભાગ મૂકી પેક કરી લ્યો
- હવે તૈયાર વડા ને બેસન ના મિશ્રણ માં બોડી લ્યો ને ગરમ તેલ માં નાખી દયો આમ બીજા વડાપાઉં તૈયાર કરી બેસન માં બોડી ને તેલ માં નાખતા જાઓ ને બને બાજુ ગોલ્ડ થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી ગરમ ગરમ ચટણી અને તરેલ લીલા મરચા સાથે સર્વ કરો ઉલ્ટા વડાપાઉં
- અથવાતો પાઉં ના બે ભાગ કરી એક ભાગ લ્યો એના પર વડાપાઉં ની ચટણી લગાવો એના પર બટાકા નું મિશ્રણ લગાવી દયો ને બીજી બાજુ લીલી ચટણી લગાવી એના પર પણ બટાકા નું મિશ્રણ લગાવી દયોને પાઉં ને બેસન ના મિશ્રણ માં બોડી તેલ માં નાખી ને પણ તમે ઉલ્ટા વડાપાઉં તૈયાર કરી શકો છો ને મજા લ્યો ચટણી અને તરેલ લીલા મરચા સાથે ગરમ ગરમ ઉલ્ટા વડાપાઉં
ulta vada pav recipe in gujarati notes
- અહી તમે બટાકા નો મસાલો અડધી ચમચી તેલ માં વઘાર કરી ને વઘાર ને બટાકા માં નાખી ને પણ તૈયાર કરી શકો છો લીંબુ નો રસ હમેશા ગેસ બંધ કરી નાખવો નહિતર મસાલા માં કડવાશ આવી જસે
- બેસન અને ચોખા નું મિશ્રણ ઘટ્ટ રાખવુ જેથી કોટીંગ બરોબર થાય
- જો તમે બેકિંગ સોડા ના નાખવા હોય તો બેસન ના મિશ્રણ માં બે ચમચી ગરમ તેલ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મુગલાઈ પરોઠા બનાવવાની રીત | mughlai paratha banavani rit | mughlai paratha recipe in gujarati
ખાખરા પીઝા બનાવવાની રીત | khakhra pizza banavani rit | khakhra pizza recipe in gujarati
મેથી ની પુરી બનાવવાની રીત | methi puri banavani rit | methi puri recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.