નમસ્તે મિત્રો આજે આપણે તુટી ફુટી કેક બનાવવાની રીત – tutti frutti cake banavani rit – tuti futi cake banavani rit શીખીશું, If you like the recipe do subscribe Ravinder’s HomeCooking YouTube channel on YouTube , ટુટીફૂટી કેક નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય ને ખાવા માટે દોડી આવે છે તો ચાલો ઘરે જ tutti frutti cake recipe in gujarati શીખીએ.
તુટી ફુટી કેક બનાવવા જરૂરી સામગ્રી
- મેંદા નો લોટ 1 ½ કપ
- દહીં 1 કપ
- ખાંડ 1 કપ
- તેલ / માખણ ½ કપ
- બેકિંગ પાઉડર 1 ચમચી
- બેકિંગ સોડા ½ ચમચી
- વેનીલા એસેન્સ 1 ચમચી
- ટુટી ફૂટી ½ કપ
- કીસમીસ 1-2 ચમચી
- મીઠું 1 ચપટી
તુટી ફુટી કેક બનાવવાની રીત | tutti frutti cake banavani rit
તુટી ફુટી કેક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ટુટી ફૂટી અને કીસમીસ લ્યો એમાં બે ત્રણ ચમચી મેંદા નો લોટ નાખી બરોબર મિકા કરી એક બાજુ મૂકો અને બીજા વાસણમાં મેંદા નો લોટ સાથે બેકિંગ સોડા, બેકિંગ પાઉડર અને ચપટી મીઠું નાખી ચાળી ને રાખો અને કેક મોલ્ડ માં ઘી કે તેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો
હવે બીજા એક વાસણમાં દહી લ્યો એમાં ખાંડ નાખી બરોબર મિક્સ કરી ઓગળી લ્યો ત્યાર બાદ પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો ત્યાર બાદ એમાં એમાં માખણ / તેલ , વેનીલા એસેન્સ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં ચાળી રાખેલ મેંદા નો લોટ નાખ્યા જઈ બરોબર મિક્સ કરી લ્યો ને ગાંઠા ન પડે ત્યાર બાદ એમાં ટુટી ફૂટી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે કેક મોલ્ડ ને ઘી કે તેલ થી ગ્રીસ કરી લ્યો અને એમાં તૈયાર કરેલ કેક નું મિશ્રણ નાખી થપ થપાવિ લ્યો
ત્યાર બાદ 180 ડિગ્રી પર 40 મિનિટ ચડવા દયો ત્યાર બાદ ચેક કરી ને બહાર કાઢી લ્યો ને ઠંડી થવા દયો ત્યાર બાદ કેક ઠંડો થાય ત્યારે ડી મોલ્ડ કરી ચાકુ થી કટકા કરી મજા લ્યો ટુટીફૂટી કેક
અથવા દસ મિનિટ કુકર કે કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ગરમ કરી લ્યો ત્યાર બાદ કેક ના મિશ્રણ વાળો મોલ્ડ ને કાંઠા પર મૂકો અને દસ મિનિટ ફૂલ તાપે ગરમ કરો,
ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ચેક કરી કેક બરોબર ચડી જાય એટલે બહાર કાઢી ઠંડો થવા દયો ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો ને મજા લ્યો ટુટીફૂટી કેક
tutti frutti cake recipe notes
- મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા મલ્ટી ગ્રેન લોટ અથવા ફરાળી લોટ નાખી ને પણ વાપરી શકો છો
- ટુટી ફૂટી સાથે તમે ડ્રાય ફ્રુટ પણ નાખી શકો છો
tuti futi cake banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ravinder’s HomeCooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
tutti frutti cake recipe in gujarati
તુટી ફુટી કેક | tutti frutti cake banavani rit | tuti futi cake banavani rit | tutti frutti cake recipe in gujarati | તુટી ફુટી કેક બનાવવાની રીત
Ingredients
તુટી ફુટી કેક બનાવવા જરૂરી સામગ્રી
- 1 ½ કપ મેંદાનો લોટ
- 1 કપ દહીં
- 1 કપ ખાંડ
- ½ કપ તેલ / માખણ
- 1 ચમચી બેકિંગ પાઉડર
- ½ ચમચી બેકિંગ સોડા
- 1 ચમચી વેનીલા એસેન્સ
- ½ કપ ટુટી ફૂટી
- 1-2 ચમચી કીસ મીસ
- 1 ચપટી મીઠું
Instructions
તુટી ફુટી કેક | tutti frutti cake banavani rit | tuti futi cake banavani rit
- તુટી ફુટી કેક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ટુટી ફૂટી અને કીસમીસ લ્યો એમાંબે ત્રણ ચમચી મેંદા નો લોટ નાખી બરોબર મિકા કરી એક બાજુ મૂકો અને બીજા વાસણમાં મેંદાનો લોટ સાથે બેકિંગ સોડા, બેકિંગ પાઉડર અને ચપટી મીઠું નાખી ચાળી ને રાખો અને કેક મોલ્ડ માં ઘી કે તેલથી ગ્રીસ કરી એક બાજુ મૂકો
- હવે બીજા એક વાસણમાં દહી લ્યો એમાં ખાંડ નાખી બરોબર મિક્સ કરી ઓગળી લ્યો ત્યાર બાદ પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો ત્યાર બાદ એમાં એમાં માખણ / તેલ , વેનીલા એસેન્સ નાખી બરોબર મિક્સ કરી લ્યો
- હવે એમાં ચાળી રાખેલ મેંદા નો લોટ નાખ્યા જઈ બરોબર મિક્સ કરી લ્યો ને ગાંઠા ન પડે ત્યારબાદ એમાં ટુટી ફૂટી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે કેક મોલ્ડ ને ઘી કે તેલ થી ગ્રીસ કરી લ્યો અને એમાં તૈયાર કરેલ કેક નું મિશ્રણ નાખી થપ થપાવિ લ્યો
- ત્યાર બાદ 180 ડિગ્રી પર 40 મિનિટ ચડવા દયો ત્યાર બાદ ચેક કરી ને બહારકાઢી લ્યો ને ઠંડી થવા દયો ત્યાર બાદ કેક ઠંડો થાય ત્યારે ડી મોલ્ડ કરી ચાકુ થી કટકાકરી મજા લ્યો ટુટી ફૂટી કેક
- અથવા દસ મિનિટ કુકર કે કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ગરમ કરી લ્યો ત્યાર બાદ કેક ના મિશ્રણ વાળો મોલ્ડ ને કાંઠા પર મૂકો અને દસ મિનિટ ફૂલ તાપે ગરમ કરો,
- ત્યારબાદ ગેસ ધીમો કરી બીજી વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ચેક કરી કેક બરોબર ચડી જાય એટલે બહાર કાઢી ઠંડો થવા દયો ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો ને મજા લ્યો ટુટીફૂટી કેક
tutti frutti cake recipe notes
- મેંદાના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા મલ્ટી ગ્રેન લોટ અથવા ફરાળી લોટ નાખી ને પણ વાપરી શકો છો
- ટુટી ફૂટી સાથે તમે ડ્રાય ફ્રુટ પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
આઈસક્રીમ પ્રી મિક્સ બનાવવાની રીત | Ice cream premix recipe gujarati
પાન મોદક બનાવવાની રીત | paan modak banavani rit | paan modak recipe in gujarati
મખાના ની ખીર બનાવવાની રીત | makhana ni kheer banavani rit | makhana ni kheer recipe in gujarati
કુલ્ફી બનાવવાની રીત | kulfi banavani rit | kulfi recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.