HomeDrinksત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit

ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત – Tran prakar ni chaas banavani rit શીખીશું, If you like the recipe do subscribe India Food Network  YouTube channel on YouTube , ગરમી માં બધા આઈસક્રીમ, કોલ્ડ્રિંગ્સ, ઠંડા પીણા પી ને ઠંડક મેળવવા ખાતાપીતા હોય છે પણ છાસ એ એવું પીણું છે જે ઠંડક તો આપે છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે આજ આપણે ત્રણ ફ્લેવર્સ વાળી છાસ બનાવશું જે ગરમી માં ઠંડક તો આપશે સાથે ગેસ, અપચા જેવી બીમારી ને પણ દૂર કરશે તો ચાલો ત્રણ પ્રકારની Three types of buttermilk recipe in gujarati શીખીએ.

બીટ વાળી છાસ બનાવવા માટેની સામગ્રી

  • દહીં 1 ½ કપ
  • બાફેલી બીટ 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ નો રસ 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • સંચળ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ફુદીના ના પાંદડા  2-3 ચમચી
  • બરફ ના ટુકડા
  • પાણી જરૂર મુજબ

લીંબુ આદુ વાળી છાસ બનાવવા માટેની સામગ્રી

  • દહીં 1 ½ કપ
  • લીંબુ નો રસ 2 ચમચી
  • આદુ નો રસ 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • સંચળ ¼ ચમચી
  • લીલા ધાણા 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા

કાકડી ફુદીના છાસ બનાવવા માટેની સામગ્રી

  • દહી 1 ½ કપ
  • ઝીણી સુધારેલી કાકડી ¾ કપ
  • ફુદીના ના પાંદડા ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 1
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • સંચળ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા

ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit

ત્રણ પ્રકારની છાસ મા આપણે સૌપ્રથમ બીટ વાળી છાસ બનાવવાની રીત જાણીશું ત્યારબાદ લીંબુ આદુ વાળી છાસ બનાવવાની રીત અને છેલ્લે કાકડી ફુદીના છાસ બનાવવાની રીત શીખીશું

બીટ વાળી છાસ બનાવવાની રીત

બીટ વાળી છાસ બનાવવા સૌપ્રથમ બીટ ને બાફી લ્યો અને બફાઈ જાય એટલે ઠંડી કરી લ્યો ત્યાર બાદ એને છોલી ને સાફ કરી કટકા કરી લ્યો અને તૈયાર કરેલ કટકા ને મિક્સર જારમાં નાખો સાથે દહીં, લીલા મરચા સુધારેલા, આદુ નો રસ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ અને ફુદીના ના પાંદડા નાખી ને બરોબર પીસી લ્યો

હવે મિશ્રણ બરોબર પીસાઈ જાય એટલે એમાં પાણી જરૂર મુજબ નાખી ને ફરીથી પીસી લ્યો ને છાસ તૈયાર કરી લ્યો ને તૈયાર છાસ માં બરફ ના ટુકડા નાખી ને ફુદીના ના પાંદડાથી ગાર્નિશ કરી સર્વ કરો બીટ વાળી છાસ 

લીંબુ આદુ વાળી છાસ બનાવવાની રીત

લીંબુ આદુ વાળી છાસ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહીં , લીંબુ નો રસ, આદુ નો રસ, શેકેલ જીરું પાઉડર, મીઠું સ્વાદ મુજબ, સંચળ અને લીલા ધાણા નાખી ને પીસી લ્યો

હવે મિશ્રણ બરોબર પીસી લ્યો એટલે એમાં પાણી જરૂર મુજબ  નાખી ફરીથી બરોબર પીસી લ્યો હવે તૈયાર છાસ માં બરફ ના ટુકડા નાખી  મિક્સ કરી ઉપરથી લીંબુ ની સ્લાઈસ અને લીલા ધાણા ના પાંદડા થી ગાર્નિશ કરી સર્વ કરો લીંબુ આદુ વાળી છાસ

કાકડી ફુદીના છાસ બનાવવાની રીત

કાકડી ફુદીના વાળી છાસ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહી, ઝીણી સુધારેલી કાકડી, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ અને મરી પાઉડર નાખી ને બરોબર પીસી લ્યો

હવે મિશ્રણ બરોબર પીસાઈ જાય એટલે એમાં પાણી જરૂર મુજબ નાખી ફરીથી બરોબર પીસી લ્યો છાસ બરોબર પીસાઈ જાય એટલે એમાં બરફ ના ટુકડા નાખી મિક્સ કરી ઉપરથી શેકેલ જીરું પાઉડર છાંટી ને ઠંડી ઠંડી સર્વ કરો કાકડી ફુદીના વાળી છાસ

Three types of buttermilk recipe in gujarati

અહી અમે અમારા ટેસ્ટ મુજબ ના મસાલા નાખી છાસ તૈયાર કરેલ છે તમે તમારા ટેસ્ટ મુજબ મસાલા ઓછા વધુ કરી શકો છો

પાણી તમે પસંદ હોય એટલી ઘટ્ટ કે પાતળી બનાવી શકો છો

Tran prakar ni chaas banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર India Food Network ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Three types of buttermilk recipe in gujarati

ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત - Tran prakar ni chaas banavani rit - Three types of buttermilk recipe in gujarati

ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit | Three types of buttermilk recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત – Tran prakar ni chaas banavani rit શીખીશું,ગરમી માંબધા આઈસક્રીમ, કોલ્ડ્રિંગ્સ, ઠંડા પીણાપી ને ઠંડક મેળવવા ખાતાપીતા હોય છે પણ છાસ એ એવું પીણું છે જે ઠંડક તો આપે છે સાથેસ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે આજ આપણે ત્રણ ફ્લેવર્સ વાળી છાસ બનાવશું જે ગરમી માંઠંડક તો આપશે સાથે ગેસ, અપચા જેવી બીમારી ને પણ દૂર કરશે તો ચાલોત્રણ પ્રકારની Three types of buttermilk recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 30 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર

Ingredients

બીટ વાળી છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ દહીં
  • 1 બાફેલી બીટ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ નો રસ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી સંચળ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી ફુદીના ના પાંદડા 
  • બરફ ના ટુકડા
  • પાણી જરૂર મુજબ

લીંબુ આદુ વાળી છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ દહીં
  • 2 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી આદુનો રસ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી સંચળ
  • 4-5 ચમચી લીલા ધાણા
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા

કાકડી ફુદીના છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ દહી
  • ¾ કપ ઝીણી સુધારેલી કાકડી
  • ¼ કપ ફુદીના ના પાંદડા
  • 1 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી મરી પાઉડર
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા

Instructions

ત્રણ પ્રકારની છાસ | Tran prakar ni chaas | Tree types of buttermilk recipe in gujarati

  • ત્રણ પ્રકારની છાસ મા આપણે સૌપ્રથમ બીટ વાળી છાસ બનાવવાની રીત જાણીશું ત્યારબાદ લીંબુ આદુ વાળી છાસ બનાવવાની રીત અને છેલ્લે કાકડી ફુદીના છાસ બનાવવાની રીત શીખીશું

બીટ વાળી છાસ બનાવવાની રીત

  • બીટ વાળી છાસ બનાવવા સૌપ્રથમ બીટ ને બાફી લ્યો અને બફાઈ જાય એટલે ઠંડી કરી લ્યો ત્યાર બાદએને છોલી ને સાફ કરી કટકા કરી લ્યો અને તૈયાર કરેલ કટકા ને મિક્સર જારમાં નાખો સાથેદહીં, લીલા મરચા સુધારેલા,આદુ નો રસ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ અને ફુદીના ના પાંદડા નાખી ને બરોબર પીસી લ્યો
  • હવે મિશ્રણ બરોબર પીસાઈ જાય એટલે એમાં પાણી જરૂર મુજબ નાખી ને ફરીથી પીસી લ્યો ને છાસ તૈયાર કરી લ્યો ને તૈયાર છાસ માં બરફ ના ટુકડા નાખી ને ફુદીના ના પાંદડાથી ગાર્નિશ કરી સર્વકરો બીટ વાળી છાસ 

લીંબુ આદુ વાળી છાસ બનાવવાની રીત

  • લીંબુ આદુ વાળી છાસ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહીં , લીંબુ નો રસ, આદુનો રસ, શેકેલ જીરું પાઉડર, મીઠું સ્વાદમુજબ, સંચળ અને લીલા ધાણા નાખી ને પીસી લ્યો
  • હવે મિશ્રણ બરોબર પીસી લ્યો એટલે એમાં પાણી જરૂર મુજબ  નાખી ફરીથી બરોબર પીસી લ્યો હવે તૈયાર છાસ માં બરફ ના ટુકડા નાખી  મિક્સ કરી ઉપરથી લીંબુ ની સ્લાઈસ અને લીલા ધાણા ના પાંદડા થી ગાર્નિશ કરી સર્વ કરો લીંબુ આદુ વાળી છાસ

કાકડી ફુદીના છાસ બનાવવાની રીત

  • કાકડી ફુદીના વાળી છાસ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહી, ઝીણી સુધારેલી કાકડી, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠુંસ્વાદ મુજબ અને મરી પાઉડર નાખી ને બરોબર પીસી લ્યો
  • હવે મિશ્રણ બરોબર પીસાઈ જાય એટલે એમાં પાણી જરૂર મુજબ નાખી ફરીથી બરોબર પીસી લ્યો છાસ બરોબર પીસાઈ જાય એટલે એમાં બરફ ના ટુકડા નાખી મિક્સ કરી ઉપરથી શેકેલ જીરું પાઉડર છાંટી ને ઠંડી ઠંડી સર્વ કરો કાકડી ફુદીના વાળી છાસ

Tree types of buttermilk recipe in gujarati

  • અહી અમે અમારા ટેસ્ટ મુજબ ના મસાલા નાખી છાસ તૈયાર કરેલ છે તમે તમારા ટેસ્ટ મુજબ મસાલા ઓછા વધુ કરી શકો છો
  • પાણી તમે પસંદ હોય એટલી ઘટ્ટ કે પાતળી બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત | Kali dhrax no soda sarbar banavani rit

જાંબુ નો કાલા ખટ્ટા શરબત | જાંબુ નું શરબત | જાંબુ નો સરબત | જાંબુ નો જ્યુસ | Jambu nu sharbat in Gujarati

ચા બનાવવાની રીત | ચાય બનાવવાની રીત | chai banavani rit gujarati ma | tea recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular