નમસ્તે મિત્રો આજ આપણે ત્રિરંગા પૂરી બનાવવાની રીત – તિરંગા પૂરી બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Cravings – Be ur own Chef YouTube channel on YouTube , પુરી તો બધા બનાવતા હોય છે પણ આજ આપણે ભારત દેશ ના ધ્વજ માં રહેલ ત્રણ રંગ નો ઉપયોગ કરી પુરી તૈયાર કરીશું જે ખાવા માં તો ટેસ્ટી લાગે છે સાથે જોવામાં પણ એટલી સારી લાગે છે તો ચાલો tiranga puri banavani rit – tiranga puri recipe in gujarati શીખીએ.
કેસરી રંગ નો લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉં નો / મેંદા નો લોટ 1 કપ
- સોજી 1 ચમચી
- બાફેલા કેસરી ગાજર / ટમેટા 2 ની પ્યુરી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 2-3 ચમચી
સફેદ રંગ નો લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉં નો / મેંદા નો લોટ 1 કપ
- સોજી 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
લીલો રંગ નો લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉં / મેંદા નો લોટ
- બાફેલા પાલક ની પ્યુરી જરૂર
- સોજી 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ 2-3 ચમચી
- તરવા માટે તેલ
ત્રિરંગા પૂરી બનાવવાની રીત | તિરંગા પૂરી બનાવવાની રીત
ત્રિરંગા પુરી – તિરંગા પૂરી બનાવવા સૌપ્રથમ આપણે રાષ્ટ્રધ્વજ જેવા રંગ ના લોટ બાંધી લેશું ત્યાર બાદ રોલ વાળી ને કટકા કરી પુરી વણી ને તેલ ગરમ કરી ગરમ તેલ માં પુરી તરી લેશું
સફેદ રંગ નો લોટ બાંધવા માટેની રીત
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં / મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સોજી અને એક ચમચી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને એક બાજુ ઢાંકી ને મૂકો
કેસરી રંગ નો લોટ બાંધવા માટેની રીત
કેસરી રંગ કરવા કેસરી રંગ ને ગાજર છોલી ને કટકા કરી બાફી લ્યો અથવા ટમેટા ને પાણી મા બાફી લઈ નિતારી ઠંડા કરી લ્યો અને મિક્સર જાર માં પીસી ને મોટી ગરણી થી ગાળી લ્યો
એક વાસણમાં ઘઉં / મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સોજી અને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગાજર ની પ્યુરી જરૂર મુજબ નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલો લોટ એક બાજુ મૂકો
લીલા રંગનો લોટ બાંધવા માટેની રીત
સૌ પ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એક ગ્લાસ પાણી માં બે ચાર મિનિટ બાફી લ્યો ને પછી ઠંડા પાણી માં નાખી દયો હવે પાણી નિતારી મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને એને પણ ગરણી થી ગાળી લ્યો
હવે એક વાસણમાં ઘઉં / મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સોજી અને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાલક ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો અને કઠણ લોટ બાંધી લ્યો
ત્રિરંગા પુરી બનાવવાની રીત
ત્રણે બાંધેલા લોટ ના ગોળ બનાવી લ્યો અને ત્રણે ગોળ ને એક સરખા વણી લ્યો અને ત્રિરંગા જેમ પહેલા લીલો રંગ એના પર સફેદ રંગ અને એના પર કેસરી રંગ નો લોટ એક ઉપર એક મૂકો અને થોડા થોડા દબાવી લ્યો ને એક બીજા માં ચોકડી દયો ને થોડો ફેરવી લ્યો અને પછી એક બાજુથી ગોળ ફેરવી રોલ બનાવી લ્યો અને હવે ચાકુ થી જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા કાપી લ્યો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી લુવા ને હાથ થી થોડો કિનારી થી ગોળ બનાવી લ્યો અને પાટલા વેલણ ને તેલ લગાવી પુરી ને વણી લ્યો આમ બે ચાર પુરી વણી ને તૈયાર કરી લ્યો ને તેલ ગરમ થાય એટલે વણેલી પુરી ગરમ તેલ માં નાખી ને તરી લ્યો આમ બધી પુરી વણી ને તરી લ્યો ને મજા લ્યો ત્રિરંગા પુરી
tiranga puri recipe notes
- અહી તમે કાચા ગાજર અને પાલક પીસી ને નાખી શકો છો
- પુરી માં ફ્લેવર્સ આપવા માટે લીલા મરચા અથવા લાલ મરચા કે સફેદ મરી પણ નાખી શકો છો
tiranga puri banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cravings – Be ur own Chef ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
tiranga puri recipe in gujarati
ત્રિરંગા પૂરી બનાવવાની રીત | tiranga puri banavani rit | તિરંગા પૂરી બનાવવાની રીત | tiranga puri recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો વેલણ
Ingredients
કેસરી રંગ નો લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો / મેંદા નો લોટ
- 1 ચમચી સોજી
- 2 બાફેલા કેસરી ગાજર / ટમેટા નીપ્યુરી
- 2-3 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
સફેદ રંગ નો લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો / મેંદા નો લોટ
- 1 ચમચી સોજી
- 2-3 ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
લીલો રંગ નો લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉં / મેંદા નો લોટ
- બાફેલા પાલક ની પ્યુરી જરૂર
- 1 ચમચી સોજી
- સ્વાદ મુજબ મીઠું
- 2-3 ચમચી તેલ
- તરવા માટે તેલ
Instructions
ત્રિરંગા પૂરી | tiranga puri | તિરંગા પૂરી | tiranga puri recipe
- ત્રિરંગા પુરી બનાવવા સૌપ્રથમ આપણે રાષ્ટ્રધ્વજ જેવા રંગ ના લોટ બાંધી લેશું ત્યારબાદ રોલ વાળી ને કટકા કરી પુરી વણી ને તેલ ગરમ કરી ગરમ તેલ માં પુરી તરી લેશું
સફેદ રંગ નો લોટ બાંધવા માટેની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં / મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સોજીઅને એક ચમચી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી કઠણલોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને એક બાજુ ઢાંકી ને મૂકો
કેસરી રંગ નો લોટ બાંધવા માટેની રીત
- કેસરી રંગ કરવા કેસરી રંગ ને ગાજર છોલી ને કટકા કરી બાફી લ્યો અથવા ટમેટા ને પાણી મા બાફીલઈ નિતારી ઠંડા કરી લ્યો અને મિક્સર જાર માં પીસી ને મોટી ગરણી થી ગાળી લ્યો
- એક વાસણમાં ઘઉં / મેંદા નો લોટચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સોજી અને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગાજર ની પ્યુરી જરૂર મુજબ નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલો લોટ એક બાજુ મૂકો
લીલા રંગનો લોટ બાંધવા માટેની રીત
- સૌ પ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એક ગ્લાસ પાણી માં બે ચાર મિનિટ બાફી લ્યો ને પછી ઠંડા પાણી માં નાખી દયો હવે પાણી નિતારી મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને એને પણ ગરણી થી ગાળી લ્યો
- હવે એક વાસણમાં ઘઉં / મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સોજીઅને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાલક ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો અને કઠણ લોટ બાંધી લ્યો
ત્રિરંગા પુરી બનાવવાની રીત
- ત્રણે બાંધેલા લોટ ના ગોળ બનાવી લ્યો અને ત્રણે ગોળ ને એક સરખા વણી લ્યોઅને ત્રિરંગા જેમ પહેલા લીલો રંગ એના પર સફેદ રંગ અને એના પર કેસરી રંગ નો લોટ એક ઉપરએક મૂકો અને થોડા થોડા દબાવી લ્યો ને એક બીજા માં ચોકડી દયો ને થોડો ફેરવી લ્યો અનેપછી એક બાજુથી ગોળ ફેરવી રોલ બનાવી લ્યો અને હવે ચાકુ થી જે સાઇઝ ની પૂરી બનાવી હોયએ સાઇઝ ના લુવા કાપી લ્યો
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી લુવા ને હાથ થી થોડો કિનારીથી ગોળ બનાવી લ્યો અને પાટલા વેલણ ને તેલ લગાવી પુરી ને વણી લ્યો આમ બે ચાર પુરી વણી ને તૈયાર કરી લ્યો ને તેલ ગરમ થાય એટલે વણેલી પુરી ગરમ તેલ માંનાખી ને તરી લ્યો આમ બધી પુરી વણી ને તરી લ્યો ને મજા લ્યો ત્રિરંગા પુરી
tiranga puri recipe notes
- અહી તમે કાચા ગાજર અને પાલક પીસી ને નાખી શકો છો
- પુરીમાં ફ્લેવર્સ આપવા માટે લીલા મરચા અથવા લાલ મરચા કે સફેદ મરી પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ટોમેટો સોસ બનાવવાની રીત | tomato sos banavani rit | tomato sauce recipe in gujarati
પોંક ભેળ બનાવવાની રીત | ponk bhel recipe in gujarati | ponk bhel banavani rit
સિંગ ભુજીયા બનાવવાની રીત | sing bhujia banavani rit | sing bhujia recipe in gujarati
ભાત ના શેકલા બનાવવાની રીત | bhaat na shekla banavani rit | bhaat na shekla recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.