નમસ્તે મિત્રો If you like the recipe do subscribe She Cooks YouTube channel on YouTube આજે આપણે ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત – તિરંગા ઢોકળા બનાવવાની રીત – Tiranga dhokla banavani rit શીખીશું. સૌ ને 15 મી ઓગષ્ટ ની દરેક ને શુભ કામનાઓ આપીએ છીએ આજ આપણે ત્રિરંગા ઢોકળા બનાવશું આ ઢોકળા ખૂબ સરળ રીતે તૈયાર કરી શકો છો તો ચાલો Tiranga dhokla recipe in gujarati શીખીએ.
તિરંગા ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી | tiranga dhokla recipe ingredients
- સોજી 1 ½ કપ
- દહી ¾ કપ
- ખાંડ 1 ચમચી
- તેલ 4 ચમચી
- ગાજર જ્યુસ ⅛ કપ
- પાલક જ્યુસ ⅛ કપ
- બેકિંગ સોડા ¾ ચમચી
- રાઈ 1 ચમચી
- હિંગ ½ ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- લીલા મરચા સુધારેલા 1-2
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
તિરંગા ઢોકળા બનાવવાની રીત | ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત
ત્રિરંગા ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરેલ સોજી નાખો સાથે દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ અને બે ચમચી તેલ નાખી ને મિક્સ કરી લ્યો અને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
બે ત્રણ ગાજર લ્યો અને સાફ કરી કટકા કરી મિક્સર જાર માં પા કપ પાણી નાખી પીસી લ્યો ને ત્યાર બાદ ગરણી થી ગાળી લ્યો ત્યાર બાદ પાલક ધોઇ સાફ કરી લ્યો ને મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને એને પણ ગરણી થી ગાળી લ્યો
હવે એક થાળી કે ડબ્બા ને તેલ થી ગ્રીસ કરી ને તૈયાર કરી લ્યો ને ગેસ પર ઢોકરીયા માં પાણી ના બે ત્રણ ગ્લાસ નાખી એમાં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો
વીસ મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી ને મિક્સ કરી એના ત્રણ સરખા ભાગ કરી લ્યો હવે એક ભાગ લ્યો એમાં ⅛ કપ ગાજર નો જ્યુસ અને ¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ લ્યો
હવે એક ગ્રીસ કરેલ થાળી કે ડબ્બો તૈયાર કરેલ હતો એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને થાળી કે ડબ્બો ને ઢોકરીયા માં કાંઠો મૂકી એમાં તૈયાર કરેલ થાળી મૂકી ઢાંકી ને આઠ દસ મિનિટ ચડવા મૂકો
હવે બીજા ભાગ માં ⅛ કપ પાણી અને ¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરો અને તૈયાર મિક્સર ને ઢોકરીયા માં રાખેલ થાળી કે ડબ્બા માં નાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો
સાત મિનિટ પછી ત્રીજા ભાગ માં ⅛ કપ પાલક જ્યુસ અને ¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરી ને ઢોકરીયું ખોલી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
સાત મિનિટ પછી ઢોકરીયા માંથી ઢોકળા કાઢી લ્યો ને ઠંડા થવા દયો ઢોકળા સાવ ઠંડા થાય એટલે એને ડી મોલ્ડ કરી લ્યો એના કટકા કરી લ્યો
હવે વઘારિયાં માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચાં અને મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી વઘાર ને કટકા કરેલ ઢોકળા પર નાખી દયો તો તૈયાર છે ત્રિરંગા ઢોકળા
Tiranga dhokla recipe in gujarati notes
- આ ઢોકળા તમે ઈડલી ના ખીરા માંથી પણ તૈયાર કરી શકો છો ગાજર કે પાલક ની જગ્યાએ તમે ફૂડ કલર પણ નાખી શકો છો
- બેકિંગ સોડા ની જગ્યાએ ઇનો પણ નાખી શકાય
Tiranga dhokla banavani rit video
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Tiranga dhokla recipe in gujarati
તિરંગા ઢોકળા બનાવવાની રીત | Tiranga dhokla banavani rit | Tiranga dhokla recipe in gujarati | ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત
Equipment
- 1 ઢોકરોયું
Ingredients
તિરંગા ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી | tiranga dhokla recipe ingredients
- 1 ½ કપ સોજી
- ¾ કપ દહી
- 1 ચમચી ખાંડ
- 4 ચમચી તેલ
- ⅛ કપ ગાજર જ્યુસ
- ⅛ કપ પાલક જ્યુસ
- ¾ ચમચી બેકિંગ સોડા
- 1 ચમચી રાઈ
- ½ ચમચી હિંગ
- 8-10 મીઠા લીમડાના પાન
- 1-2 લીલા મરચા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
તિરંગા ઢોકળા બનાવવાની રીત | Tiranga dhokla banavani rit | ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત
- ત્રિરંગા ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરેલ સોજી નાખો સાથે દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ અને બે ચમચી તેલ નાખી ને મિક્સ કરી લ્યો અને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
- બે ત્રણ ગાજર લ્યો અને સાફ કરી કટકા કરી મિક્સર જાર માં પા કપ પાણી નાખી પીસી લ્યો ને ત્યારબાદ ગરણી થી ગાળી લ્યો ત્યાર બાદ પાલક ધોઇ સાફ કરી લ્યો ને મિક્સર જારમાં લઈ પીસી લ્યોને એને પણ ગરણી થી ગાળી લ્યો
- હવે એક થાળી કે ડબ્બા ને તેલ થી ગ્રીસ કરી ને તૈયાર કરી લ્યો ને ગેસ પર ઢોકરીયા માં પાણીના બે ત્રણ ગ્લાસ નાખી એમાં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો
- વીસ મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી ને મિક્સ કરી એના ત્રણ સરખા ભાગ કરી લ્યો હવે એકભાગ લ્યો એમાં ⅛ કપ ગાજર નો જ્યુસ અને¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ લ્યો
- હવે એક ગ્રીસ કરેલ થાળી કે ડબ્બો તૈયાર કરેલ હતો એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને થાળી કે ડબ્બો ને ઢોકરીયા માં કાંઠો મૂકી એમાં તૈયાર કરેલ થાળી મૂકી ઢાંકી ને આઠ દસ મિનિટ ચડવા મૂકો
- હવે બીજા ભાગ માં ⅛ કપ પાણી અને ¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરો અને તૈયાર મિક્સર ને ઢોકરીયા માં રાખેલ થાળીકે ડબ્બા માં નાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો
- સાત મિનિટ પછી ત્રીજા ભાગ માં ⅛ કપ પાલક જ્યુસ અને ¼ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરી ને ઢોકરીયું ખોલી એમાં તૈયાર કરેલ મિશ્રણનાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
- સાત મિનિટ પછી ઢોકરીયા માંથી ઢોકળા કાઢી લ્યો ને ઠંડા થવા દયો ઢોકળા સાવ ઠંડા થાય એટલેએને ડી મોલ્ડ કરી લ્યો એના કટકા કરી લ્યો
- હવે વઘારિયાં માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચાં અને મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી વઘારને કટકા કરેલ ઢોકળા પર નાખી દયો તો તૈયાર છે ત્રિરંગા ઢોકળા
Tiranga dhokla recipe in gujarati notes
- આ ઢોકળા તમે ઈડલી ના ખીરા માંથી પણ તૈયાર કરી શકો છો ગાજર કે પાલક ની જગ્યાએ તમે ફૂડ કલર પણ નાખી શકો છો
- બેકિંગ સોડા ની જગ્યાએ ઇનો પણ નાખી શકાય
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | bhakri pizza recipe in gujarati