નમસ્તે મિત્રો આજે આપણે ઇન્સ્ટન્ટ ટીંડોળા નું અથાણું બનાવવાની રીત – tindora nu athanu banavani rit શીખીશું. ઉનાળો આવતાં જ અલગ અલગ સ્વાદ ના અથાણાં બનાવવાના શરૂ થઈ જાય પણ અમુક શાક માંથી આપણે શાક તો બનાવીએ જ પણ એમાંથી અથાણાં પણ ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે, If you like the recipe do subscribe Florency Dias YouTube channel on YouTube , જેમ કે ગાજર, મરચા, કાકડી પણ આજ આપણે ટિંડોડા માંથી શાક નહિ પણ એક અથાણું બનાવશું જે ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે તો ચાલો ઇન્સ્ટન્ટ ટિંડોડા નું અથાણું બનાવવાની રીત – tindora nu athanu recipe in gujarati શીખીએ.
ટીંડોળા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- ટિંડોડા 300 ગ્રામ
- હળદર ¼ ચમચી
- તેલ ¼ કપ + 3-4 ચમચી
- રાઈ 2 ચમચી
- લસણ ની કતરણ 2-3 ચમચી
- આદુ ની કતરણ 1-2 ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 4 ચમચી
- વિનેગર ¼ કપ
- ખાંડ 4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ટીંડોળા નું અથાણું બનાવવાની રીત
ઇન્સ્ટન્ટ ટિંડોડા નું અથાણું બનાવવા સૌ પ્રથમ કાચા કાચા ટિંડોડા ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લુછી કોરા કરી લ્યો અને ચાકુ થી બને બાજુ ની દાડી કાઢી ચાર કે છ કટકા કરી લ્યો એક વાસણમાં કાઢી લ્યો.
હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને અડધો કલાક મૂકો અને ત્યાં સુંધી લસણ અને આદુ ની સ્લાઈસ કરી એક બાજુ મૂકો અને અડધા કલાક પછી ટિંડોડા ચારણી માં નાખી એમાં બનેલ પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ કપડા પર નાખી બીજા કપડા થી દબાવી થોડા કોરા કરી લ્યો અને ખુલા મૂકી સુકાવા દયો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકવેલા ટિંડોડા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકો ત્યાર બાદ એમાં હળદર નાખી મિક્સ કરી ને બીજા પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
ત્યારબાદ એજ કડાઈ માં પા કપ તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ અને આદુ ની કતરણ નાખી મિક્સ કરી લસણ આદુ ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો લસણ આદુ ની કચાસ નીકળી જાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી ધીમા તાપે એક મિનિટ ચડાવી લ્યો.
હવે એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો અને સાથે ખાંડ નાખો ને મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ પછી એમાં શેકી રાખેલ ટિંડોડા નાખી મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો,
ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને અથાણાં ને ઠંડુ થવા દયો ને અથાણું ઠંડુ થાય પછી કાંચ ની બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી બે ત્રણ મહિના સુંધી રોટલી, પરોઠા પુરી વગેરે સાથે મજા લ્યો ઇન્સ્ટન્ટ ટિંડોડા નું અથાણું.
tindora nu athanu recipe in gujarati notes
- ટિંડોડા નું અથાણું બનાવવા ટિંડોડા હમેશા કાચા ને બીજ પણ કાચા હોય એવા લેવા.
- મીઠું અને મરચું તમારા સ્વાદ મુજબ નાખવું.
- જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
tindora nu athanu banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Florency Dias ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
tindora nu athanu recipe in gujarati
ટીંડોળા નું અથાણું | tindora nu athanu | ટીંડોળા નું અથાણું બનાવવાની રીત | tindora nu athanu banavani rit | tindora nu athanu recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ટીંડોળા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- 300 ગ્રામ ટિંડોડા
- ¼ ચમચી હળદર
- ¼ કપ તેલ + 3-4 ચમચી
- 2 ચમચી રાઈ
- 2-3 ચમચી લસણની કતરણ
- 1-2 ચમચી આદુની કતરણ
- 4 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- ¼ કપ વિનેગર
- 4 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ટીંડોળા નું અથાણું બનાવવાની રીત | tindora nu athanu banavani rit | tindora nu athanu recipe in gujarati
- ટિંડોડા નું અથાણું બનાવવા સૌ પ્રથમ કાચા કાચા ટિંડોડા ને પાણી થી ધોઈ સાફ કરી લ્યોત્યાર બાદ કપડા થી લુછી કોરા કરી લ્યો અને ચાકુ થી બને બાજુ ની દાડી કાઢી ચાર કે છકટકા કરી લ્યો એક વાસણમાં કાઢી લ્યો.
- હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને અડધો કલાક મૂકો અને ત્યાં સુંધી લસણ અને આદુ ની સ્લાઈસ કરી એક બાજુ મૂકો અને અડધા કલાક પછી ટિંડોડા ચારણી માં નાખી એમાં બનેલ પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ કપડા પર નાખી બીજા કપડા થી દબાવી થોડા કોરા કરી લ્યો અને ખુલા મૂકી સુકાવા દયો.
- હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકવેલા ટિંડોડા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકો ત્યાર બાદ એમાં હળદર નાખી મિક્સ કરી નેબીજા પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
- ત્યારબાદ એજ કડાઈ માં પા કપ તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ અને આદુ ની કતરણ નાખી મિક્સ કરી લસણ આદુ ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો લસણ આદુ ની કચાસ નીકળી જાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી ધીમા તાપે એક મિનિટ ચડાવી લ્યો.
- હવે એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો અને સાથે ખાંડ નાખો ને મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યોબે મિનિટ પછી એમાં શેકી રાખેલ ટિંડોડા નાખી મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો,
- ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને અથાણાંને ઠંડુ થવા દયો ને અથાણું ઠંડુ થાય પછી કાંચ ની બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી બે ત્રણમહિના સુંધી રોટલી, પરોઠા પુરી વગેરે સાથે મજા લ્યો ઇન્સ્ટન્ટ ટિંડોડા નું અથાણું.
tindora nu athanu recipe in gujarati notes
- ટિંડોડા નું અથાણું બનાવવા ટિંડોડા હમેશા કાચા ને બીજ પણ કાચા હોય એવા લેવા.
- મીઠુંઅને મરચું તમારા સ્વાદ મુજબ નાખવું.
- જો લસણના ખાતા હો તો ના નાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મેથી કેરીનું અથાણું | methi keri nu athanu | કેરી મેથી નું અથાણું
મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત | methi na rasiya muthiya banavani rit
ફજેતો બનાવવાની રીત | fajeto banavani rit | fajeto recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.