HomeGujaratiટીંડોળા બટાકા નું શાક બનાવવાની રીત | tindora batata nu shaak banavani...

ટીંડોળા બટાકા નું શાક બનાવવાની રીત | tindora batata nu shaak banavani rit | tindora batata nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bhanu’s Kitchen Bhanu’s Rasoi YouTube channel on YouTube  આજે આપણે ટીંડોળા બટાકા નું શાક બનાવવાની રીત – tindora batata nu shaak banavani rit gujarati ma શીખીશું. આજ કાલ બજારમાં ટિંડોડા સારા મળતા હોય છે ને બજારમાં બીજા શાકભાજી ઓછા મળતા હોય છે તો નાના મોટા બધાને ભાવે એવું ઘરે સિમ્પલ ઘરના રેગ્યુલર મસાલાથી તૈયાર થતું tindora batata nu shaak recipe in gujarati શીખીએ.

ટીંડોળા બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | tindora batata nu shaak recipe ingredients

  • ટિંડોડા 500 ગ્રામ
  • બટેકા 2 નાની સાઇઝ
  • તેલ  4-5 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • લસણની કળીઓ ના કટકા 3-4 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ટીંડોળા બટાકા નું શાક બનાવવાની રીત | tindora batata nu shaak banavani rit gujarati ma

ટિંડોડા બટેકા નું શાક બનાવવા સૌપ્રથમ ટિંડોડા ને પાણી થી બરોબર ધોઇ લેવા ત્યાર બાદ એની બને બાજુ કટ કરી લાંબા ઊભા બે ભાગ કરો ને એ બે ભાગ માંથી બીજા બે બે ભાગમાં કાપી લાંબા ઊભા કાપી ને કટકા કરી લ્યો અને બટેકા ને પણ ધોઇ ને સાફ કરી છોલી લ્યો ને એના પણ ઊભા લાંબા આંગળી સાઇઝ ના કટકા કરી પાણીમાં નાખી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણના કટકા ને લીલા મરચા સુધારેલ નાખો ને મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો ( શાક ને ઢાંકી ને ચડાવો ત્યારે ઢાંકણ પર જમાં થયેલ ભેજ રૂપી પાણી ને શાક માં જ નાખવું જેથી ટિંડોડા બટેકા ને ગરવા માં મદદ કરે)

 ત્યાર બાદ લાલ મરચાનો પાઉડર ને હળદર નાખી મિક્સ કરી એમાં  ટિંડોડા ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે આઠ દસ મિનિટ સુધી ચડાવો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો ને ઢાંકણ પર જમા થયેલ પાણી કડાઈમાં જ નાખો જેથી ટિંડોડા બરોબર ચડી જાય

ટિંડોડા 60 થી 70 % ચડી જાય એટલે એમાં બટેકા ના કટકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ઢાંકી ને ચડવા દયો બે ત્રણ મિનિટ પછી ચમચા થી હલાવી ફરી ઢાંકી ને ચડાવી લ્યો આમ બટેકા ને ટિંડોડા બરોબર ચડી જાય ત્યાં સુધી ચડાવી લ્યો

ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ રોટલી દાળ ભાત સાથે સર્વ કરો ટિંડોડા બટેકા નું શાક.

tindora batata nu shaak recipe in gujarati notes

  • અહી ટિંડોડા ને બરોબર સાફ કરવા ને પાકા ટિંડોડા ના નાખવા નહિતર શાક બરોબર ચડસે નહિ
  • આ શાક ને ધીમે તાપે  શેકવું ખૂબ જરૂરી છે જો તમે ફૂલ તાપે શેકશો તો શાક અંદર થી કાચું રહી જસે અથવા બરી જસે
  • બટેકા ના ઘણા મોટા ના ઘણા પાતળા સુધારવા જો પાતળા સુધારશો તો ચડી ગયા બાદ છુંદો થઈ જશે ને જાડા સુધારશો તો ચડવા માં વાર લાગશે

tindora batata nu shaak gujarati video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhanu’s Kitchen Bhanu’s Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ટીંડોળા બટાકા નું શાક રેસીપી | tindora batata nu shaak recipe in gujarati

ટીંડોળા બટાકા નું શાક બનાવવાની રીત - tindora batata nu shaak gujarati - tindora batata nu shaak banavani rit - tindora batata nu shaak recipe in gujarati

ટીંડોળા બટાકા નું શાક બનાવવાની રીત | tindora batata nu shaak gujarati | tindora batata nu shaak banavani rit | tindora batata nu shaak recipe in gujarati

આજે આપણે ટીંડોળા બટાકા નું શાક બનાવવાની રીત – tindora batata nu shaak banavani rit gujarati ma શીખીશું. આજ કાલ બજારમાં ટિંડોડાસારા મળતા હોય છે ને બજારમાં બીજા શાકભાજી ઓછા મળતા હોય છે તો નાના મોટા બધાને ભાવેએવું ઘરે સિમ્પલ ઘરના રેગ્યુલર મસાલાથી તૈયાર થતું tindora batatanu shaak recipe in gujarati શીખીએ
4.41 from 10 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ટીંડોળા બટાકા નું શાક બનાવવા જરૂરીસામગ્રી | tindora batata nu shaak recipe ingredients

  • 500 ગ્રામ ટિંડોડા
  • 2 નાની સાઇઝ બટેકા
  • 4-5 ચમચી તેલ 
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 3-4 ચમચી લસણની કળીઓ ના કટકા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ટીંડોળા બટાકા નું શાક બનાવવાની રીત |  tindora batata nu shaak banavani rit |  tindora batata nu shaak recipe in gujarati

  • ટિંડોડા બટેકા નું શાક બનાવવા સૌપ્રથમ ટિંડોડા ને પાણી થી બરોબર ધોઇ લેવા ત્યાર બાદ એની બને બાજુ કટ કરી લાંબા ઊભા બે ભાગ કરો ને એ બે ભાગ માંથી બીજા બે બે ભાગમાં કાપી લાંબા ઊભા કાપી ને કટકા કરી લ્યો અને બટેકા ને પણ ધોઇ ને સાફ કરી છોલી લ્યો ને એના પણ ઊભા લાંબા આંગળી સાઇઝ ના કટકા કરી પાણીમાં નાખી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણના કટકા ને લીલા મરચા સુધારેલ નાખો ને મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો ( શાક ને ઢાંકીને ચડાવો ત્યારે ઢાંકણ પર જમાં થયેલ ભેજ રૂપી પાણી ને શાક માં જ નાખવું જેથી ટિંડોડા બટેકા ને ગરવા માં મદદ કરે)
  •  ત્યાર બાદ લાલ મરચાનો પાઉડર ને હળદર નાખી મિક્સ કરી એમાં  ટિંડોડા ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે આઠ દસ મિનિટ સુધી ચડાવો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો ને ઢાંકણ પર જમા થયેલ પાણી કડાઈમાં જ નાખો જેથી ટિંડોડા બરોબર ચડી જાય
  • ટિંડોડા 60 થી 70 % ચડી જાય એટલે એમાં બટેકા ના કટકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ઢાંકી ને ચડવા દયો બે ત્રણ મિનિટ પછી ચમચા થી હલાવી ફરી ઢાંકી ને ચડાવી લ્યો આમ બટેકાને ટિંડોડા બરોબર ચડી જાય ત્યાં સુધી ચડાવી લ્યો
  • ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ રોટલી દાળ ભાત સાથે સર્વ કરો ટિંડોડા બટેકાનું શાક.

tindora batata nu shaak recipe in gujarati notes

  • અહી ટિંડોડા ને બરોબર સાફ કરવા ને પાકા ટિંડોડા ના નાખવા નહિતર શાક બરોબર ચડસે નહિ
  • આ શાકને ધીમે તાપે  શેકવું ખૂબ જરૂરી છે જો તમે ફૂલ તાપેશેકશો તો શાક અંદર થી કાચું રહી જસે અથવા બરી જસે
  • બટેકાના ઘણા મોટા ના ઘણા પાતળા સુધારવા જો પાતળા સુધારશો તો ચડી ગયા બાદ છુંદો થઈ જશે ને જાડા સુધારશો તો ચડવા માં વાર લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કઢી પકોડા બનાવવાની રીત | kadhi pakoda banavani rit | kadhi pakora recipe in gujarati

દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત | dudhi chana dal nu shaak banavani rit | dudhi chana dal nu shaak recipe in gujarati

પંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit | punjabi athanu recipe in gujarati

પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati | Pav bhaji banavani rit

અડદના પાપડ બનાવવાની રીત | adad na papad banavani rit | adad na papad recipe in gujarati

મિસ્સી રોટી બનાવવાની રીત | મિસી રોટી બનાવવાની રીત | missi roti banavani rit gujarati ma | missi roti recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular