નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ruchi’s Veg Kitchen YouTube channel on YouTube આજે આપણે તીખા ગાંઠિયા – ગાંઠીયા બનાવવાની રીત રેસીપી શીખીશું. તીખા ગાંઠિયા ને લક્કડિયા ગાંઠિયા પણ કહેવાય છે ગુજરાત માં ચણા ના લોટાથી બનતી વાનગીઓ ખબુ ખવાતી હોય છે તે પછી ભજીયા ,ગાંઠિયા , સેવ, કે ખાંડવી હોય બધી જ વાનગીઓ બેસન માંથી જ બનાવવામાં આવતી હોય છે આજ આપણે એવોજ એક નાસ્તો જે નાસ્તા તરીકે શાક તરીકે ખવાય છે એ tikha gathiya banavani recipe , tikha gathiya recipe in gujarati , tikha gathiya banavani rit gujarati ma શીખીએ.
તીખા ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | tikha gathiya banava jaruri samgri
- બેસન/ચણા નો લોટ 500 ગ્રામ
- મીઠું સ્વાદ મુજબ
- અજમો 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 -2 ચમચી
- હિંગ ¼ ચમચી
- સંચળ ½ ચમચી
- લીંબુ નો રસ 2 ચમચી
- તેલ 3-4 ચમચી
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રેસીપી
તીખા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચારણી વડે ચાળી લેવો ત્યાર બાદ બને હાથ થી મસળી ને અજમો, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, સંચળ, હિંગ, લીંબુનો રસ, ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ હાથ વડે અથવા ચમચા વડે હલાવતા જઈ નરમ લોટ બાંધવો લોટ બંધાઈ જાય એટલે એમાં ત્રણ ચાર ચમચી ગરમ તેલ નાખવું ને ફરી થી લોટને મસળી લેવો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું
ગાંઠિયા બનાવવાનો સંચો લઈ એમાં ગાંઠિયા બનાવવાની જારી ને તેલ લગાવી સંચા ની અંદર મૂકો ને સંચાને અંદર ની બાજુ તેલ થી બરોબર ગ્રીસ કરવો
હવે બાંધેલા લોટ માંથી જેટલો લોટ સંચામાં નાંખી શકાય એટલો નાખી સંચને ઉપર થી બંધ કરી લ્યો
ગેસ પર તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપ કરી સંચા ને હલાવતા જઈ અડધા આટા સુધી સંચો ફેરવી ને ગાંઠિયા તેલ માં મૂકો બે મિનિટ હલાવ્યા વગર એક બાજુ ગાંઠિયા ને તરી લેવા.
ત્યાર બાદ એને જારા ની મદદ થી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ તરી લેવા બને બાજુ ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લેવા
(જો ગાંઠિયા ચડી ગયા હસે તો તેલ માં પર પોટા ઓછા થઈ જશે એટલે ગાંઠિયા અંદર સુંધી ચડી ગયા )
ગાંઠિયા ને તેલ માંથી કાઢી એક વાસણમાં ઠંડા થવા દયો ને ગાંઠિયા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને એને નાસ્તામાં કે શાક માં ઉપયોગમાં લઇ શકો છો તો તૈયાર છે તીખા ગાંઠિયા
ગાંઠિયા ને વધુ ટેસ્ટી બનાવવા તરેલા ગાંઠિયા ચાર્ટ મસાલો છાંટી બરોબર મિક્સ કરી ખાઈ શકો છો જેના થી સ્વાદ ખૂબ ટેસ્ટી લાગશે
Tikha gathiya recipe notes
- લીંબુ નો રસ ને ગરમ તેલ નાખવા થી ગાંઠિયા ઇનો વગર પણ અંદર થી સોફ્ટ ને બારે થી કડક ક્રિસ્પી બનશે
- જો લોટ કઠણ રાખશો તો તે સંચા માંથી નીકળવા માં તકલીફ કરશે ને ગાંઠિયા કડક બનશે ને જો વધુ નરમ લોટ રાખશો તો સંચા માંથી પોતે નીકળતો રહસે ને ગાંઠિયા નરમ બનશે એટલે મિડીયમ નરમ લોટ બાંધવો
- બાળકો માટે બનવાતા હો તો લાલ મરચાનો પાઉડર ના કરવો અથવા ઓછો કરવો
તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya banavani recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Ruchi’s Veg Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
tikha gathiya recipe in gujarati | tikha gathiya banavani rit gujarati ma
તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 ગાંઠિયા મશીન
Ingredients
તીખા ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | tikha gathiya banava jaruri samgri
- 500 ગ્રામ બેસન/ચણા નો લોટ
- 1 ચમચી અજમો
- ¼ ચમચી હળદર
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી સંચળ
- 2 ચમચી લીંબુનો રસ
- 3-4 ચમચી તેલ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
તીખા ગાંઠિયા બનાવવાની રીત – તીખા ગાંઠીયા બનાવવાની રેસીપી – tikha gathiya banavani recipe
- તીખા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચારણી વડે ચાળી લેવો ત્યાર બાદ બને હાથથી મસળી ને અજમો, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, સંચળ, હિંગ, લીંબુનો રસ,ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
- હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ હાથ વડે અથવા ચમચા વડે હલાવતા જઈ નરમ લોટ બાંધવો લોટ બંધાઈ જાય એટલે એમાં ત્રણ ચાર ચમચી ગરમ તેલ નાખવું ને ફરી થી લોટને મસળી લેવો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું
- ગાંઠિયા બનાવવાનો સંચો લઈ એમાં ગાંઠિયા બનાવવાની જારી ને તેલલગાવી સંચા ની અંદર મૂકો ને સંચાને અંદર ની બાજુ તેલ થી બરોબર ગ્રીસ કરવો
- હવે બાંધેલા લોટ માંથી જેટલો લોટ સંચામાં નાંખી શકાય એટલો નાખી સંચને ઉપર થી બંધ કરી લ્યો
- ગેસ પર તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપ કરી સંચા ને હલાવતા જઈ અડધા આટા સુધી સંચો ફેરવી ને ગાંઠિયા તેલ માં મૂકો બે મિનિટ હલાવ્યા વગર એક બાજુ ગાંઠિયા ને તરી લેવા ત્યાર બાદ એને જારાની મદદ થી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ તરી લેવા બને બાજુ ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લેવા
- (જો ગાંઠિયા ચડી ગયા હસે તો તેલ માં પર પોટા ઓછા થઈ જશે એટલે ગાંઠિયા અંદર સુંધી ચડી ગયા )
- ગાંઠિયાને તેલ માંથી કાઢી એક વાસણમાં ઠંડા થવા દયો ને ગાંઠિયા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને એને નાસ્તામાં કે શાક માં ઉપયોગમાં લઇ શકો છો તો તૈયાર છે તીખા ગાંઠિયા
- ગાંઠિયાને વધુ ટેસ્ટી બનાવવા તરેલા ગાંઠિયા ચાર્ટ મસાલો છાંટી બરોબર મિક્સ કરી ખાઈ શકો છોજેના થી સ્વાદ ખૂબ ટેસ્ટી લાગશે
tikha gathiya recipe in gujarati notes
- લીંબુ નો રસ ને ગરમ તેલ નાખવા થી ગાંઠિયા ઇનો વગર પણ અંદર થી સોફ્ટ ને બારે થી કડક ક્રિસ્પી બનશે
- જો લોટ કઠણ રાખશો તો તે સંચા માંથી નીકળવા માં તકલીફ કરશે ને ગાંઠિયા કડક બનશે ને જો વધુ નરમ લોટ રાખશો તો સંચા માંથી પોતે નીકળતો રહસે ને ગાંઠિયા નરમ બનશે એટલે મિડીયમ નરમ લોટ બાંધવો
- બાળકો માટે બનવાતા હો તો લાલ મરચાનો પાઉડર ના કરવો અથવા ઓછો કરવો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી સાથે | chorafali banavani rit | chorafali recipe in Gujarati