HomeGujaratiઠેસો બનાવવાની રીત | Theso banavani rit | Theso recipe in gujarati

ઠેસો બનાવવાની રીત | Theso banavani rit | Theso recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઠેસો બનાવવાની રીત – Theso banavani rit શીખીશું. આ ઠેંચા ને ઠેસો, લીલા મરચા લસણ ચટણી પણ કહેવાય છે. આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે, If you like the recipe do subscribe  Geeta Cooking World YouTube channel on YouTube , જેને તમે ચટણી જેમ અથવા શાક ની જગ્યાએ પણ ખાઈ શકો છો. ઘરમાં કોઈ શાક ના હોય અથવા શાક ના બનવું હોય અથવા મોઢાનો સ્વાદ બગડી ગયો હોય ત્યારે આ ઠેંચા ને બનાવી તૈયાર કરી લ્યો ને રોટલી, ભાખરી, પરોઠા સાથે ખાઈ શકો છો. અને આ ઠેંચા ને તમે બે ત્રણ દિવસ સુંધી સાચવી શકો છો એટલે પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો તો ચાલો Theso recipe in gujarati શીખીએ.

ઠેસો બનાવવા જરૂરી સામગ્રી

  • તીખા મરચા / મરચા  150 ગ્રામ
  • લસણ ની કણી  20-30
  • સીંગદાણા ½  કપ
  • જીરું 1 ચમચી
  • લીલા ધાણા ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2+2 ચમચી

ઠેસો બનાવવાની રીત | ઠેંચા બનાવવાની રીત

જો તમને ઠેંચા માં તીખાશ જોઈએ તો તીખા મરચા લેવા જો તીખાશ ઓછી જોઈએ તો મિડીયમ તીખા અથવા મોરા મરચા લેવા. ઠેંચા ને બનાવવા સૌપ્રથમ તીખા મરચા / મોરા મરચા ને ધોઇ ને સાફ કરી લ્યો અને કપડાથી કોરા કરી લ્યો ત્યાર બાદ એની દાડી અલગ કરી લ્યો ને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો. અને લસણ ની કણી ને પણ ફોલી ને સાફ કરી લ્યો.

હવે ગેસ પર કડાઈ અથવા તવી ને ગરમ કરવા મૂકો એમાં સૌ પ્રથમ સીંગદાણા ને ધીમા તાપે હલાવી ને શેકી લ્યો સીંગદાણા ને બરોબર શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા થવા મૂકો અને ઠંડા થાય એટલે સીંગદાણા ને હાથ થી મસળી ને ફોતરા અલગ કરી લેવા.

હવે એજ કડાઈ અથવા તવી માં મરચા ના કટકા નાખી ને મરચા ને ફૂલ તાપે બે ચાર મિનિટ સુંધી દબાવી દબાવી શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં તેલ બે ચમચી નાખી મિક્સ કરી લ્યો ને દબાવી ને બે મિનિટ શેકો ત્યાર બાદ ઢાંકી ને બે મિનિટ શેકી લ્યો.

બે મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં લસણ ની કણી નાખી ગેસ ધીમો કરી  એને પણ બે મિનિટ શેકી લ્યો લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને એના સાથે જીરું નાખી ને મિક્સ કરી કડાઈમાં રહેવા દયો ત્યાર ઠંડા થવા દયો.

હવે એક વાસણમાં શેકેલ સીંગદાણા, શેકેલ મરચા, લસણ, જીરું નાખો સાથે સાફ કરી ધોઇ ને કોરા કરેલ  લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ખંડણીમાં અથવા ખરલમાં થોડું થોડુ નાખતા જઈ ફૂટી લ્યો અથવા મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં એક બે વખત હલાવી ને પીસી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ ઠેંચા ને નાખો ને હલાવી ને બરોબર મિક્સ કરી લ્યો બે ચાર મિનિટ મિડીયમ તાપે શેકી લ્યો ને બરોબર શેકી લીધા બાદ ગેસ બંધ કરી ને વાટકા માં કાઢી લ્યો ને મજા લ્યો ઠેંચા.

Theso recipe in gujarati notes

  • જો ઠેંચા ને બરોબર શેકી લેશો તો લાંબો સમય સુંધી બગડતો નથી.

Theso banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Geeta Cooking World ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Theso recipe in gujarati | Thecha Recipe in gujarati

ઠેસો બનાવવાની રીત - Theso banavani rit - Theso recipe in gujarati - Thecha Recipe in gujarati - ઠેંચા બનાવવાની રીત

ઠેસો બનાવવાની રીત | Theso banavani rit | Theso recipe in gujarati | ઠેંચા બનાવવાની રીત | Thecha Recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઠેસો બનાવવાની રીત – Theso banavani rit શીખીશું. આ ઠેંચા ને ઠેસો,લીલા મરચા લસણ ચટણી પણ કહેવાય છે. આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે,જેને તમે ચટણી જેમઅથવા શાક ની જગ્યાએ પણ ખાઈ શકો છો. ઘરમાં કોઈ શાક ના હોય અથવા શાક ના બનવું હોય અથવા મોઢાનો સ્વાદ બગડી ગયો હોય ત્યારે આ ઠેંચા ને બનાવી તૈયાર કરીલ્યો ને રોટલી, ભાખરી, પરોઠા સાથે ખાઈ શકોછો. અને આ ઠેંચા ને તમે બે ત્રણ દિવસ સુંધી સાચવી શકો છો એટલે પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો તો ચાલો Theso recipe in gujarati શીખીએ.
5 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ખરલ / ખંડણી ધસ્તો / મિક્સર

Ingredients

ઠેસો બનાવવા જરૂરી સામગ્રી

  • 150 ગ્રામ તીખા મરચા / મરચા 
  •   20-30 લસણની કણી
  • ½  કપ સીંગદાણા
  • 1 ચમચી જીરું
  • ¼ કપ લીલા ધાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • 4 ચમચી તેલ

Instructions

ઠેસો બનાવવાની રીત | Theso banavani rit | Theso recipe in gujarati | ઠેંચા બનાવવાની રીત

  • જો તમને ઠેંચા માં તીખાશ જોઈએ તો તીખા મરચા લેવા જો તીખાશ ઓછી જોઈએ તો મિડીયમ તીખા અથવા મોરા મરચા લેવા. ઠેંચા ને બનાવવા સૌપ્રથમ તીખા મરચા / મોરા મરચા ને ધોઇ ને સાફ કરી લ્યો અને કપડાથી કોરા કરી લ્યો ત્યાર બાદ એની દાડી અલગ કરી લ્યો ને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને લસણ ની કણી ને પણ ફોલી ને સાફ કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈ અથવા તવી ને ગરમ કરવા મૂકો એમાં સૌ પ્રથમ સીંગદાણા ને ધીમા તાપે હલાવીને શેકી લ્યો સીંગદાણા ને બરોબર શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા થવા મૂકો અને ઠંડા થાય એટલે સીંગદાણા ને હાથ થી મસળી ને ફોતરા અલગ કરી લેવા.
  • હવે એજ કડાઈ અથવા તવી માં મરચા ના કટકા નાખી ને મરચા ને ફૂલ તાપે બે ચાર મિનિટ સુંધી દબાવી દબાવી શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં તેલ બે ચમચી નાખી મિક્સ કરી લ્યો ને દબાવી ને બે મિનિટ શેકો ત્યાર બાદ ઢાંકી ને બે મિનિટ શેકી લ્યો.
  • બે મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં લસણ ની કણી નાખી ગેસ ધીમો કરી  એને પણ બે મિનિટ શેકી લ્યો લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને એના સાથે જીરું નાખીને મિક્સ કરી કડાઈમાં રહેવા દયો ત્યાર ઠંડા થવા દયો.
  • હવે એક વાસણમાં શેકેલ સીંગદાણા, શેકેલ મરચા, લસણ, જીરું નાખો સાથે સાફ કરી ધોઇ ને કોરા કરેલ  લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ખંડણીમાં અથવા ખરલમાં થોડું થોડુ નાખતા જઈ ફૂટી લ્યો અથવા મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં એક બે વખત હલાવી ને પીસી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ ઠેંચા ને નાખો ને હલાવી ને બરોબર મિક્સ કરી લ્યો બે ચાર મિનિટ મિડીયમ તાપે શેકી લ્યો ને બરોબર શેકી લીધા બાદ ગેસ બંધ કરી ને વાટકા માં કાઢી લ્યો ને મજા લ્યો ઠેંચા.

Theso recipe in gujarati notes

  • જો ઠેંચા ને બરોબર શેકી લેશો તો લાંબો સમય સુંધી બગડતો નથી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મસાલા તુરઇ બનાવવાની રીત | Masala turai banavani rit | Masala turai recipe in gujarati

ગરમર નું અથાણું | garmar nu athanu | garmar pickle recipe

દહીં ભીંડા નું શાક બનાવવાની રીત | bhinda nu dahi valu shaak

ઘી બનાવવાની રીત | ghee banavani rit | ghee recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular