નમસ્તે મિત્રો આજે આપણે ઠંડાઈ ચોકલેટ બનાવવાની રીત – Thandai chocolate banavani rit શીખીશું, If you like the recipe do subscribe BingeCravings YouTube channel on YouTube , ઠંડી ઠંડી ઠંડાઈ તો બધા ને પસંદ હોય છે પણ જો આપણે ઠંડી ઠંડી ઠંડાઈ ને ચોકલેટ જેમ મજા લઇ શકીએ તો કેવી મજા આવી જાય તો ચાલો આજ આપણે ઠંડાઈ ની ચોકલેટ બનાવવાની રીત શીખીશું જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે તો આ હોળી પર તમે ને તમારા પરિવાર અને મિત્રો સાથે મજા લ્યો ઠંડાઈ ચોકલેટ તો ચાલો Thandai chocolate recipe in gujarati શીખીએ.
ઠંડાઈ ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી
- વ્હાઈટ ચોકલેટ 200 ગ્રામ
- ઠંડાઈ પ્રિ મિક્સ 3-4 ચમચી
- સૂકા ગુલાબ ના પાંદડા 2 ચમચી
- પિસ્તાની ઝીણી ઝીણી કતરણ 2-3 ચમચી
- છીણેલું સૂકુ નારિયેળ 2-3 ચમચી
- મિક્સ મુખવાસ 2 ચમચી
ઠંડાઈ ચોકલેટ બનાવવાની રીત
ઠંડાઈ ચોકલેટ બનાવવા સૌપ્રથમ ઠંડાઈ પાઉડર બધીજ સામગ્રી ને તૈયાર કરી લ્યો હવે એક વાસણમાં વ્હાઈટ ચોકલેટ ના કટકા કરી ને નાખો,
હવે ગેસ પર એક બીજા વાસણમાં એક ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એના પર ચોકલેટ વાળુ વાસણમાં મૂકી ને હલાવતા રહો
ધીરે ધીરે ચોકલેટ ઓગળતી જસે આમ બધા ચોકલેટ કટકા ઓગળી જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી બરોબર મિક્સ કરી સ્મુથ કરી લ્યો હવે બટર પેપર ને પ્લેટ માં મૂકી એના પર ઓગડેલી ચોકલેટ નાખી પાતળી ફેલાવી લ્યો
હવે એના પર ઠંડાઈ પ્રિ મિક્સ છાંટી લ્યો સાથે પિસ્તા ની કતરણ, મિક્સ મુખવાસ, સૂકા નારિયળ નું છીણ અને ગુલાબ ના સૂકા પાંદડા છાંટી લ્યો ત્યાર બાદ ચમચા થી થોડી દબાવી લ્યો ત્યાર બાદ ફ્રીઝર માં દસ પંદર મિનિટ મૂકો ત્યાર બાદ ચોકલેટ ના કટકા કરી લ્યો ને ડબ્બા માં ભરી મજા લ્યો ઠંડાઈ ચોકલેટ
અથવા પીગળેલા ચોકલેટ માં ઠંડાઈ પ્રિ મિક્સ, સૂકા ગુલાબ ના પાંદડા, પિસ્તા ની કતરણ, સૂકા નારિયળ નું છીણ, મિક્સ મુખવાસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ મોલ્ડ માં નાખી ને ફ્રીઝર માં દસ પંદર મિનિટ સેટ થવા મૂકો ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો ને મજા લ્યો ઠંડાઈ ચોકલેટ
Thandai chocolate recipe in gujarati notes
- ઠંડાઈ બનાવવા કાજુ, બદામ, પિસ્તા, વરિયાળી, ખસખસ, એલચી, મરી, કેસર ના તાંતણા, જાયફળ પાઉડર, ગુલાબ ના પાંદડા, સાકર વગેરે નાખી ને પીસી ને તૈયાર કરી શકો છો
- મિક્સ મુખવાસ માં તમે ડ્રાય પાન મુખવાસ કે ઝીણી ઝીણી પીપર વાળો મુખવાસ વાપરી શકો છો
Thandai chocolate banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર BingeCravings ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Thandai chocolate recipe in gujarati
ઠંડાઈ ચોકલેટ બનાવવાની રીત | Thandai chocolate banavani rit | Thandai chocolate recipe in gujarati
Equipment
- 1 ટ્રે
- 1 બટરપેપર / ચોકલેટ મોલ્ડ
Ingredients
ઠંડાઈ ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી
- 200 ગ્રામ વ્હાઈટ ચોકલેટ
- 3-4 ચમચી ઠંડાઈ પ્રિ મિક્સ
- 2 ચમચી સૂકા ગુલાબ ના પાંદડા
- 2-3 ચમચી પિસ્તાની ઝીણી ઝીણી કતરણ
- 2-3 ચમચી છીણેલું સૂકુ નારિયેળ
- 2 ચમચી મિક્સ મુખવાસ
Instructions
ચોકલેટ | Thandai chocolate | Thandai chocolate recipe
- ઠંડાઈ ચોકલેટ બનાવવા સૌપ્રથમ ઠંડાઈ પાઉડર બધીજ સામગ્રી ને તૈયાર કરી લ્યો હવેએક વાસણમાં વ્હાઈટ ચોકલેટ ના કટકા કરી ને નાખો,
- હવે ગેસ પર એક બીજા વાસણમાં એક ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એના પર ચોકલેટ વાળુ વાસણમાં મૂકી ને હલાવતા રહો
- ધીરે ધીરે ચોકલેટ ઓગળતી જસે આમ બધા ચોકલેટ કટકા ઓગળી જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી બરોબર મિક્સ કરી સ્મુથ કરી લ્યો હવે બટર પેપર ને પ્લેટ માં મૂકી એના પર ઓગડેલી ચોકલેટ નાખી પાતળી ફેલાવી લ્યો
- હવે એના પર ઠંડાઈ પ્રિ મિક્સ છાંટી લ્યો સાથે પિસ્તા ની કતરણ, મિક્સ મુખવાસ, સૂકા નારિયળ નું છીણ અને ગુલાબ ના સૂકા પાંદડા છાંટી લ્યો ત્યાર બાદ ચમચા થીથોડી દબાવી લ્યો ત્યાર બાદ ફ્રીઝર માં દસ પંદર મિનિટ મૂકો ત્યાર બાદ ચોકલેટ ના કટકાકરી લ્યો ને ડબ્બા માં ભરી મજા લ્યો ઠંડાઈ ચોકલેટ
- અથવા પીગળેલા ચોકલેટ માં ઠંડાઈ પ્રિ મિક્સ, સૂકા ગુલાબ ના પાંદડા, પિસ્તા ની કતરણ, સૂકા નારિયળ નું છીણ, મિક્સ મુખવાસ નાખી મિક્સ કરી લ્યોત્યાર બાદ મોલ્ડ માં નાખી ને ફ્રીઝર માં દસ પંદર મિનિટ સેટ થવા મૂકો ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો ને મજા લ્યો ઠંડાઈ ચોકલેટ
Thandai chocolate recipe in gujarati notes
- ઠંડાઈ બનાવવા કાજુ, બદામ, પિસ્તા, વરિયાળી,ખસખસ, એલચી, મરી,કેસર ના તાંતણા, જાયફળ પાઉડર, ગુલાબ ના પાંદડા, સાકર વગેરે નાખી ને પીસી ને તૈયાર કરી શકો છો
- મિક્સ મુખવાસ માં તમે ડ્રાય પાન મુખવાસ કે ઝીણી ઝીણી પીપર વાળો મુખવાસ વાપરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
તુટી ફુટી કેક | tutti frutti cake banavani rit | tuti futi cake
દૂધ પૌવા બનાવવાની રીત | dudh pauva banavani rit | dudh pauva recipe in gujarati
અંજીર બરફી બનાવવાની રીત | anjeer barfi banavani rit | anjeer barfi recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.