નમસ્તે મિત્રો If you like the recipe do subscribe bhusanur.cooking YouTube channel on YouTube આજે આપણે થાલીપીઠ બનાવવાની રીત – thalipeeth banavani rit શીખીશું. આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે જે ખૂબ હેલ્થી ને ટેસ્ટી હોવાથી આજકલ ખૂબ પ્રખ્યાત છે તો આજ આપણે થાળીપીઠ બનાવવાની રીત – thalipeeth recipe in gujarati શીખીએ.
થાલીપીઠ બનાવવા જરૂરી સામગ્રી | thalipeeth recipe ingredients
- ઘઉંનો લોટ 1 કપ
- જુવાર નો લોટ 2 કપ
- બાજરી નો લોટ ½ કપ
- બેસન ¼ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ (ઓપ્શનલ છે)
- છીણેલું ગાજર ½ કપ
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- પાલક ઝીણી સુધારેલી 1 કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- મીઠા લીમડાના પાન ઝીણા સુધારેલા 1 ચમચી
- હળદર ½ ચમચી
- ચીલી ફ્લેક્સ / લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- અજમો ½ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
થાલીપીઠ બનાવવાની રીત | thalipeeth recipe in gujarati
થાળીપીથ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, જુવાર નો લોટ, બાજરીનો લોટ અને બેસન ચારણી માં લઇ ચાળી લ્યો ( અહી તમે તમારા પાસે રહેલ લોટ પણ નાખી શકો છો)
હવે એમાં છીણેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, પાલક, ગાજર, લીલા ધાણા, લીલા મરચા, મીઠા લીમડાના પાન, હળદર, ચીલી ફ્લેક્સ, અજમો હાથ થી મસળી ને નાખો ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર, સફેદ તલ, અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો
હવે થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બંધો ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને ફરી બરોબર મસળી લ્યો
હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો ને એક કપડા ને ભીનું કરી નીચોવી ને લ્યો એમાં જે સાઇઝ ની થાળીપીથ બનાવી હોય એ સાઇઝ નો લુવો મૂકો ને હાથ માં તેલ લગાવી એક સરખો ફેલાવી ગોળ બનાવી લ્યો અને આંગળીથી ત્રણ ચાર હોલ કરી નાખવા
હવે તવી થોડી ગરમ થાય એટલે એમાં તેલ કે ઘી લાગવો ને એમાં કપડા માં બનાવેલ થાળીપીથ ને તવી પર નાખો ને કપડું હળવેક થી હટાવી નાખો અને એક બાજુ થોડું શેકવા દયો ત્યાર બાદ ઉપરના ભાગમાં તેલ લગાવી તવિથા થી ઉથલાવી લ્યો અને બને બાજુ તેલ કે ઘી લગાવી બરોબર શેકી લ્યો આમ બધી જ થાળીપીથ તૈયાર કરી લેવી અને દહી, ચટણી, અથાણાં સાથે સર્વ કરો થાળીપીથ
thalipeeth recipe in gujarati notes
- અહી તમે અલગ અલગ પ્રકારના લોટ નાંખી શકો છો અનેટમને ભાવતા શાક પણ નાખી શકો છો
- લોટ થોડો કઠણ બાંધી ને વણી ને પણ તૈયાર કરી શકો છો વચ્ચે હોલ કરી નાખવા
- તમે કેળા ના પાન કે બટર પેપર પર પણ તૈયાર કરી શકો છો
થાળીપીઠ બનાવવાની રીત | thalipeeth banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bhusanur.cooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
thalipeeth recipe | thalipeeth recipe in gujarati
થાલીપીઠ બનાવવાની રીત | thalipeeth banavani rit | thalipeeth recipe | thalipeeth recipe in gujarati | થાળીપીઠ બનાવવાની રીત
Equipment
- 1 તવી
- 1 ભીનુંકપડું / બટર પેપર/ કેળા ના પાન
Ingredients
થાલીપીઠ બનાવવા જરૂરી સામગ્રી | thalipeeth recipe ingredients
- 1 કપ ઘઉંનો લોટ
- 2 કપ જુવારનો લોટ
- ½ કપ બાજરીનો લોટ
- ¼ કપ બેસન
- ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી (ઓપ્શનલ છે)
- ½ કપ છીણેલું ગાજર
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- 1 કપ પાલક ઝીણી સુધારેલી
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી મીઠા લીમડાના પાન ઝીણા સુધારેલા
- ½ ચમચી હળદર
- 1 ચમચી ચીલીફ્લે ક્સ / લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી અજમો
- 1 ચમચી સફેદ તલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
થાલીપીઠ બનાવવાની રીત| thalipeeth banavani rit | thalipeeth recipe in gujarati
- થાળીપીથ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, જુવાર નો લોટ, બાજરીનો લોટ અને બેસન ચારણી માં લઇ ચાળી લ્યો ( અહી તમે તમારા પાસે રહેલ લોટ પણ નાખી શકો છો)
- હવે એમાં છીણેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, પાલક, ગાજર,લીલા ધાણા, લીલા મરચા, મીઠાલીમડાના પાન, હળદર, ચીલી ફ્લેક્સ,અજમો હાથ થી મસળી ને નાખો ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર, સફેદ તલ, અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો
- હવે થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બંધો ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ દસપંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને ફરી બરોબર મસળી લ્યો
- હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો ને એક કપડા ને ભીનું કરી નીચોવી ને લ્યો એમાં જે સાઇઝની થાળીપીથ બનાવી હોય એ સાઇઝ નો લુવો મૂકો ને હાથ માં તેલ લગાવી એક સરખો ફેલાવી ગોળબનાવી લ્યો અને આંગળીથી ત્રણ ચાર હોલ કરી નાખવા
- હવે તવી થોડી ગરમ થાય એટલે એમાં તેલ કે ઘી લાગવો ને એમાં કપડા માં બનાવેલ થાળીપીથ ને તવીપર નાખો ને કપડું હળવેક થી હટાવી નાખો અને એક બાજુ થોડું શેકવા દયો ત્યાર બાદ ઉપરનાભાગમાં તેલ લગાવી તવિથા થી ઉથલાવી લ્યો અને બને બાજુ તેલ કે ઘી લગાવી બરોબર શેકી લ્યોઆમ બધી જ થાળીપીથ તૈયાર કરી લેવી અને દહી,ચટણી, અથાણાં સાથે સર્વ કરો થાળીપીથ
thalipeeth recipe in gujarati notes
- અહી તમે અલગ અલગ પ્રકારના લોટ નાંખી શકો છો અનેટમને ભાવતા શાક પણ નાખી શકો છો
- લોટ થોડો કઠણ બાંધી ને વણી ને પણ તૈયાર કરી શકો છો વચ્ચે હોલ કરી નાખવા
- તમે કેળા ના પાન કે બટર પેપર પર પણ તૈયાર કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati
વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.