નમસ્તે મિત્રો આજે આપણે આદુ વાળી ચા બનાવવાની રીત – cha banavani rit શીખીશું. ચા શબ્દ સાંભળતા જ ચા રસિકો ના મોઢા માં પાણી આવી જાય છે ને એવા ઘણા લોકો હસે જેની સવાર ને સાંજ ચા વગર અધૂરી હસે. ને ઘણા ચા રસિકો એવા પણ હોય છે જે ચા ના પીવે તો માથું દુખાવાની ને મજા ના આવવવા ની વાતો કરતા હોય છે શિયાળા ની ગુલાબી ઠંડી માં ચા ની ચૂસકી નો કંઇક અલગ જ આનંદ હોય છે તો ચાલો આજ આપને આદુ વાળી ચાય બનાવવાની રીત – chai chay banavani rit gujarati ma – chai recipe in gujarati – tea recipe in gujarati.
ચા બનાવવા જરૂરી સામગ્રી | cha banava jaruri samgree
- ફૂલ ક્રીમ દૂધ 1 કપ
- પાણી 1 કપ
- આદુ છીણેલું 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- ચા ભૂકી 2 ચમચી
ચા બનાવવાની રીત | cha banavani rit gujarati ma
ચા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં એક કપ પાણી નાખો પાણી ઉકળવા લાગે એટલે તેમાં એક ચમચી છીણેલું આદુ નાખી બે ત્રણ મિનિટ ઉકાળો , આદુ ને પાણી બરોબર ઉકળી જાય એટલે તેમાં એક કપ ફૂલ ક્રીમ દૂધ નાખી ઉકાળો
હવે દૂધ માં એક ચમચી ખાંડ નાખી બે ત્રણ મિનિટ ઉકાળો જેથી કરી ખાંડ ઓગળવા થી જે પાણી બનેલ તે બરી જાય( ખાંડ તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો)
હવે બે ચમચી ચા ભૂકો નાખી દૂધ ને ચાર પાંચ મિનિટ ઉકાળો જેટલી ચાય ઉકાળશે તેટલી ઘટી અને સ્વાદિષ્ટ લાગશે, ચા બરોબર ઉકળી જાય એટલે ગરની વડે ગાળી લ્યો ને ગરમ ગરમ મજા લ્યો આદુ વાળી ચા
chai recipe notes
- ખાંડ ની જગ્યાએ આજ કાલ ગોળ નો ઉપયોગ પણ ખૂબ થાય છે
chai banavani rit gujarati ma | tea recipe in gujarati
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rimli Dey ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચાય બનાવવાની રીત | cha banavani rit | chai recipe in gujarati
ચા બનાવવાની રીત | ચાય બનાવવાની રીત | chai banavani rit gujarati ma | tea recipe in gujarati | cha banavani rit
Equipment
- ગરણી
- તપેલી
Ingredients
ચા બનાવવા જરૂરી સામગ્રી | cha banava jaruri samgree
- ફૂલ ક્રીમ દૂધ 1 કપ
- પાણી1 કપ
- આદુ છીણેલું 1 ચમચી
- ખાંડ1 ચમચી
- ચા ભૂકી2 ચમચી
Instructions
ચા બનાવવાની રીત – ચાય બનાવવાની રીત- chai banavani rit gujarati ma – tea recipe in gujarati – cha banavani rit
- ચા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં એક કપ પાણી નાખો પાણી ઉકળવા લાગે એટલે તેમાં એક ચમચી છીણેલુંઆદુ નાખી બે ત્રણ મિનિટ ઉકાળો
- આદુને પાણી બરોબર ઉકળી જાય એટલે તેમાં એક કપ ફૂલ ક્રીમ દૂધ નાખી ઉકાળો
- હવે દૂધ માં એક ચમચી ખાંડ નાખી બે ત્રણ મિનિટ ઉકાળો જેથી કરી ખાંડ ઓગળવા થી જે પાણી બનેલતે બરી જાય( ખાંડ તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો)
- હવે બે ચમચી ચા ભૂકો નાખી દૂધ ને ચાર પાંચ મિનિટ ઉકાળો
- ચા બરોબર ઉકળી જાય એટલે ગરની વડે ગાળી લ્યો ને ગરમ ગરમ મજા લ્યો આદુ વાળી ચા
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મસાલા દૂધ બનાવવાની રીત | masala dudh banavani rit | masala doodh recipe in gujarati
Nice 👍👍
Thank you