નમસ્તે મિત્રો આજે આપણે તંદુરી રોટલી બનાવવાની રીત – tandoori roti banavani rit શીખીશું. આપણે જ્યારે પણ પંજાબી ખાવા ની ઈચ્છા થાય ત્યારે આપણે બહાર જમવા જઈએ છીએ કેમ કે બહાર જેવી પંજાબી તંદુરી રોટલી ઘરે નથી બનાવી શકતા , If you like the recipe do subscribe Raksha ki Rasoi YouTube channel on YouTube , કેમકે ઘરમાં હોટલો જેવા તંદૂર નથી. પણ આજ આપણે ઘરે તંદૂર વગર તંદુરી રોટલી બનાવતા શીખીશું જે એક દમ સરળ રીતે ને ઘર ની સામગ્રી માંથી તૈયાર થઈ જશે તો ચાલો tandoori roti recipe in gujarati શીખીએ.
tandoori roti ingredients
- ઘઉં નો લોટ 2 કપ
- ઘી 1 +1 ચમચી
- નવશેકું દૂધ 4-5 ચમચી
- ખાંડ ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- ઘી / માખણ જરૂર મુજબ
તંદુરી રોટલી બનાવવાની રીત
તંદુરી રોટલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો. હવે એમાં ખાંડ નાખેલ નવશેકું દૂધ નાખી એને પણ લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો. હવે થોડું થોડુ પાણી નાખી નરમ રોટલીના લોટ જેવો લોટ બાંધી લ્યો.
બાંધેલા લોટ ને બરોબર બે ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી નાખી ફરી મસળી ને સ્મુથ કરી ને બરોબર ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. હવે પંદર મિનિટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ની રોટી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો હવે કોરા લોટ ની મદદ થી ત્રણ ચાર રોટી ને રોટલી થી થોડી જાડી વણી લ્યો.
હવે કુકર ની સીટી અને રીંગ કાઢી નાખો ને એમાં એક વખત માં જેટલી સમાય એટલી રોટી મૂકો ને કુકર બંધ કરી ગેસ પર બે ત્રણ મિનિટ ચડાવી લ્યો. હવે કુકર ખોલી ચીપિયા થી રોટી કાઢી ને ગેસ પ્ર થોડી થોડી શેકી ને ઘી કે માખણ લગાવી પંજાબી શાક સાથે મજા લ્યો તંદુરી રોટી.
અથવા વણેલી રોટલી ની એક બાજુ પાણી વારો હાથ કરી પાણી લગાવી ને કુકર માં ચોંટાડી દયો ને કુકર બંધ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્રણ મિનિટ પછી કુકર ખોલી ગેસ ફૂલ કરી કુકર ને ઊંધું કરી ફેરવી ફેરવી રોટી ને બરોબર ગોલ્ડન બ્રાઉન ટપકા થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ તવિથા થી ઉખાડી ને ઘી કે માખણ લગાવી પંજાબી શાક સાથે મજા લ્યો તંદુરી રોટી.
tandoori roti recipe in gujarati notes
- લોટ બાંધતી વખતે દૂધ નાખવાથી રોટલી લાંબો સમય સુંધી સોફ્ટ રહેશે.
- તમે રોટલી પર પાણી લગાવી ને તવી પર ચોંટાડી ને શેકી ને પણ તૈયાર કરી શકો છો.
tandoori roti banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Raksha ki Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
tandoori roti recipe in gujarati
તંદુરી રોટલી બનાવવાની રીત | tandoori roti banavani rit | tandoori roti recipe in gujarati
Equipment
- 1 કુકર
Ingredients
tandoori roti ingredients
- 2 કપ ઘઉં નો લોટ
- 2 ચમચી ઘી
- 4-5 ચમચી નવશેકું દૂધ
- ½ ચમચી ખાંડ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- ઘી / માખણ જરૂર મુજબ
Instructions
તંદુરી રોટલી | tandoori roti | tandoori roti recipe
- તંદુરી રોટલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો. હવે એમાં ખાંડ નાખેલ નવશેકું દૂધ નાખી એને પણ લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો. હવે થોડું થોડુ પાણી નાખીનરમ રોટલીના લોટ જેવો લોટ બાંધી લ્યો.
- બાંધેલા લોટ ને બરોબર બે ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી નાખી ફરી મસળી ને સ્મુથકરી ને બરોબર ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. હવે પંદર મિનિટ પછી ફરીથી લોટ ને બરોબરમસળી લ્યો ને જે સાઇઝ ની રોટી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો હવે કોરા લોટ નીમદદ થી ત્રણ ચાર રોટી ને રોટલી થી થોડી જાડી વણી લ્યો.
- હવે કુકર ની સીટી અને રીંગ કાઢી નાખો ને એમાં એક વખત માં જેટલી સમાય એટલી રોટી મૂકો ને કુકર બંધ કરી ગેસ પર બે ત્રણ મિનિટ ચડાવી લ્યો. હવે કુકર ખોલી ચીપિયા થી રોટી કાઢી ને ગેસ પ્ર થોડી થોડી શેકી ને ઘી કે માખણ લગાવી પંજાબી શાક સાથે મજા લ્યો તંદુરી રોટી.
- અથવા વણેલી રોટલી ની એક બાજુ પાણી વારો હાથ કરી પાણી લગાવી ને કુકર માં ચોંટાડી દયો ને કુકર બંધ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્રણ મિનિટ પછી કુકર ખોલી ગેસ ફૂલ કરી કુકર ને ઊંધું કરી ફેરવી ફેરવી રોટી ને બરોબર ગોલ્ડન બ્રાઉન ટપકા થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યારબાદ તવિથા થી ઉખાડી ને ઘી કે માખણ લગાવી પંજાબી શાક સાથે મજા લ્યો તંદુરી રોટી.
tandoori roti recipe in gujarati notes
- લોટ બાંધતી વખતે દૂધ નાખવાથી રોટલી લાંબો સમય સુંધી સોફ્ટ રહેશે.
- તમે રોટલી પર પાણી લગાવી ને તવી પર ચોંટાડી ને શેકી ને પણ તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મેંગલોર બન્સ બનાવવાની રીત | Mangalore Buns banavani rit
કુલચા બનાવવાની રીત | kulcha banavani rit | kulcha recipe in gujarati
પાવ બનાવવાની રીત | Pav banavani rit Gujarati ma
ચોકલેટ કપ કેક બનાવવાની રીત | chocolate cupcake banavani rit | chocolate cupcake recipe in Gujarati