નમસ્તે મિત્રો આજે આપણે તંદુરી મસાલો બનાવવાની રીત – tandoori masala banavani rit શીખીશું. પંજાબી શાક તો આપણે બધા ને ખૂબ પસંદ હોય છે, If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube , એમાં પણ તંદુર માં બનેલ અને તંદુરી મસાલા માં મેરીનેટ કરેલ શાક ખાવા ની જે મજા આવે એ બીજા એકેમાં નથી આવતી જ્યારે પણ આપણે બહાર જઈએ ત્યારે તંદુરી શાક જરૂર થી મંગાવીએ ને વિચારીએ કે આવું શાક આપણા ઘરે બને જ નહિ પણ આજ આપણે બહાર જેવું જ તંદુરી શાક માટે પડતો મસાલો બનાવી તંદુરી શાક ઘરે બનાવવી મજા લઇ શકીશું અને એ પણ બહાર કરતા પણ વધુ ટેસ્ટી બનશે તો આજ આપણે એ મસાલો બનાવવાની રીત શીખીશું તો ચાલો tandoori masala recipe in gujarati શીખીએ.
તંદુરી મસાલો બનાવવા જરૂરી સામગ્રી
- આખા સૂકા ધાણા ¼ કપ
- જીરું 1 ચમચી
- મરી 2 ચમચી
- એલચી 10-12
- કાળી એલચી 2
- તજ નો ટુકડા 2
- લવિંગ 1 ચમચી
- જાવેંત્રિ 2 નંગ
- જાયફળ ½
- સૂકા કાશ્મીરી લાલ મરચા 15-20
- કસુરી મેથી 2 ચમચી
- સૂંઠ પાઉડર 1 ચમચી
તંદુરી મસાલો બનાવવાની રીત
તંદુરી મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે ગેસ ને ધીમો કરી એમાં સૌથી પહેલા આખા સૂકા ધાણા ને બે મિનિટ શેકી લ્યો,
ત્યાર બાદ એમાં જીરું નાખી મિક્સ કરી લ્યો મરી, એલચી, કાળી એલચી, તજ ના ટુકડા, લવિંગ, જાવેત્રિ, જાયફળ નો કટકો નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહો ને બે ત્રણ મિનિટ શેકી લ્યો.
હવે એમાં સૂકા કાશ્મીરી લાલ મરચા નાખી ફરીથી બે ત્રણ મિનિટ શેકી લ્યો મરચા શેકાઈ જાય એટલે એમાં કસુરી મેથી નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને શેકેલ મસાલા ને બીજા મોટા વાસણમાં કાઢી લઈ ઠંડા થવા દયો.
શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે સૂંઠ પાઉડર નાખી પીસી ને પાઉડર કરી લ્યો ને તૈયાર પાઉડર ને કોરી સાફ એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને જ્યારે પણ તંદુરી શાક ની મજા લેવી હોય ત્યારે તૈયાર કરેલ મસાલો નાખી ને મજા લ્યો તો તૈયાર છે તંદુરી મસાલો.
tandoori masala recipe in gujarati notes
- આ મસાલા ને જો તમે જો લાંબા સમય સુંધી સાચવો હોય તો ફ્રીઝ માં મૂકવો જેથી લાંબો સમય સુંધી વાપરી શકો છો.
- મસાલા બનાવતી વખતે બધી જ સામગ્રી ફ્રેશ હોય એનું ખાસ ધ્યાન રાખવું.
tandoori masala banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
tandoori masala recipe in gujarati
તંદુરી મસાલો બનાવવાની રીત | tandoori masala banavani rit | tandoori masala recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
તંદુરી મસાલો બનાવવા જરૂરી સામગ્રી
- ¼ કપ આખા સૂકા ધાણા
- 1 ચમચી જીરું
- 2 ચમચી મરી
- 10-12 એલચી
- 2 કાળી એલચી
- 2 તજ નો ટુકડા
- 1 ચમચી લવિંગ
- 2 નંગ જાવેંત્રિ
- ½ જાયફળ
- 15-20 સૂકા કાશ્મીરી લાલ મરચા
- 2 ચમચી કસુરી મેથી
- 1 ચમચી સૂંઠ પાઉડર
Instructions
તંદુરી મસાલો | તંદુરી મસાલો બનાવવાની રીત | tandoori masala banavani rit | tandoori masala recipe in gujarati
- તંદુરી મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમથાય એટલે ગેસ ને ધીમો કરી એમાં સૌથી પહેલા આખા સૂકા ધાણા ને બે મિનિટ શેકી લ્યો,
- ત્યાર બાદ એમાં જીરું નાખી મિક્સ કરીલ્યો મરી, એલચી, કાળી એલચી, તજ ના ટુકડા, લવિંગ, જાવેત્રિ,જાયફળ નો કટકો નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહો ને બે ત્રણ મિનિટશેકી લ્યો.
- હવે એમાં સૂકા કાશ્મીરી લાલ મરચા નાખી ફરીથી બે ત્રણ મિનિટ શેકી લ્યો મરચા શેકાઈ જાય એટલે એમાં કસુરી મેથી નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને શેકેલ મસાલાને બીજા મોટા વાસણમાં કાઢી લઈ ઠંડા થવા દયો.
- શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે સૂંઠ પાઉડર નાખી પીસી ને પાઉડર કરી લ્યોને તૈયાર પાઉડર ને કોરી સાફ એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને જ્યારે પણ તંદુરી શાક નીમજા લેવી હોય ત્યારે તૈયાર કરેલ મસાલો નાખી ને મજા લ્યો તો તૈયાર છે તંદુરી મસાલો.
tandoori masala recipe in gujarati notes
- આ મસાલાને જો તમે જો લાંબા સમય સુંધી સાચવો હોય તો ફ્રીઝ માં મૂકવો જેથી લાંબો સમય સુંધી વાપરી શકો છો.
- મસાલા બનાવતી વખતે બધી જ સામગ્રી ફ્રેશ હોય એનું ખાસ ધ્યાન રાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
વઘારેલી રોટલી | vaghareli rotli | વઘારેલી રોટલી ની રેસીપી | vaghareli rotli gujarati recipe
પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત | puchka puri banavani rit | puchka puri recipe in gujarati
સિંગ ભુજીયા બનાવવાની રીત | sing bhujia banavani rit | sing bhujia recipe in gujarati