HomeNastaટમેટા નાચોસ બનાવવાની રીત | tameto nachos banavani rit

ટમેટા નાચોસ બનાવવાની રીત | tameto nachos banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ટમેટા નાચોસ બનાવવાની રીત – tameto nachos banavani rit શીખીશું. નાના મોટા દરેક ને આજ કાલ બજાર માં મળતા પેકેટ વાળા નાસ્તા ખૂબ પસંદ આવતા હોય છે , If you like the recipe do subscribe Rasoi Ghar  YouTube channel on YouTube , પણ એ નાસ્તા સ્વાસ્થ્ય માટે સારા નથી હોતા કેમકે એમને લાંબો સાચવવા માટે પ્રીઝવેટિવ નાખતા હોય છે. તો આજ આપણે પિર્ઝવેટિવ વગર લાંબો સમજ મજા લઈ શકાય અને સાથે હેલ્થી પણ હોય એવો નાસ્તો બનાવતા શીખીશું. તો ચાલો ટમેટા નાચોસ બનાવવાની રીત શીખીએ.

ટમેટા નાચોસ બનાવવા જરૂરી સામગ્રી

  • મોટા પલ્પ વાળા લાલ ટમેટા 4 -5
  • મરી પાઉડર ½  ચમચી
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘઉંનો લોટ જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

નાચોસ મસાલો બનાવવા માટેની સામગ્રી

  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા પાઉડર 1 ચમચી
  • શેકલ જીરું પાઉડર ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • મેગી મસાલો 1-2 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • મીઠું ¼  ચમચી

નાચોસ મસાલો બનાવવાની રીત

એક મોટા વાટકા માં અથવા મિક્સર જાર માં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા પાઉડર, શેકલ જીરું પાઉડર, સંચળ , મરી પાઉડર, મેગી મસાલો, આમચૂર પાઉડર, મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો તૈયાર છે મસાલો.

ટમેટા નાચોસ બનાવવાની રીત

ટમેટા નાચોસ બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના મોટા મોટા કટકા કરી લ્યો અને મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો ત્યાર બાદ ગરણી વડે ગાળી ને બીજ અને છાલ ને અલગ કરી પલ્પ તૈયાર કરો. તૈયાર પલ્પ માં મરી પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.

હવે ટમેટા ના પલ્પ માં ચાળી ને રાખેલ ઘઉંનો લોટ થોડો થોડો નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને એક મિનિટ મસળી લ્યો ત્યાર બાદ બે ચમચી તેલ નાખી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકી દયો.

દસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એક સરખા ભાગ કરી ને કોરા લોટ ની મદદ થી પાતળી રોટલી વણી લ્યો અને વણેલી રોટલી પર કાંટા ચમચી થી કાણા કરી નાખો ત્યાર બાદ ચાકુ કે પીઝા કટ્ટર થી નાચોસ ના આકાર માં કાપી લ્યો અને પ્લાસ્ટિક પર અથવા ચુની પર અલગ અલગ મૂકતા જાઓ આમ બધા લોટ ને વણી ને કાપી લ્યો.

હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ નાચોસ નાખી ને ગેસ ધીમો કરી નાખો ને ધીમા તાપે થોડી થોડી વારે હલાવતા રહો ને ગોલ્ડન તરી લ્યો. તરેલ નાચોસ ને ઝારા થી કાઢી લ્યો ટાયર બાદ બીજા નાચોસ ને પણ ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો.

તરી રાખેલ નાચોસ પર taiyr કરેલ મસાલો છાંટો ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મજા લ્યો ટમેટા નાચોસ.

tameto nachos recipe notes

  • ઘઉંના લોટ ની જગ્યાએ મેંદા નોનલોટ કે મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો.
  • તૈયાર નાચોસ પર તમે તમારી પસંદ માં મસાલા તૈયાર કરી છાંટી ને મનપસંદ સ્વાદ આપી શકો છો.

tameto nachos banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Rasoi Ghar

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

tameto nachos recipe in gujarati

ટમેટા નાચોસ - tameto nachos - ટમેટા નાચોસ બનાવવાની રીત - tameto nachos banavani rit - tameto nachos recipe in gujarati

ટમેટા નાચોસ બનાવવાની રીત | tameto nachos banavani rit | tameto nachos recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ટમેટા નાચોસ બનાવવાની રીત – tameto nachos banavani rit શીખીશું. નાના મોટા દરેક ને આજ કાલ બજાર માં મળતા પેકેટ વાળા નાસ્તા ખૂબ પસંદ આવતા હોયછે ,પણ એ નાસ્તા સ્વાસ્થ્ય માટે સારા નથી હોતાકેમકે એમને લાંબો સાચવવા માટે પ્રીઝવેટિવ નાખતા હોય છે. તો આજઆપણે પિર્ઝવેટિવ વગર લાંબો સમજ મજા લઈ શકાય અને સાથે હેલ્થી પણ હોય એવો નાસ્તો બનાવતાશીખીશું. તો ચાલો ટમેટા નાચોસ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

ટમેટા નાચોસ બનાવવા જરૂરી સામગ્રી

  • 4-5 મોટા પલ્પ વાળા લાલ ટમેટા
  • ½ ચમચી મરી પાઉડર
  • ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘઉંનો લોટ જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

નાચોસ મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા પાઉડર
  • ½ ચમચી શેકલ જીરું પાઉડર
  • ½ ચમચી સંચળ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1-2 ચમચી મેગી મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી મીઠું

Instructions

નાચોસ મસાલો બનાવવાની રીત

  • એક મોટા વાટકા માં અથવા મિક્સર જાર માં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા પાઉડર, શેકલ જીરું પાઉડર, સંચળ , મરી પાઉડર,મેગી મસાલો, આમચૂર પાઉડર, મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો તૈયાર છે મસાલો.

ટમેટા નાચોસ બનાવવાની રીત

  • ટમેટા નાચોસ બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના મોટા મોટા કટકા કરીલ્યો અને મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો ત્યાર બાદ ગરણી વડે ગાળી ને બીજ અને છાલને અલગ કરી પલ્પ તૈયાર કરો. તૈયાર પલ્પ માં મરી પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
  • હવે ટમેટા ના પલ્પ માં ચાળી ને રાખેલ ઘઉંનો લોટ થોડો થોડો નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને એક મિનિટ મસળીલ્યો ત્યાર બાદ બે ચમચી તેલ નાખી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકીને દસ મિનિટ એક બાજુ મૂકી દયો.
  • દસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એક સરખા ભાગ કરી ને કોરા લોટ ની મદદ થી પાતળી રોટલી વણી લ્યો અને વણેલી રોટલી પર કાંટા ચમચી થી કાણા કરી નાખો ત્યાર બાદ ચાકુ કેપીઝા કટ્ટર થી નાચોસ ના આકાર માં કાપી લ્યો અને પ્લાસ્ટિક પર અથવા ચુની પર અલગ અલગમૂકતા જાઓ આમ બધા લોટ ને વણી ને કાપી લ્યો.
  • હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ નાચોસ નાખીને ગેસ ધીમો કરી નાખો ને ધીમા તાપે થોડી થોડી વારે હલાવતા રહો ને ગોલ્ડન તરી લ્યો. તરેલ નાચોસ ને ઝારા થી કાઢીલ્યો ટાયર બાદ બીજા નાચોસ ને પણ ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો.
  • તરી રાખેલ નાચોસ પર તૈયાર કરેલ મસાલો છાંટો ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મજા લ્યો ટમેટા નાચોસ.

tameto nachos recipe notes

  • ઘઉંના લોટ ની જગ્યાએ મેંદા નોનલોટ કે મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો.
  • તૈયાર નાચોસ પર તમે તમારી પસંદ માં મસાલા તૈયાર કરી છાંટી ને મનપસંદ સ્વાદ આપી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાઉંભાજી પરોઠા બનાવવાની રીત | Pavbhaji parotha banavani rit

મસાલા સીંગ બનાવવાની રીત | masala sing banavani rit | masala sing recipe in gujarati

મગદાળ ના પરોઠા બનાવવાની રીત | moong dal na parotha banavani rit

ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular