HomeGujaratiટામેટા નું અથાણું બનાવવાની રીત | Tameta nu athanu banavani rit recipe...

ટામેટા નું અથાણું બનાવવાની રીત | Tameta nu athanu banavani rit recipe in gujarati

આજે આપણે ઘરે તીખું અને ચટપટું ટામેટા નું અથાણું બનાવવાની રીત – Tameta nu athanu banavani rit શીખીશું , If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube , સાઉથ ઇન્ડિયા માં આ અથાણું ખૂબ જ ફેમસ છે. ટામેટા નું અથાણું ભાત સાથે ખાવામાં આવે છે. રોટલી કે પરાઠા સાથે પણ આ અથાણું ખાઈ શકાય છે. એકવાર બનાવ્યા પછી તેને ફ્રીઝ માં રાખીને છ મહિના સુધી સ્ટોર કરી ને રાખી શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Tameta nu athanu recipe in gujarati શીખીએ.

ટામેટા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • ટામેટા ½ kg
  • આમલી ½ કપ
  • મેથી દાણા ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • લાલ મરચું પાવડર 50 ગ્રામ
  • મીઠું 50 ગ્રામ
  • લસણ ની કડી 30-40
  • તેલ 1 કપ
  • રાઈ 1 ચમચી
  • અડદ ની દાળ 1 ચમચી
  • ચણા ની દાળ 1 ચમચી
  • લસણ ની કડી 12-15
  • સુખા લાલ મરચાં 10-12
  • હિંગ 1 ચમચી
  • હળદર 1 ચમચી
  • લીમડા ના પાન 10-12

ટામેટા નું અથાણું બનાવવાની રીત

ટામેટા નું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં ટામેટા ના ટોપ નો ભાગ થોડો ચાકુ ની મદદ થી કાપી લ્યો. હવે ટામેટા ને બે ભાગ માં કટ કરી લ્યો.

ગેસ પર એક ફ્લેટ કઢાઇ મૂકો. હવે તેમાં ટામેટા ના પીસ રાખો. તેની વચ્ચે આમલી રાખો. હવે તેને ઢાંકી ને બે મિનિટ સુધી રહવા દયો.

બે મિનિટ પછી ઢાંકણ હટાવી દયો. હવે ટામેટા ને પલટાવી દયો. હવે ફરી થી તેને બે મિનિટ સુધી ઢાંકી ને ચડાવી લ્યો. ત્યાર બાદ ફરી થી ઢાંકણ હટાવી ને ટામેટા ને મેસર ની મદદ થી મેસ કરી લ્યો. સાથે આમલી ને પણ મેસ કરતા જાવ.

ટામેટા માં પાણી નો ભાગ બળી જાય ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે મિશ્રણ ને ઠંડું કરવા માટે રાખી દયો.

મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં મેથી દાણા નાખો. હવે તેને ધીમા તાપે ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં રાઈ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે રાઈ નો ચટકવાનો આવાજ આવે ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેને ધસ્તા વડે કૂટી એક પાવડર બનાવી લ્યો.

એક મિક્સર જાર લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર, મીઠું અને લસણ ની ત્રીસ થી ચાલીસ કડી નાખો. હવે તેને પાણી વગર જ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં અડદ ની દાળ અને ચણા ની દાળ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.

તેમાં લસણ ની બાર થી તેર કડી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સુખા લાલ મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ તેમાં હિંગ, હળદર અને લીમડા ના પાન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં કૂટી ને રાખેલ રાઈ અને મેથી નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલ મસાલો અને ટામેટા ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણું ટેસ્ટી અને ચટપટું ટામેટા નું અથાણું. હવે તે ઠંડું થાય ત્યાર બાદ તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

Tameta nu athanu banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Foods and Flavors

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tameta nu athanu recipe in gujarati

ટામેટા નું અથાણું - Tameta nu athanu - ટામેટા નું અથાણું બનાવવાની રીત - Tameta nu athanu banavani rit - Tameta nu athanu recipe in gujarati

ટામેટા નું અથાણું | Tameta nu athanu | ટામેટા નું અથાણું બનાવવાની રીત | Tameta nu athanu banavani rit

આજે આપણે ઘરે તીખું અને ચટપટું ટામેટા નું અથાણું બનાવવાની રીત – Tameta nu athanu banavani rit શીખીશું ,સાઉથ ઇન્ડિયા માં આ અથાણું ખૂબજ ફેમસ છે. ટામેટા નું અથાણું ભાત સાથે ખાવામાં આવે છે.રોટલી કે પરાઠા સાથે પણ આ અથાણું ખાઈ શકાય છે. એકવાર બનાવ્યા પછી તેને ફ્રીઝ માં રાખીને છ મહિના સુધી સ્ટોર કરી ને રાખી શકાયછે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Tameta nu athanu recipe in gujarati શીખીએ.
3 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 29 minutes
Total Time: 49 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ટામેટા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • ½ kg ટામેટા
  • ½ કપ આમલી
  • ½ ચમચી મેથી દાણા
  • ½ ચમચી રાઈ
  • 50 ગ્રામ લાલ મરચું પાવડર
  • 50 ગ્રામ મીઠું
  • 30-40 લસણ ની કડી
  • 1 કપ તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી અડદ ની દાળ
  • 1 ચમચી ચણા ની દાળ
  • 12-15 લસણ ની કડી
  • 10-12 સુખા લાલ મરચાં
  • 1 ચમચી હિંગ
  • 1 ચમચી હળદર
  • 10-12 લીમડા ના પાન

Instructions

ટામેટા નું અથાણું બનાવવાની રીત | Tameta nu athanu banavani rit

  • ટામેટા નું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં ટામેટા ના ટોપ નો ભાગ થોડો ચાકુ ની મદદ થી કાપી લ્યો. હવે ટામેટા નેબે ભાગ માં કટ કરી લ્યો.
  • ગેસ પર એક ફ્લેટ કઢાઇ મૂકો. હવે તેમાં ટામેટા ના પીસ રાખો. તેની વચ્ચે આમલી રાખો.હવે તેને ઢાંકી ને બે મિનિટ સુધી રહવા દયો.
  • બે મિનિટ પછી ઢાંકણ હટાવી દયો. હવે ટામેટા ને પલટાવી દયો. હવે ફરી થી તેને બે મિનિટસુધી ઢાંકી ને ચડાવી લ્યો. ત્યાર બાદ ફરી થી ઢાંકણ હટાવી ને ટામેટાને મેસર ની મદદ થી મેસ કરી લ્યો. સાથે આમલી ને પણ મેસ કરતા જાવ.
  • ટામેટા માં પાણી નો ભાગ બળી જાય ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે મિશ્રણ ને ઠંડું કરવા માટે રાખી દયો.
  • મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં મેથી દાણા નાખો. હવે તેને ધીમા તાપે ત્રીસથી ચાલીસ સેકન્ડ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં રાઈ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેરાઈ નો ચટકવાનો આવાજ આવે ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદતેને ધસ્તા વડે કૂટી એક પાવડર બનાવી લ્યો.
  • એક મિક્સર જાર લ્યો. હવે તેમાં લાલમરચું પાવડર, મીઠું અને લસણ ની ત્રીસ થી ચાલીસ કડી નાખો.હવે તેને પાણી વગર જ પીસી લ્યો. ત્યાર બાદ તેનેએક બાઉલ માં કાઢી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.હવે તેમાં અડદ ની દાળ અને ચણા ની દાળ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.
  • તેમાં લસણ ની બાર થી તેર કડી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સુખા લાલ મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ તેમાં હિંગ, હળદર અને લીમડા ના પાન નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં કૂટી ને રાખેલ રાઈ અને મેથી નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલ મસાલો અને ટામેટા ની પેસ્ટ નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધીધીમા તાપે ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણું ટેસ્ટી અને ચટપટું ટામેટા નું અથાણું. હવે તે ઠંડું થાય ત્યાર બાદ તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

શલગમ નું શાક બનાવવાની રીત | Shalgam nu shaak banavani rit

રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan nu bharthu banavani rit | ringal no olo banavani rit | ringal no olo recipe in gujarati | kathiyawadi ringna no olo

લીલા મરચાનું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu banavani rit | lila marcha nu athanu recipe in gujarati

ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત | bharela ringan nu shaak | bharela ringan nu shaak banavani rit | bharela karela nu shaak recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular