નમસ્તે મિત્રો આજે આપણે ટામેટા ની ચટણી બનાવવાની રીત – tameta ni chatni banavani rit શીખીશું. If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube ટમેટા ની ચટણી બધા અલગ અલગ રીત થી બનાવતા હોય છે ઘણા તેલ માં શેકી ને બનાવે ઘણા પાણી માં બાફી ને બનાવે પણ આજ આપણે શેકેલ ટમેટા ની ચટણી બનાવવાની રીત જોઈશું જે રોટલી , ડોસા, બાટી કે પછી નાચો સાથે સર્વ કરી શકો છો તો ચાલો tomato ni chutney banavani rit – tameta ni chutney recipe in gujarati શીખીએ.
ટામેટા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | tomato ni chutney ingredients
- લસણ 1 ગાંઠ
- ટમેટા 5-6
- ડુંગળી 1 નાની
- લીલા મરચા 2-3
- શેકેલ જીરું 1
- સંચળ ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- રાઈ નું તેલ 1 ચમચી
- તેલ જરૂર મુજબ મીઠું સ્વાદ મુજબ
ચટણી ને સ્મોક આપવા માટે જરૂરી સામગ્રી
- તજ નો ટુકડો 1
- ઘી 1 ચમચી
ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit
ટમેટા ની ચટણી બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક જારી મૂકી એના પર તેલ વાળો હાથ કરી તેલ ટમેટા પર લગાવેલ ટમેટા, લીલા મરચા, ડુંગળી અને લસણ મૂકી ધીમા તાપે ફેરવી ફેરવી ને ચડાવો
બધી જ સામગ્રી ને બરોબર શેકી લીધા જે જે સામગ્રી શેકાઈ જાય એટલે એને ગેસ પર થી ઉતારી લ્યો અને થોડા ઠંડા થવા દયો અને ઠંડા થાય એટલે પાણી વાળા હાથ કરી એના ફોતરા અલગ કરી લ્યો આમ મરચા, લસણ અને ડુંગળી ના ફોતરા ઉતારી લ્યો
હવે ચાકુ વડે બધી સામગ્રી ને ઝીણી ઝીણી સુધારી લઈ એક વાસણમાં નાખતા જાઓ ત્યાર બાદ એમાં શેકેલ જીરું પાઉડર, મીઠું સ્વાદ મુજબ,સંચળ અને લીલા ધાણા સુધારેલા, લીંબુનો રસ અને સરસો નું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક તજ ના ટુકડા ને મૂકી એને કોલસો બનાવી લ્યો ને તજ નો ટુકડો બરોબર કોલસો થવા લાગે એટલે એક નાની વાટકી માં મૂકી વાટકી ચટણી વાળા વાસણમાં મૂકી ઉપર ઘી નાખી ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો વીસ મિનિટ બાદ ચટણી ને સર્વ કરો તો તૈયાર છે ટમેટા ની ચટણી
tameta ni chutney recipe in gujarati notes
- અહી તમે નાનું બટેકુ કે કોળુ ને શેકી ને પણ નાખી શકો છો
- આ ચટણી તમે ફ્રીઝ માં મૂકી એક બે દિવસ સુંધી ખાઈ શકો છો
Tomato ni chutney banavani rit | ટમેટા ની ચટણી બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
tameta ni chutney recipe in gujarati | tameta ni chatni gujarati recipe
ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tameta ni chatni gujarati recipe | tomato ni chutney banavani rit | tameta ni chutney recipe in gujarati | ટામેટા ની ચટણી | tameta ni chatni
Equipment
- 1 મોટો વાટકો
- 1 નાનો વાટકો
- 1 ગેસ
Ingredients
ટામેટા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | tomato ni chutney ingredients
- 5-6 ટમેટા
- 1 ગાંઠ લસણ
- 1 નાની ડુંગળી
- 2-3 લીલા મરચા
- 1 શેકેલ જીરું
- ¼ ચમચી સંચળ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1-2 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી રાઈનું તેલ
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
ચટણીને સ્મોક આપવા માટે જરૂરી સામગ્રી
- 1 ટુકડો તજ નો
- 1 ચમચી ઘી
Instructions
ટામેટા ની ચટણી બનાવવાની રીત | tametani chatni banavani rit | tameta ni chatni gujarati recipe | tomato ni chutney banavani rit
- ટમેટા ની ચટણી બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક જારી મૂકી એનાપર તેલ વાળો હાથ કરી તેલ ટમેટા પર લગાવેલ ટમેટા, લીલા મરચા, ડુંગળીઅને લસણ મૂકી ધીમા તાપે ફેરવી ફેરવી ને ચડાવો
- બધીજ સામગ્રી ને બરોબર શેકી લીધા જે જે સામગ્રી શેકાઈ જાય એટલે એને ગેસ પર થી ઉતારી લ્યો અને થોડા ઠંડા થવા દયો અને ઠંડા થાય એટલે પાણી વાળા હાથ કરી એના ફોતરા અલગ કરી લ્યો આમ મરચા, લસણ અને ડુંગળીના ફોતરા ઉતારી લ્યો
- હવે ચાકુ વડે બધી સામગ્રી ને ઝીણી ઝીણી સુધારી લઈ એક વાસણમાં નાખતા જાઓ ત્યાર બાદ એમાં શેકેલ જીરું પાઉડર, મીઠું સ્વાદ મુજબ,સંચળ અને લીલા ધાણા સુધારેલા,લીંબુનો રસ અને સરસો નું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
- હવે ગેસ પર એક તજ ના ટુકડા ને મૂકી એને કોલસો બનાવી લ્યો ને તજ નો ટુકડો બરોબર કોલસો થવા લાગે એટલે એક નાની વાટકી માં મૂકી વાટકી ચટણી વાળા વાસણમાં મૂકી ઉપર ઘી નાખી ઢાંકીને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો વીસ મિનિટ બાદ ચટણી ને સર્વ કરો તો તૈયાર છે ટમેટાની ચટણી
tameta ni chutney recipe in gujarati notes
- અહી તમે નાનું બટેકુ કે કોળુ ને શેકી ને પણ નાખી શકો છો
- આ ચટણી તમે ફ્રીઝ માં મૂકી એક બે દિવસ સુંધી ખાઈ શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
બાજરીના રોટલા બનાવવાની રીત | bajri na rotla banavani rit | bajri na rotla recipe gujarati
જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli banavani rit | juvar ni rotli recipe in gujarati
કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati | kadhi khichdi banavani rit
ghuto recipe in gujarati | ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.