HomeGujaratiટામેટા બટાકા નું શાક બનાવવાની રીત | tameta batata nu shaak banavani...

ટામેટા બટાકા નું શાક બનાવવાની રીત | tameta batata nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ટામેટા બટાકા નું શાક બનાવવાની રીત – tameta batata nu shaak banavani rit – tomato batata nu shaak શીખીશું. If you like the recipe do subscribe  Shyam Rasoi YouTube channel on YouTube આ શાક થોડું રસા વાળુ બને છે અને રોટલી, પરોઠા કે  ભાત સાથે સર્વ કરો તો ખૂબ ટેસ્ટી લાગશે ને બધા બીજી વખત બનાવવા માટે કહેશે તો એક વખત જરૂર ટ્રાય કરો આ રીતે ટમેટા બટાકા નું શાક તો ચાલો tameta bataka nu shak recipe in gujarati – tameta batata nu shaak recipe in gujarati બનાવવાની રીત શીખીએ.

ટામેટા બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બટાકા 5-6
  • ટમેટા. 3-4
  • તેલ 3-4 ચમચી
  • જીરું ½  ચમચી
  • કાચી વરિયાળી ½ ચમચી
  • આખા ધાણા અધ કચરા કરેલ ½ ચમચી
  • તમાલપત્ર 1-2
  • લવિંગ 2-3
  • હિંગ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર / લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ

ટામેટા બટાકા નું શાક બનાવવાની રીત | tomato batata nu shaak banavani rit

ટમેટા બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ કુકર મા બટાકા ધોઇ ને નાખો ને એકાદ ગ્લાસ પાણી ને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ચાર પાંચ સીટી કરી બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે બટાકા કાઢી ને છોલી લ્યો

હવે બે ત્રણ ટમેટા ને છીણી લ્યો અથવા સાવ ઝીણા ઝીણા સુધારી લ્યો અને એકાદ ટમેટા ને મોટા મોટા કટકા માં સુધારી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, કાચી વરિયાળી, આખા ધાણા અધ કચરા, તમાલપત્ર, લવિંગ નાખી અડધી મિનિટ શેકી લ્યો

હવે એમાં હિંગ, સૂકા લાલ મરચા, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી એકાદ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઝીણા સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર / લાલ મરચાનો પાઉડર , હાથ થી મસળી ને કસુરી મેથી નાખી ને મિક્સ કરી ચડાવો

મસાલા શેકાઈ જાય અને તેલ અલગ થવા લાગે એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી બે મિનિટ ટમેટા નરમ થાય ત્યાં સુધી ચડાવી લેશું ત્યાર બાદ એમાં હાથ થી તોડી ને બટાકા નાખી બે ત્રણ મિનિટ મસાલા સાથે શેકી લેશું ત્યાર બાદ સવા થી દોઢ કપ ગરમ પાણી નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે પાંચ સાત મિનિટ ચડવા

સાત મિનિટ માં શાક થોડું ઘટ્ટ થઈ જશે ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બીજી બે મિનિટ ચડાવી લ્યો તો તૈયાર છે ટમેટા બટાકા નું શાક

tameta bataka nu shak recipe in gujarati notes

  • શાક માં ગરમ પાણી કરી નાખવું જેથી એની ચડવા ની પ્રકિયા માં કોઈ ફેર ના પડે ને એક સરખી માત્રા માં ચડે

tameta batata nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

tameta bataka nu shak recipe in gujarati | tameta batata nu shaak recipe in gujarati

tomato batata nu shaak - tameta batata nu shaak - ટામેટા બટાકા નું શાક - tameta batata shaak - tameta bataka nu shak recipe in gujarati - tameta batata nu shaak recipe in gujarati

ટામેટા બટાકા નું શાક | tomato batata nu shaak | tameta batata nu shaak | tameta bataka nu shak recipe in gujarati | tameta batata nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ટામેટા બટાકા નું શાક બનાવવાની રીત – tameta batata nu shaak banavani rit – tomato batata nu shaak શીખીશું. આ શાક થોડું રસા વાળુ બને છે અને રોટલી, પરોઠા કે  ભાત સાથે સર્વ કરો તો ખૂબ ટેસ્ટી લાગશે ને બધા બીજી વખત બનાવવા માટે કહેશે તો એક વખત જરૂર ટ્રાય કરો આ રીતે ટમેટા બટાકા નું શાક તો ચાલો tameta bataka nu shak recipe in gujarati – tameta batata nu shaak recipe in gujarati શીખીએ
4.80 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ટામેટા બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 5-6 બાફેલા બટાકા
  • 3-4 ટમેટા.
  • 3-4 ચમચી તેલ
  • ½  ચમચી જીરું
  • ½  ચમચી કાચી વરિયાળી
  • ½  ચમચી આખા ધાણા અધ કચરા કરેલ
  • 1-2 તમાલપત્ર
  • 2-3 લવિંગ
  • ¼ ચમચી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • ½  ચમચી હળદર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર / લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ

Instructions

tomato batata nu shaak banavani rit | ટામેટા બટાકા નું શાક બનાવવાની રીત | tameta batata shaak

  • ટમેટા બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ કુકર મા બટાકા ધોઇ ને નાખો ને એકાદ ગ્લાસ પાણી ને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ચાર પાંચ સીટી કરી બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે બટાકા કાઢી ને છોલી લ્યો
  • હવે બે ત્રણ ટમેટા ને છીણી લ્યો અથવા સાવ ઝીણા ઝીણા સુધારી લ્યો અને એકાદ ટમેટા ને મોટા મોટા કટકા માં સુધારી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, કાચી વરિયાળી, આખા ધાણા અધ કચરા, તમાલપત્ર, લવિંગ નાખી અડધી મિનિટ શેકી લ્યો
  • હવે એમાં હિંગ, સૂકા લાલ મરચા,લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી એકાદ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઝીણા સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યોત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર / લાલ મરચાનો પાઉડર, હાથ થી મસળી ને કસુરી મેથી નાખી ને મિક્સ કરી ચડાવો
  • મસાલા શેકાઈ જાય અને તેલ અલગ થવા લાગે એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી બે મિનિટ ટમેટા નરમ થાય ત્યાં સુધી ચડાવી લેશું ત્યાર બાદ એમાં હાથ થી તોડી ને બટાકા નાખી બે ત્રણ મિનિટ મસાલા સાથે શેકી લેશું ત્યાર બાદ સવા થી દોઢ કપ ગરમ પાણી નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે પાંચ સાત મિનિટ ચડવા
  • સાત મિનિટ માં શાક થોડું ઘટ્ટ થઈ જશે ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બીજી બે મિનિટ ચડાવી લ્યો તો તૈયાર છે ટમેટા બટાકા નું શાક

tameta bataka nu shak recipe in gujarati notes

  • શાકમાં ગરમ પાણી કરી નાખવું જેથી એની ચડવા ની પ્રકિયા માં કોઈ ફેર ના પડે ને એક સરખી માત્રામાં ચડે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વટાણા બટાકા નુ શાક બનાવવાની રીત| vatana batata nu shaak banavani rit | vatana batata nu shaak recipe in gujarati

ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત | bharela ringan nu shaak | bharela ringan nu shaak banavani rit | bharela karela nu shaak recipe in gujarati

લસણની ચટણી બનાવવાની રીત | લસણની ચટણી બનાવવાની રેસીપી | Lasan ni chatni banavani rit | garlic chutney recipe in gujarati

લીલા ચણાનું શાક બનાવવાની રીત | lila chana nu shaak banavani rit | green chana nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular