આજે આપણે ઘરે Tal ane gol ni barfi banavani rit – તલ અને ગોળ ની બરફી બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Poonam’s Veg Kitchen YouTube channel on YouTube , ઠંડી ના મોસમ માં તલ અને ગોળ ની બરફી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ બરફી ને એક વાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. સાથે ખૂબ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Tal ane gol ni barfi recipe in gujarati શીખીએ.
તલ અને ગોળ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી
- બારીક સમારેલા મિક્સ ડ્રાય ફ્રુટ 50 ગ્રામ
- તલ 250 ગ્રામ
- બારીક સમારેલો ગોળ 300 ગ્રામ
- પાણી ½ કપ
- ઘી ¼ કપ
- બેકિંગ સોડા 1 નાની ચમચી
- એલચી પાવડર 1 ચમચી
- પિસ્તા અને કાજુ ની કતરણ
Tal ane gol ni barfi banavani rit
તલ અને ગોળ ની બરફી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તલ નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. હવે તેમાં બારીક સમારેલા મિક્સ ડ્રાય ફ્રુટ નાખો. હવે ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
ફરી થી તે કઢાઇ માં પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવે તેને સરસ થી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તેને સરસ થી ત્રણ થી ચાર મિનિટ સુધી ચમચા થી હલાવતા રહો.
એક કટોરી માં પાણી નાખો. હવે તેમાં ચમચા ની મદદ થી થોડી ગોળ નો પાક નાખો. હવે તેને હાથ ની મદદ થી ચેક કરો કે ગોળ નો પાક સરસ થી થઈ ગયો છે કે નહિ. જો પાણી માં નાખેલ ગોળ નો પાક હાથ થી તાર ની જેમ ખેચાય તો હજી તેને હલાવતા રેહવું. જ્યારે ગોળ નો પાક હાથ થી ટુટી જાય તો સમજવું કે પાક થઈ ગયો છે.
ત્યાર બાદ તેમાં બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એલચી પાવડર નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.
તેમાં સેકી ને રાખેલા તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
પ્લેટ ફોર્મ ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બરફી ના મિશ્રણ ને નાખો. હવે તેને તલ ની ચીકી ની જેમ સરસ થી પાતળી વણી લ્યો. હવે તે ઠંડી થાય ત્યારે તેના નાના નાના ટુકડા કરી લ્યો.
એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટુકડા કરીને રાખેલા તલ ની ચીકી ને નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે એક કેક ટીન ના ડબા માં બટર પેપર મૂકો. હવે તેમાં પીસી ને રાખેલ તલ ની ચીકી નાખો. હવે તેને સરસ થી ડબા માં સેટ કરી લ્યો.
તેની ઉપર પિસ્તા અને બદામ ની કતરણ નાખો. હવે તેની ઉપર સેકી ને રાખેલા તલ છાંટો. હવે ચમચી ની મદદ થી તેને સેટ કરી લ્યો. હવે તેને ફ્રીઝ માં અડધી કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
અડધી કલાક પછી બરફી ને બારે કાઢી લ્યો. હવે તેને ડબા માંથી બારે કાઢી ને ચાકુ ની મદદ થી ચોરસ પીસ કરી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી તલ અને ગોળ ની બરફી.
Tal ane gol ni barfi recipe notes
- બરફી માં ડ્રાય ફ્રૂટ ના નાખવું હોય તો તલ 300 ગ્રામ લઈ લેવા.
તલ અને ગોળ ની બરફી બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Veg Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Tal ane gol ni barfi recipe in gujarati
તલ અને ગોળ ની બરફી | Tal ane gol ni barfi | તલ અને ગોળ ની બરફી બનાવવાની રીત | Tal ane gol ni barfi banavani rit | Tal ane gol ni barfi recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
તલ અને ગોળ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ તલ
- 50 ગ્રામ બારીક સમારેલા મિક્સ ડ્રાય ફ્રુટ
- 300 ગ્રામ બારીક સમારેલો ગોળ
- ½ કપ પાણી
- ¼ કપ ઘી
- 1 નાની ચમચી બેકિંગ સોડા
- 1 ચમચી એલચી પાવડર
- પિસ્તા અને કાજુ ની કતરણ
Instructions
તલ અને ગોળ ની બરફી બનાવવાની રીત | Tal ane gol ni barfi banavani rit | Tal ane gol ni barfi recipe in gujarati
- તલ અને ગોળ ની બરફી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તલ નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. હવેતેમાં બારીક સમારેલા મિક્સ ડ્રાય ફ્રુટ નાખો. હવે ફરી થી બે થીત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લ્યો.
- ફરી થી તે કઢાઇ માં પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવે તેને સરસ થી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તેને સરસ થી ત્રણ થી ચાર મિનિટ સુધી ચમચાથી હલાવતા રહો.
- એક કટોરીમાં પાણી નાખો. હવે તેમાં ચમચા ની મદદ થી થોડી ગોળ નો પાક નાખો. હવેતેને હાથ ની મદદ થી ચેક કરો કે ગોળ નો પાક સરસ થી થઈ ગયો છે કે નહિ. જો પાણી માં નાખેલ ગોળ નો પાક હાથ થી તાર ની જેમ ખેચાય તો હજી તેને હલાવતા રેહવું. જ્યારે ગોળ નો પાક હાથ થી ટુટી જાય તો સમજવું કે પાકથઈ ગયો છે.
- ત્યારબાદ તેમાં બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એલચી પાવડર નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે ગેસ બંધ કરી દયો.
- તેમાં સેકી ને રાખેલા તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- પ્લેટફોર્મ ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બરફી ના મિશ્રણ ને નાખો. હવે તેને તલ ની ચીકીની જેમ સરસ થી પાતળી વણી લ્યો. હવે તે ઠંડી થાય ત્યારે તેના નાનાનાના ટુકડા કરી લ્યો.
- એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટુકડાકરીને રાખેલા તલ ની ચીકી ને નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.હવે એક કેક ટીન ના ડબા માં બટર પેપર મૂકો. હવેતેમાં પીસી ને રાખેલ તલ ની ચીકી નાખો. હવે તેને સરસ થી ડબા માંસેટ કરી લ્યો.
- તેની ઉપર પિસ્તા અને બદામ ની કતરણ નાખો. હવે તેની ઉપર સેકી ને રાખેલા તલ છાંટો. હવે ચમચી ની મદદથી તેને સેટ કરી લ્યો. હવે તેને ફ્રીઝ માં અડધી કલાક માટે સેટથવા માટે રાખી દયો.
- અડધી કલાક પછી બરફી ને બારે કાઢી લ્યો. હવે તેને ડબા માંથી બારે કાઢી ને ચાકુ ની મદદ થી ચોરસ પીસ કરી લ્યો.હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી તલ અને ગોળ ની બરફી.
Tal ane gol ni barfi recipe notes
- બરફીમાં ડ્રાય ફ્રૂટ ના નાખવું હોય તો તલ300 ગ્રામ લઈ લેવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
સોજી ના લાડુ બનાવવાની રીત | soji na ladoo banavani rit | soji na ladoo recipe in gujarati
બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit
રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no halvo banavani rit