નમસ્તે મિત્રો આજે આપણે સ્વીટ અપ્પમ બનાવવાની રીત – sweet appam banavani rit શીખીશું, If you like the recipe do subscribe foodzeee YouTube channel on YouTube , અપ્પમ અલગ અલગ રીત થી પણ બનતા હોય છે સાદા અપ્પમ, વેજીટેબલ અપ્પમ, સ્વીટ અપ્પમ આમ અલગ અલગ પ્રકારના અપ્પમ બનાવવામાં આવતા હોય છે આજ આપણે સ્વીટ અપ્પમ બનાવશું જેમાં પાકા કેળા ને ગોળ નો ઉપયોગ કરીશું જે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો મીઠા અપ્પમ બનાવવાની રીત – sweet appam recipe in gujarati શીખીએ.
સ્વીટ અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી
- પાકેલા કેળા 4-5
- ઘઉંનો લોટ 1 કપ
- ચોખા નો લોટ ½ કપ
- એલચી દાણા 5-7
- છીણેલો ગોળ 250 ગ્રામ
- સફેદ / કાળા તલ ½ ચમચી
- બેકિંગ સોડા 2-3 ચપટી
- મીઠું 2 ચપટી
- લીલા નારિયળ ના નાના નાના કટકા ¼ કપ
- તેલ / ઘી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
સ્વીટ અપ્પમ બનાવવાની રીત | sweet appam banavani rit
સ્વીટ અપ્પમ બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક તપેલી માં 250 એમ. એલ. પાણી ગરમ કરવા મૂકો એમાં છીણેલો ગોળ નાખી ગોળ ને ઓગળી લ્યો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ને ગોળ વાળુ પાણી ઠંડુ થવા દયો પાણી ઠંડુ થાય ત્યાં સુધી વઘરીયા મે એક ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં નારિયળ ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો અને એને પણ એક બાજુ મૂકો
હવે એક વાસણમાં ઘઉંનો લોટ અને ચોખા નો લોટ ચાળી ને લ્યો અને કેળા ને છોલી એના કટકા કરી લ્યો ,
હવે મોટા વાળા મિક્સર જાર માં કેળા ના કટકા નાખો સાથે ચાળી રાખેલ લોટ નાખો એની સાથે એલચી દાણા, ને ગાળી ને ગોળ નું પાણી નાખી સ્મુથ પીસી લ્યો જો પીસવા માટે જરૂર લાગે તો પાણી નાખી શકો છો
સ્વીટ અપ્પમ મિશ્રણ ને સ્મુથ પીસી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો હવે મિશ્રણ માં શેકી રાખેલ નારિયળ, સફેદ / કાળા તલ, મીઠું અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરી લ્યો
હવે ગેસ પર અપ્પમ પાત્ર ગરમ કરવા મૂકો એમાં તેલ / ઘી નાખો ત્યાર બાદ મિશ્રણ ને બરોબર મિક્સ કરી ચમચી થી મિશ્રણ ને અપ્પમ પાત્ર માં નાખી ને ધીમા તાપે એક બાજુ ગોલ્ડન શેકી લ્યો,
એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ચમચી થી ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તૈયાર સ્વીટ અપ્પમ ને કાઢી લ્યો ને ફરી તેલ / ઘી નાખી બીજુ મિશ્રણ નાખી બીજા સ્વીટ અપ્પમ પણ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો તો તૈયાર છે સ્વીટ અપ્પમ
sweet appam recipe in gujarati notes
- અહી તમે બેકિંગ સોડા ની જગ્યાએ બેકિંગ પાઉડર કે ઇનો પણ નાખી શકો છો
- મિશ્રણ માં તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ ની કતરણ પણ નાખી શકો છો અથવા એવા ફ્રુટ પણ નાખી શકો છો
mitha appam banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર foodzeee ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મીઠા અપ્પમ બનાવવાની રીત | sweet appam recipe in gujarati
સ્વીટ અપ્પમ બનાવવાની રીત | sweet appam banavani rit | sweet appam recipe in gujarati | mitha appam banavani rit | મીઠા અપ્પમ બનાવવાની રીત
Equipment
- 1 અપ્પમ પાત્ર
Ingredients
સ્વીટ અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી
- 4-5 પાકેલા કેળા
- 1 કપ ઘઉંનો લોટ
- ½ કપ ચોખાનો લોટ
- 5-7 એલચી દાણા
- 250 ગ્રામ છીણેલો ગોળ
- ½ ચમચી સફેદ / કાળા તલ
- 2-3 ચપટી બેકિંગ સોડા
- 2 ચપટી મીઠું
- ¼ કપ લીલા નારિયળ ના નાના નાના કટકા
- તેલ / ઘી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
sweet appam recipe | sweet appam recipe in gujarati | mitha appam | મીઠા અપ્પમ | સ્વીટ અપ્પમ
- સ્વીટ અપ્પમ બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક તપેલી માં250 એમ. એલ. પાણી ગરમ કરવા મૂકો એમાં છીણેલો ગોળ નાખી ગોળ ને ઓગળી લ્યો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ને ગોળ વાળુ પાણી ઠંડુ થવા દયો પાણી ઠંડુ થાય ત્યાં સુધી વઘરીયા મે એક ચમચી ઘી ગરમ કરો ઘીગરમ થાય એટલે એમાં નારિયળ ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો અને એને પણ એક બાજુ મૂકો
- હવે એક વાસણમાં ઘઉંનો લોટ અને ચોખા નો લોટ ચાળી ને લ્યો અને કેળા ને છોલી એના કટકા કરી લ્યો ,
- હવે મોટા વાળા મિક્સર જાર માં કેળા ના કટકા નાખો સાથે ચાળી રાખેલ લોટ નાખો એની સાથે એલચી દાણા, ને ગાળી ને ગોળનું પાણી નાખી સ્મુથ પીસી લ્યો જો પીસવા માટે જરૂર લાગે તો પાણી નાખી શકો છો
- સ્વીટ અપ્પમ મિશ્રણ ને સ્મુથ પીસી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો હવે મિશ્રણ માં શેકી રાખેલ નારિયળ, સફેદ/ કાળા તલ, મીઠું અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર અપ્પમ પાત્ર ગરમ કરવા મૂકો એમાં તેલ / ઘી નાખો ત્યાર બાદ મિશ્રણ ને બરોબર મિક્સ કરી ચમચી થી મિશ્રણ ને અપ્પમ પાત્રમાં નાખી ને ધીમા તાપે એક બાજુ ગોલ્ડન શેકી લ્યો,
- એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ચમચી થી ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તૈયાર સ્વીટ અપ્પમ ને કાઢી લ્યો ને ફરી તેલ / ઘી નાખી બીજુ મિશ્રણ નાખી બીજા સ્વીટ અપ્પમ પણ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો તો તૈયાર છે સ્વીટ અપ્પમ
sweet appam recipe in gujarati notes
- અહી તમે બેકિંગ સોડા ની જગ્યાએ બેકિંગ પાઉડર કે ઇનો પણ નાખી શકો છો
- મિશ્રણમાં તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ ની કતરણ પણ નાખી શકો છો અથવા એવા ફ્રુટ પણ નાખી શકોછો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ઠંડાઈ ચોકલેટ બનાવવાની રીત | Thandai chocolate banavani rit
કુલ્ફી બનાવવાની રીત | kulfi banavani rit | kulfi recipe in gujarati
megi | મેગી બનાવવાની રેસીપી | megi banavani rit | megi resepi
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.