નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kalpvruksh YouTube channel on YouTube આજે આપણે ઘણા વ્યક્તિ દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ખીચડી કેવી રીતે બનાવવાની ?તો આજ સાદી ખીચડી બનાવવાની રીત – khichdi banavani rit gujarati ma શીખીશું. જેને મગ ચોખાની ખીચડી, સ્વામિનારાયણ ખીચડી તરીકે પણ ઓળખાય છે જે એમજ કે પછી શાક, કઢી, સમંભરા અને રોટલી, રોટલા સાથે ખાઈ શકાય છે જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને પોષ્ટીક હોય છે ને બનાવવી ખૂબ સરળ હોય છે તો ચાલો સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત – swaminarayan khichdi banavani rit – khichdi recipe in gujarati શીખીએ.
ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | khichdi recipe ingredients
- મગ દાળ 9 મુઠી
- ચોખા 6 મુઠી
- તેલ 2 ચમચી
- હળદર ½ ચમચી
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું ઘી 3-4 ચમચી
ખીચડી બનાવવાની રીત | સાદી ખીચડી બનાવવાની રીત
sadi khichdi banavani rit ma સૌપ્રથમ એક વાસણમાં મગ દાળ અને ચોખા લ્યો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એને ને ત્રણ પાણી થી હાથ થી ઘસી ને ધોઇ લ્યો અને એનું બધી પાણી નિતારી લ્યો
ત્યારબાદ ગેસ પર એક કુકર માં ધોઇ ને નીતારેલ ખીચડી નાખો સાથે સ્વાદ મુજબ મીઠુ, હળદર અને તેલ નાખો ને ખીચડી થી એક ઇંચ ઉપર રહે એટલું પાણી નાખો (એટલે કે ખીચડી ડૂબી જાય પછી એના ઉપર આંગળી નું એક ટેરવું ડૂબે એટલું પાણી નાખવું અને જો વાટકી થી માપી હોય ખીચડી તો જેટલી વાટકી ખીચડી હોય એનાથી ડબલ પાણી જોઈએ)
હવે કુકર બંધ કરી મિડીયમ તાપે બે થી ત્રણ સીટી થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ખીચડી ને હળવા હાથે મિક્સ કરી લ્યો
હવે એમાં ઘી નાખી ને ખીચડી ને મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી, રોટલા, શાક કઢી સાથે સર્વ કરો ખીચડી
khichdi recipe in gujarati notes
- ખીચડી તમે કુકર માં કે છૂટી તપેલી માં પણ બનાવી શકો છો
- જો સાદી ખીચડી ના બનાવી હોય તો તમારી પસંદ ના શાક ને મસાલા નાખી ને પણ બનાવી શકો છો
સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત | swaminarayan khichdi banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kalpvruksh ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
khichdi banavani rit gujarati ma | khichdi recipe in gujarati | khichdi recipe step by step
સાદી ખીચડી બનાવવાની રીત | સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit gujarati ma | swaminarayan khichdi banavani rit | khichdi recipe in gujarati | khichdi recipe step by step | ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit | khichdi | ખીચડી
Equipment
- 1 કુકર
Ingredients
ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | khichdi recipe ingredients
- 9 મુઠી મગ દાળ
- 6 મુઠી ચોખા
- 2 ચમચી તેલ
- ½ ચમચી હળદર
- 3-4 ચમચી ઘી
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
Instructions
સાદી ખીચડી બનાવવાની રીત | સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit | swaminarayan khichdi banavani rit | ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit
- sadi khichdi banavani rit ma સૌપ્રથમ એક વાસણમાં મગ દાળ અને ચોખાલ્યો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એને ને ત્રણ પાણી થી હાથ થી ઘસી ને ધોઇ લ્યો અનેએનું બધી પાણી નિતારી લ્યો
- હવે ગેસ પર એક કુકર માં ધોઇ ને નીતારેલ ખીચડી નાખો સાથે સ્વાદ મુજબ મીઠુ, હળદર અને તેલ નાખો ને ખીચડીથી એક ઇંચ ઉપર રહે એટલું પાણી નાખો (એટલે કે ખીચડી ડૂબી જાય પછીએના ઉપર આંગળી નું એક ટેરવું ડૂબે એટલું પાણી નાખવું અને જો વાટકી થી માપી હોય ખીચડીતો જેટલી વાટકી ખીચડી હોય એનાથી ડબલ પાણી જોઈએ)
- હવે કુકર બંધ કરી મિડીયમ તાપે બે થી ત્રણ સીટી થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્રણ સીટી પછીગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી બધી હવા નીકળી જાય એટલેકુકર ખોલી ખીચડી ને હળવા હાથે મિક્સ કરી લ્યો
- હવે એમાં ઘી નાખી ને ખીચડી ને મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી, રોટલા, શાક કઢી સાથે સર્વ કરો ખીચડી
khichdi recipe in gujarati notes
- ખીચડી તમે કુકર માં કે છૂટી તપેલી માં પણ બનાવી શકો છો
- જો સાદી ખીચડી ના બનાવી હોય તો તમારી પસંદ ના શાક ને મસાલા નાખી ને પણ બનાવી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.