નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Zeel’s Kitchen YouTube channel on YouTube આજે આપણે સુવારી બનાવવાની રીત – સુવાળી બનાવવાની રીત – સુવાળી બનાવવાની રેસીપી શીખીશું. સુવારી ને સુવાળી, મીઠી ફરસી પૂરી ને ખરખરીયા પણ કહેવાય છે ને દિવાળી પર કે સાતમ આઠમ પર ગુજરાતમાં ખૂબ બનતી હોય છે અને આ પુરી બનાવવી ખૂબ સરળ છે ઘરમાં મળતી વસ્તુ માંથી જટપટ તૈયાર કરી શકો છો તો ચાલો suvari banavani rit – suvari recipe in gujarati – suvari puri recipe – best suvari recipe -suwari banavani rit – Khadkhadiya recipe in Gujarati શીખીએ.
સુવાળી બનાવવા જરૂરી સામગ્રી | suvari recipe ingredients
- મેંદાનો લોટ 1 કપ
- દૂધ / પાણી ¼ કપ
- ખાંડ 2 ચમચા
- એલચી પાઉડર ¼ ચમચી
- તલ 1 ચમચી (ઓપ્શનલ છે)
- ઘી 2 ચમચી
- તરવા માટે તેલ
સુવાળી બનાવવાની રીત | સુવાળી બનાવવાની રેસીપી | ખરખરીયા બનાવવાની રીત | Khadkhadiya recipe in Gujarati
સુવારી બનાવવા સૌપ્રથમ ગેસ પર મીડિયમ તાપે એક તપેલીમાં દૂધ / પાણી ગરમ કરવા મૂકો એમાં ખાંડ નાખી ખાંડ ઓગળી લ્યો ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી દૂધ / પાણી ને ઠંડુ થવા દયો
હવે લોટ બાંધવા ના કથરોટ માં મેંદાના લોટ ને ચારી ને લ્યો એમાં એલચી પાઉડર, તલ, ને બે ત્રણ ચમચી ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરો
હવે એમાં ઠંડુ થયેલ મીઠું દૂધ/પાણી નાખતા જઈ પુરી માટે બાંધીએ એવો કઠણ લોટ બંધો (જરૂર પડે તો બે ત્રણ ચમચી બીજું પાણી કે દૂધ નાખી શકો છો) ને બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળો હવે લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી એક બાજુ મૂકો
વીસ મિનિટ પછી પાછો લોટને મસળી લ્યો મે જે સાઇઝ ની સુવારી બનાવવી હોય એ સૈજના લુવા બનાવી લ્યો ને એક એક લુવા ને લઇ પાતળી પુરી વણી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ રહેવા દઈ. થોડી થોડી વણેલી પુરી નાખતા જઈ બને બાજુ ઉથલાવી ગોલ્ડન તરી લ્યો
પુરી ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લેવી તેલ માંથી કઢસો ત્યારે પુરી થોડી પોચી લાગશે પણ ઠંડી થયા પચી ક્રિસ્પી બની જશે આમ બધી પુરી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવી
પુરી સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી ને સવાર સાંજ ના નાસ્તામાં કે પ્રવાસમાં મજા લ્યો સુવારી
Suvari recipe notes
- અહી તમે લોટ બાંધવામાં દૂધ / પાણી નો ઉપયોગ કરી શકો છો દૂધ વાળી પુરી થોડો ઓછો સમય સાચવી શકાય જ્યારે પાણી વાળી લાંબો સમય સુધી સાચવી શકાય
- ઘી નું મોયણ મીઠી વારી સકાય એ મુજબ નું નાખવું
- મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ પણ નાખી શકાય
- ખાંડ ની જગ્યાએ ગોળ નાખી શકાય જો ગોળ નાખો તો પાણી વાપરવું
suvari banavani rit | suvari puri recipe | best suvari recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Zeel’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સુવાળી બનાવવાની રીત | suwari banavani rit | suvari recipe in gujarati
સુવાળી બનાવવાની રીત | સુવાળી બનાવવાની રેસીપી | suvari recipe in gujarati
Equipment
- કડાઈ
- પાટલો
- વેલણ
Ingredients
સુવાળી બનાવવા જરૂરી સામગ્રી | suvari recipe ingredients
- મેંદાનો લોટ 1 કપ
- દૂધ / પાણી ¼ કપ
- ખાંડ 2 ચમચા
- એલચી પાઉડર ¼ ચમચી
- તલ 1 ચમચી (ઓપ્શનલ છે)
- ઘી 2 ચમચી
- તરવા માટે તેલ
Instructions
suvari banavani rit – suvari puri recipe – best suvari recipe – ખરખરીયા બનાવવાની રીત
- સુવારી બનાવવા સૌપ્રથમ ગેસ પર મીડિયમ તાપે એક તપેલીમાં દૂધ / પાણી ગરમ કરવા મૂકો એમાં ખાંડ નાખી ખાંડ ઓગળી લ્યો ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી દૂધ / પાણી ને ઠંડુ થવાદયો
- હવે લોટ બાંધવા ના કથરોટ માં મેંદાના લોટ ને ચારી ને લ્યો એમાં એલચી પાઉડર, તલ, નેબે ત્રણ ચમચી ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરો
- હવે એમાં ઠંડુ થયેલ મીઠું દૂધ/પાણી નાખતા જઈ પુરી માટે બાંધીએ એવો કઠણ લોટ બંધો (જરૂરપડે તો બે ત્રણ ચમચી બીજું પાણી કે દૂધ નાખી શકો છો) ને બાંધેલાલોટ ને ત્રણ ચાર મિનિટ મસળો હવે લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી એક બાજુ મૂકો
- વીસ મિનિટ પછી પાછો લોટને મસળી લ્યો મે જે સાઇઝ ની સુવારી બનાવવી હોય એ સૈજના લુવા બનાવી લ્યો ને એક એક લુવા ને લઇ પાતળી પુરી વણી ને તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ રહેવા દઈ. થોડી થોડી વણેલી પુરી નાખતાજઈ બને બાજુ ઉથલાવી ગોલ્ડન તરી લ્યો
- પુરી ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લેવી તેલ માંથી કઢસો ત્યારે પુરી થોડી પોચી લાગશે પણ ઠંડી થયા પચી ક્રિસ્પી બની જશે આમ બધી પુરી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવી
- પુરી સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી ને સવાર સાંજ ના નાસ્તામાં કે પ્રવાસમાંમજા લ્યો સુવારી
Suvari recipe notes
- અહી તમે લોટ બાંધવામાં દૂધ / પાણી નો ઉપયોગ કરી શકો છો દૂધ વાળી પુરી થોડો ઓછો સમય સાચવી શકાય જ્યારે પાણીવાળી લાંબો સમય સુધી સાચવી શકાય
- ઘી નું મોયણ મીઠી વારી સકાય એ મુજબ નું નાખવું
- મેંદાની જગ્યાએ ઘઉં નો લોટ પણ નાખી શકાય
- ખાંડની જગ્યાએ ગોળ નાખી શકાય જો ગોળ નાખો તો પાણી વાપરવું
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
પનીર ના પરોઠા બનાવવાની રીત | paneer paratha banavani rit |paneer paratha recipe in gujarati
ફૂલવડી બનાવવાની રીત | ફૂલવડી બનાવવાની રેસીપી | fulwadi banavani recipe | fulwadi banavani rit