જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે suki bhel ni chutney banavani rit – સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , ચટણી ની સાથે આપણે ભેલ બનાવતા પણ શીખીશું. આ ચટણી થી ભેલ ખૂબ જ ઝડપથી બની જાય છે અને સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાંજે નાસ્તા માં કે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ ભેલ બનાવી ને આપી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે suki bhel ni chutney recipe in gujarati શીખીએ.
સૂકી ભેળ ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- દારીયા ¼ કપ
- આદુ ½ ઇંચ
- લીલાં મરચાં 2-3
- મીઠા લીમડા ના પાન 15-20
- જીરું 1 ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- હિંગ ¼ ચમચી
- ચાટ મસાલો ¾ ચમચી
- લીલાં ધાણા ½ કપ
સૂકી ભેળ બનાવવાની સામગ્રી
- મમરા 2 કપ
- સેકેલા સીંગદાણા 2-3 ચમચી
- મસાલા ચણા દાળ 2-3 ચમચી
- બાફેલા બટેટા 1
- ઝીણા સુધારેલા ટામેટા 2-3 ચમચી
- લીંબુ નો રસ ½ ચમચી
- ઝીણી સુધારેલી કેરી 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2-3 ચમચી
- નાયલોન સેવ 2-3 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 2-3 ચમચી
- પાપડી 3-4
- સૂકી ભેળ માટે બનાવેલી ચટણી 2-3 ચમચી
suki bhel ni chutney banavani rit
ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં દારીયા નાખો. હવે તેમાં આદુ, લીલા મરચાં, મીઠો લીમડો, જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, ચાટ મસાલો અને લીલાં ધાણા નાખો. હવે તેને દરદરૂ પીસી લ્યો.
હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી સૂકી ભેળ ની ચટણી.
ભેલ બનાવવાની રીત
સુખી ચટણી થી ભેલ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં મમરા નાખો. હવે તેમાં સેકેલા સીંગદાણા, મસાલા ચણા દાળ, બાફેલા બટેટા ના ટુકડા, ઝીણા સુધારેલા ટામેટા, ઝીણી સુધારેલી કેરી, બનાવેલી ચટણી , ઝીણા સુધારેલા લીલાં ધાણા, ઝીણી સુધારેલી ડુંગળી, નાયલોન સેવ, લીંબુ નો રસ અને પાપડી ના ટુકડા કરીને નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે એક પ્લેટ માં ભેલ નાખો. હવે તેની ઉપર સેવ, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને પાપડી નાખો હવે ટેસ્ટી અને હેલ્ધી ભેલ ને સર્વ કરો. અને ખાવાનો આનંદ માણો.
suki bhel ni chutney recipe in gujarati notes
ચટણી ને તમે ફ્રીઝ માં રાખી ને થોડા દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો.
સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
suki bhel ni chutney recipe in gujarati
સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત | suki bhel ni chutney banavani rit | suki bhel ni chutney recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સૂકી ભેળ ની બનાવવા માટેની સામગ્રી
- ¼ કપ દારીયા
- ½ ઇંચ આદુ
- 2-3 લીલાં મરચાં
- 15-20 મીઠા લીમડા ના પાન
- 1 ચમચી જીરું
- મીઠું સ્વાદ પ્રમાણે
- ¼ ચમચી હિંગ
- ¾ ચમચી ચાટ મસાલો
- ½ લીલાં ધાણા
સૂકી ભેળ બનાવવાની સામગ્રી
- 2 કપ મમરા
- 2-3 ચમચી સેકેલા સીંગદાણા
- 2-3 ચમચી મસાલા ચણા દાળ
- 1 બાફેલા બટેટા
- 2-3 ચમચી ઝીણા સુધારેલા ટામેટા
- 1 ચમચી ઝીણી સુધારેલી કેરી
- 2-3 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- 2-3 ચમચી નાયલોનસેવ
- 2-3 ચમચી ઝીણી સુધારેલી ડુંગળી
- 3-4 પાપડી
- 2-3 ચમચી સૂકી ભેળ માટે બનાવેલી ચટણી
Instructions
suki bhel ni chutney banavani rit
- ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં દારીયા નાખો. હવે તેમાં આદુ, લીલા મરચાં, મીઠો લીમડો, જીરું,સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, ચાટ મસાલો અને લીલાં ધાણા નાખો. હવે તેને દરદરૂ પીસી લ્યો.
- હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી સૂકી ભેળ ની ચટણી.
ભેલ બનાવવાની રીત
- સુખી ચટણી થી ભેલ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં મમરા નાખો. હવે તેમાં સેકેલા સીંગદાણા,મસાલા ચણા દાળ, બાફેલા બટેટા ના ટુકડા,ઝીણા સુધારેલા ટામેટા, ઝીણી સુધારેલી કેરી,બનાવેલી ચટણી , ઝીણા સુધારેલા લીલાં ધાણા,ઝીણી સુધારેલી ડુંગળી, નાયલોન સેવ, લીંબુ નો રસ અને પાપડી ના ટુકડા કરીને નાખો. હવે બધી સામગ્રી ને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે એક પ્લેટ માં ભેલ નાખો. હવે તેની ઉપર સેવ, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને પાપડીનાખો હવે ટેસ્ટી અને હેલ્ધી ભેલ ને સર્વ કરો. અને ખાવાનો આનંદમાણો.
suki bhel ni chutney recipe in gujarati
- ચટણી ને તમે ફ્રીઝ માં રાખી ને થોડા દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegetable chila banavani rit
ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati
કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati