નમસ્તે મિત્રો આજે આપણે suki bhel banavani rit – સૂકી ભેળ બનાવવાની રીત શીખીશું. આ વાનગી છે તો આમ મુંબઈ ની પણ દરેક ગુજરાતી ની એક ખૂબ જ પ્રિય છે જે નાની મોટી ભૂખ ને સંતોષી દે એવો આ નાસ્તો છે, If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel on YouTube , જે સાંજ ના નાસ્તામાં અથવા પ્રવાસ માં લઇ જઇ મજા લઇ શકો છો તો આ જ આપણે ચટપટી એવી ભેલ બનાવતા શીખીશું. તો ચાલો સૂકી ભેલ બનાવવાની રીત – suki bhel recipe in gujarati શીખીએ.
સૂકી ભેળ બનાવવા જરૂરી સામગ્રી
- મમરા 4 કપ
- તેલ 1 ચમચી
- હળદર ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- ચણા દાળ ¼ કપ
- સેવ ¼ કપ
- શેકેલ સીંગદાણા ¼ કપ
- દાડમ ના દાણા ¼ કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- લીંબુનો રસ 1-2 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- સંચળ ¼ ચમચી
- ઝીણા સમારેલા ટામેટા 1
- ઝીણી સુધારેલી ડુંગળી 1 (ઓપ્શનલ છે જો ન ખાતા હો તો ના નાખવી )
સૂકી ચટણી માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- ફુદીના ના પાંદ ½ કપ
- દાડિયા દાળ ¾ કપ
- લીંબુનો રસ 1 ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- સંચળ ½ ચમચી
- લીલા મરચા 5-6
- આદુનો ટુકડો ½ ઇંચ
- હળદર ¼ ચમચી
- જીરું પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
suki bhel banavani rit
સૂકી ભેલ બનાવવા સૌપ્રથમ આપણે ભેલ માટેની ચટણી બનાવી ને તૈયાર કરીશું. ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, હિંગ, સંચળ, આમચૂર પાઉડર, જીરું પાઉડર, હળદર, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું અને દાડિયા દાળ નાખી ને પ્લસ મોડ માં બે ચાર વખત પીસી ને પાઉડર જેવી ચટણી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સાફ કરેલ મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ધીમા તાપે શેકી ને મમરા ને ક્રિસ્પી કરી નાખો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
હવે સૂકી ભેલ બનાવવા શેકી ને ઠંડા કરેલ મમરા માં ચણા દાળ, શેકેલ સીંગદાણા, સેવ, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી, દાડમ ના દાણા, લીલા ધાણા સુધારેલા અને તૈયાર કરેલ સૂકી ચટણી ત્રણ થી ચાર ચમચી, ચાર્ટ મસાલો, સંચળ, લીંબુનો રસ અને જરૂર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ને મજા લ્યો સૂકી ભેલ.
suki bhel recipe in gujarati notes
- અહી તમે સીંગદાણા શેકેલ મસાલા વાળા અથવા ખારીસીંગ પણ વાપરી શકો છો.
- ઘર માં હોય અને ભેળ માં નાખી શકાય એવી બીજી સામગ્રી પણ નાખી શકો છો.
સૂકી ભેળ બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
suki bhel recipe in gujarati
સૂકી ભેળ | suki bhel | સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel banavani rit | suki bhel recipe in gujarati
Equipment
- 1 મોટું વાસણ
- 1 મિક્સર
Ingredients
સૂકી ભેળ બનાવવા જરૂરી સામગ્રી
- 4 કપ મમરા
- 1 ચમચી તેલ
- ½ ચમચી હળદર
- ¼ ચમચી હિંગ
- ¼ કપ ચણા દાળ
- ¼ કપ સેવ
- ¼ કપ શેકેલ સીંગદાણા
- ¼ કપ દાડમના દાણા
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1-2 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી ચાર્ટ મસાલો
- ¼ ચમચી સંચળ
- 1 ઝીણા સમારેલા ટામેટા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી ( ઓપ્શનલ છે જો ન ખાતા હો તો ના નાખવી )
સૂકી ચટણી માટેની સામગ્રી
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- ½ કપ ફુદીના ના પાંદ
- ¾ કપ દાડિયા દાળ
- 1 ચમચી લીંબુનો રસ
- ½ ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી સંચળ
- 5-6 લીલા મરચા
- ½ ઇંચ આદુનો ટુકડો
- ¼ ચમચી હળદર
- ½ ચમચી જીરું પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel banavani rit | suki bhel recipe in gujarati
- સૂકી ભેલ બનાવવા સૌપ્રથમ આપણે ભેલ માટેની ચટણી બનાવી ને તૈયાર કરીશું. ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ,લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, હિંગ, સંચળ, આમચૂર પાઉડર,જીરું પાઉડર, હળદર, લીંબુનોરસ, સ્વાદ મુજબ મીઠું અને દાડિયા દાળ નાખી ને પ્લસ મોડ માં બેચાર વખત પીસી ને પાઉડર જેવી ચટણી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, હળદર અને સ્વાદ મુજબ મીઠુંનાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સાફ કરેલ મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ધીમાતાપે શેકી ને મમરા ને ક્રિસ્પી કરી નાખો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડાથવા દયો.
- હવે સૂકી ભેલ બનાવવા શેકી ને ઠંડા કરેલ મમરા માં ચણા દાળ, શેકેલ સીંગદાણા, સેવ, ઝીણા સમારેલા ટામેટા, ઝીણીસુધારેલી ડુંગળી, દાડમ ના દાણા, લીલા ધાણાસુધારેલા અને તૈયાર કરેલ સૂકી ચટણી ત્રણ થી ચાર ચમચી, ચાર્ટ મસાલો,સંચળ, લીંબુનો રસ અને જરૂર મુજબ મીઠું નાખી બરોબરમિક્સ કરી ને મજા લ્યો સૂકી ભેલ.
suki bhel recipe in gujarati notes
- અહી તમે સીંગદાણા શેકેલ મસાલા વાળા અથવા ખારીસીંગ પણ વાપરી શકો છો.
- ઘર માં હોય અને ભેળ માં નાખી શકાય એવી બીજી સામગ્રી પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત | Batata soji ni chakri banavani rit
ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati
પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe in gujarati