જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે સ્ટફ્ડ પીઝા બન બનાવવાની રીત – Stuffed pizza bun banavani rit શીખીશું, If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube , ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઓછા સમયમાં બની ને તૈયાર થઈ જાય છે. વગર ઓવેને પણ ખૂબ જ ટેસ્ટી બને છે. બાળકો તથા મોટા દરેક ને ભાવે છે. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા સુંદર દેખાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી સ્ટફ્ડ Stuffed pizza bun recipe in gujarati શીખીએ.
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- સ્વીટ કોર્ન ૧/૪ કપ
- બારીક સમારેલી ડુંગળી ૧/૨ કપ
- હાથે થી મસળેલું પનીર ૧/૨ કપ
- બારીક સમારેલા સિમલા મીર્ચ ૧/૨ કપ
- મોજેરેલા પીઝા ચીઝ ૧/૨ કપ
- નમક સ્વાદ પ્રમાણે
- ઇટાલિયન સિઝનિંગ ૧ ચમચી
- પીઝા સોસ ૧ ચમચી
ગાર્લિક બટર બનાવવા માટેની સામગ્રી
- લસણ ની કડી ૫-૬
- ચીલી ફ્લેક્સ ૧-૨ ચમચી
- લીલાં ધાણા સમારેલા ૨ ચમચી
- સિઝનીંગ ૧/૨ ચમચી
- બટર ૧/૪ કપ
- બટર પેપર
- પાવ
સ્ટફ્ડ પીઝા બન બનાવવાની રીત
આજ સૌપ્રથમ સ્ટફિંગ તૈયાર કરતા શીખીશું ત્યારબાદ ગાર્લિક બટર બનાવતા શીખીશું, ત્યારબાદ સ્ટફ્ડ પીઝા બન બનાવતા શીખીશું.
સ્ટફિંગ તૈયાર કરવા માટેની રીત
સ્ટફિંગ તૈયાર કરવા માટે સૌથી પેહલા એક બાઉલ માં સ્વીટ કોર્ન લ્યો. હવે તેમાં બારીક સમારેલા ડુંગળી, હાથે થી મસળી ને રાખેલું પનીર, બારીક સમરેલાં સિમલા મિર્ચ, મીજેરેલા પીઝા ચીઝ, સ્વાદ અનુસાર મીઠું, પીઝા સોસ અને ઇટાલિયન સીઝનિંગ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
ગાર્લિક બટર બનાવવા માટેની રીત
ગાર્લિક બટર બનાવવા માટે સૌથી પહેલા લસણ ને કૂટી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં ચીલી ફ્લેક્સ, બારીક સમારેલા લીલાં ધાણા, સીઝનીંગ અને બટર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ગાર્લિક બટર.
સ્ટફ્ડ પીઝા બન બનાવવાની રીત
સ્ટફ્ડ પીઝા બન બનાવવા માટે સૌથી પેહલા એક પાવ લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી સીધા બે કટ લગાવો. નીચે વારો ભાગ જોડેલો રહે તે રીતે કટ કરવું. ત્યાર બાદ તેની ઓપોઝિટ સાઈડ પણ એ જ રીતે બે કટ લગાવી લ્યો.
હવે વચ્ચે જ્યાં જગ્યા છે ત્યાં સ્ટફિંગ ભરો. ત્યાર બાદ હલ્કા હાથે તેને દબાવી લ્યો. હવે તેની ઉપર ગાર્લિક બટર લગાવો. હવે આવી રીતે બધા જ સ્ટફ્ડ પીઝા બન બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક બટર પેપર મૂકો. તેને થોડું ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેની ઉપર બનાવી ને રાખેલા સ્ટફ્ડ પીઝા બન રાખો. હવે કઢાઇ ને ઢાંકી દયો. હવે પાંચ થી સાત મિનિટ મીડીયમ તાપે તેને સેકવા દયો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે તૈયાર છે ટેસ્ટી સ્ટફ્ડ પીઝા બન. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ સ્ટફ્ડ પીઝા બન ખાવાનો આનંદ માણો.
Stuffed pizza bun recipe in gujarati notes
- ઇટાલિયન સુઝનિંગ ની જગ્યા એ તમે ઓરેગાનો કે મિક્સ હર્બસ નો ઉપયોગ કરી શકો છો.
- સ્ટફિંગ માં તમે ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખી શકો છો.
- પીઝા સોસ ની જગ્યા એ તમે ટામેટા સોસ નો ઉપયોગ કરી શકો છો.
Stuffed pizza bun banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Stuffed pizza bun recipe in gujarati
સ્ટફ્ડ પીઝા બન બનાવવાની રીત | Stuffed pizza bun banavani rit | Stuffed pizza bun recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- ¼ કપ સ્વીટ કોર્ન
- ½ કપ બારીક સમારેલી ડુંગળી
- ½ કપ હાથેથી મસળેલું પનીર
- ½ કપ બારીક સમારેલા સિમલા મીર્ચ
- ½ કપ મોજેરેલા પીઝા ચીઝ
- નમક સ્વાદ પ્રમાણે
- 1 ચમચી ઇટાલિયન સિઝનિંગ
- 1 ચમચી પીઝા સોસ
ગાર્લિક બટર બનાવવા માટેની સામગ્રી
- 5-6 લસણની કડી
- 1-2 ચમચી ચીલી ફ્લેક્સ
- 2 ચમચી લીલાં ધાણા સમારેલા
- ½ ચમચી સિઝનીંગ
- ¼ કપ બટર
- બટર પેપર
- પાવ
Instructions
સ્ટફિંગ તૈયાર કરવા માટેની રીત
- સ્ટફિંગ તૈયાર કરવા માટે સૌથી પેહલા એક બાઉલ માં સ્વીટ કોર્ન લ્યો. હવે તેમાં બારીક સમારેલા ડુંગળી,હાથે થી મસળી ને રાખેલું પનીર, બારીક સમરેલાં સિમલામિર્ચ, મીજેરેલા પીઝા ચીઝ, સ્વાદ અનુસારમીઠું, પીઝા સોસ અને ઇટાલિયન સીઝનિંગ નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
ગાર્લિક બટર બનાવવા માટેની રીત
- ગાર્લિક બટર બનાવવા માટે સૌથી પહેલા લસણ ને કૂટી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં ચીલી ફ્લેક્સ, બારીક સમારેલા લીલાં ધાણા,સીઝનીંગ અને બટર નાખો. હવે બધી સામગ્રી ને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ગાર્લિક બટર.
સ્ટફ્ડ પીઝા બન બનાવવાની રીત
- સ્ટફ્ડ પીઝા બન બનાવવા માટે સૌથી પેહલા એક પાવ લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી સીધા બે કટ લગાવો. નીચે વારોભાગ જોડેલો રહે તે રીતે કટ કરવું. ત્યાર બાદ તેની ઓપોઝિટ સાઈડપણ એ જ રીતે બે કટ લગાવી લ્યો.
- હવે વચ્ચે જ્યાં જગ્યા છે ત્યાં સ્ટફિંગ ભરો. ત્યાર બાદ હલ્કા હાથે તેને દબાવી લ્યો. હવે તેની ઉપર ગાર્લિક બટર લગાવો. હવે આવી રીતે બધા જ સ્ટફ્ડ પીઝા બન બનાવીને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક બટર પેપર મૂકો. તેને થોડું ઘી થી ગ્રીસકરી લ્યો. હવે તેની ઉપર બનાવી ને રાખેલા સ્ટફ્ડ પીઝા બન રાખો.હવે કઢાઇ ને ઢાંકી દયો. હવે પાંચ થી સાત મિનિટમીડીયમ તાપે તેને સેકવા દયો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો.
- હવે તૈયાર છે ટેસ્ટી સ્ટફ્ડ પીઝા બન. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ સ્ટફ્ડ પીઝા બન ખાવાનો આનંદ માણો.
Stuffed pizza bun recipe in gujarati notes
- ઇટાલિયન સુઝનિંગ ની જગ્યા એ તમે ઓરેગાનો કે મિક્સ હર્બસ નો ઉપયોગ કરી શકો છો.
- સ્ટફિંગમાં તમે ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખી શકો છો.
- પીઝા સોસ ની જગ્યા એ તમે ટામેટા સોસ નો ઉપયોગકરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મમરા નો ચેવડો બનાવવાની રીત | mamra no chevdo banavani rit | mamra no chevdo recipe in gujarati
બ્રેડ રોલ બનાવવાની રીત | bread roll banavani rit | bread roll recipe in gujarati
પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry