નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ડોમિનોઝ જેવી ગાર્લિક બ્રેડ. પીઝા કે ગાર્લિક બ્રેડ ની વાત આવે એટલે બધાને ડોમિનોઝ ,લપીનોજ જેવી જગ્યાઓ યાદ આવે કેમ કે ઘરે બનાવો વધારે પડતો ઝંઝટ વાળુ અને મુશ્કેલ લાગતું હોય છે ઉપરાંત ઓવેન દરેકના ઘરમાં હોતું નથી, પરંતુ આજે અમે તમને ઘરે ઓવન વગર કડાઈ કે કુકરમા ગાર્લિક બ્રેડ બનાવવાનું એકદમ સરળ રીત શીખવાડો સોંગ તો ચાલો આજે બનાવતા શીખીએ : કુકરમા ગાર્લિક બ્રેડ બનાવવાની રીત , Stuffed Garlic bread recipe in Gujarati.
ગાર્લિક બ્રેડ બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ મેંદો
- ¾ ચમચી યિસ્ટ્ટ
- 2 ચમચી ખાંડ
- 1 ચમચી મીઠું
- 2 ચમચી તેલ
- 3-4 ચમચી પીસેલી લસણ
- 150 ગ્રામ પીઝા ચીઝ
- ¼ કપ મકાઈ ના દાણા બાફેલા
- 2-3 જેલેપીનોજ/ રેડ ચીલી સ્લાઈસ
- ¼ કપ ઓગડેલું માખણ
- 4-5 ચમચી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો જરૂરત મુજબ નવશેકું પાણી
કુકરમા ગાર્લિક બ્રેડ બનાવવાની રીત
ગાર્લિક બ્રેડ બનાવવા સૌપ્રથમ એક વાટકામાં અડધો કપ નવશેકું ગરમ પાણી લઈ તેમાં બે ચમચી ખાંડ નાખી ખાડો ગાડી તેમાં પા ચમચી પેસ્ટ નાખી મિક્સ કરી પાંચ-સાત મિનિટ એક બાજુ મૂકી દો
પાંચ-સાત થઈ ગયા બાદ એક વાસણમાં મેંદાનો લોટ લો તેમાં સ્વાદ મુજબ મીઠું ને 1 ચમચી પીસેલી લસણ પેસ્ટ નાખો અને તૈયાર કરેલ લિસ્ટ નું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધો
બાંધેલા લોટને ઓછામાં ઓછો પાંચથી દસ મિનિટ સુધી મસળો ત્યારબાદ તેમાં તેલ નાખી ફરીથી બે-ત્રણ મિનિટ મળી એક વાસણમાં તેલ લગાડી બાંધેલા લોટને એમાં રાખી ઢાંકી એક કલાક ફોર્મેટ કરવા મૂકી દો
લોટ ફોર્મેટ થઈ ગયા બાદ લોટની ફરી એકવાર બેથી ત્રણ મિનિટ મશીન તમને જે સાઈઝના ગાર્લિક બ્રેડ બનાવી હોય તે સાઈઝના લૂઆ તૈયાર કરી લો ત્યારબાદ લૂઆને વેલણ વડે મીડીયમ જાડી રોટલી બનાવી લો
હવે રોટલી એક્સાઈટ સારી માત્રામાં છીણેલું ચીઝ નાખો તેના પર પીસેલું લસણ ની પેસ્ટ નાખો બાફેલી મકાઈ ઓરેગાનો છાંટો , હવે રોટલી ને બીજી સાઇટ પાણી વારો હાથ કરી કિનારી પર પાણી લગાડો ત્યારબાદ પાણી લગાડેલા ભાગને મિશ્રણ પર ફોલ્ડ કરી નાખો
તૈયાર ગાલિબને ગ્રીસ કરેલી પ્લેટ પર મૂકી ચાકુ વડે તેના પર થોડા થોડા અંતરે કાપા કરી લો ત્યારબાદ પીગળેલું માખણ લગાડી ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી નાખો
હવે ગેસ પર કુકર અથવા કડાઈમાં કાંઠો મૂકી ફુલ તાપે ગરમ કરો , હવે તૈયાર કરેલ બ્રેડ ને પહેલાથી જ ફૂલ તાપે ગરમ કરે કડાઈ/ કુકર માં મૂકી ઉપરથી ઢાંકણ ઢાંકી પંદરથી વીસ મિનિટ મિડીયમ તાપે બેક( ચડાવો) કરો
Stuffed garlic bread recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookingShooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Garlic bread recipe in Gujarati
કુકરમા ગાર્લિક બ્રેડ બનાવવાની રીત | stuffed garlic bread recipe in Gujarati | Garlic bread banavani rit | Stuffed Garlic bread banavani rit | Stuffed Garlic bread recipe in Gujarati,
Equipment
- 1 કડાઈ/કુકર
Ingredients
garlic bread recipe ingredients
- ½ કપ મેંદો
- ¾ ચમચી યિસ્ટ્ટ
- 2 ચમચી ખાંડ
- 1 ચમચી મીઠું
- 2 ચમચી તેલ
- 3-4 ચમચી પીસેલી લસણ
- 150 ગ્રામ પીઝા ચીઝ
- ¼ કપ મકાઈ ના દાણા બાફેલા
- 2-3 જેલેપીનોઝ/ રેડ ચીલી સ્લાઈસ
- ¼ કપ ઓગડેલું માખણ
- 4-5 ચમચી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો
- જરૂરત મુજબ નવશેકું પાણી
Instructions
Stuffed Garlic bread banavani rit
- ગાર્લિક બ્રેડ બનાવવા સૌપ્રથમ એક વાટકામાં અડધોકપ નવશેકું ગરમ પાણી લઈ તેમાં બે ચમચી ખાંડ નાખી ખાડો ગાડી તેમાં પા ચમચી પેસ્ટ નાખીમિક્સ કરી પાંચ-સાત મિનિટ એક બાજુ મૂકી દો
- પાંચ-સાત થઈ ગયા બાદ એક વાસણમાં મેંદાનોલોટ લો તેમાં સ્વાદ મુજબ મીઠું ને 1 ચમચી પીસેલી લસણ પેસ્ટ નાખોઅને તૈયાર કરેલ લિસ્ટ નું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધો
- બાંધેલા લોટને ઓછામાં ઓછો પાંચથી દસ મિનિટ સુધીમસળો ત્યારબાદ તેમાં તેલ નાખી ફરીથી બે-ત્રણ મિનિટ મળી એક વાસણમાં તેલલગાડી બાંધેલા લોટને એમાં રાખી ઢાંકી એક કલાક ફોર્મેટ કરવા મૂકી દો
- લોટ ફોર્મેટ થઈ ગયા બાદ લોટની ફરી એકવાર બેથીત્રણ મિનિટ મશીન તમને જે સાઈઝના ગાર્લિક બ્રેડ બનાવી હોય તે સાઈઝના લૂઆ તૈયાર કરી લોત્યારબાદ લૂઆને વેલણ વડે મીડીયમ જાડી રોટલી બનાવી લો
- હવે રોટલી એક્સાઈટ સારી માત્રામાં છીણેલું ચીઝનાખો તેના પર પીસેલું લસણ ની પેસ્ટ નાખો બાફેલી મકાઈ ઓરેગાનો છાંટો
- હવે રોટલી ને બીજી સાઇટ પાણી વારો હાથ કરી કિનારીપર પાણી લગાડો ત્યારબાદ પાણી લગાડેલા ભાગને મિશ્રણ પર ફોલ્ડ કરી નાખો
- હવે તૈયાર ગાલિબને ગ્રીસ કરેલી પ્લેટ પર મૂકીચાકુ વડે તેના પર થોડા થોડા અંતરે કાપા કરી લો ત્યારબાદ પીગળેલું માખણ લગાડી ઉપરથીચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી નાખો
- હવે ગેસ પર કુકર અથવા કડાઈમાં કાંઠો મૂકી ફુલતાપે ગરમ કરો
- હવે તૈયાર કરેલ બ્રેડ ને પહેલાથી જફૂલ તાપે ગરમ કરે કડાઈ/ કુકર માં મૂકી ઉપરથી ઢાંકણ ઢાંકી પંદરથીવીસ મિનિટ મિડીયમ તાપે બેક( ચડાવો) કરો
Stuffed Garlic bread recipe in Gujarati notes
- ગાર્લિક બ્રેડની ચોંટાડવા બરોબર પાણી લગાડવું નહીંતર બ્રેક ખુલી જશે અને બધું ચીઝ પીગળી ને નીકળી જશે
આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોકલેટ કપ કેક બનાવવાની રીત | chocolate cupcake banavani rit in Gujarati
ઘઉં ના લોટ ની બનાના કેક બનાવવાની રીત | Banana cake recipe in Gujarati
પાવ બનાવવાની રીત કુકર અને ઓવન બંને ની | Pav banavani rit Gujarati ma
ચોકો લાવા કેક બનાવવાની રીત | Choco lava cake recipe in Gujarati