નમસ્તે મિત્રો આજે આપણે સ્ટ્રોબેરી જામ બનાવવાની રીત – strawberry jam banavani rit શીખીશું. બજારમાં મસ્ત તાજી તાજી લાલ લાલ રસથી ભરપૂર સ્ટ્રોબેરી મળે છે, If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube , ને સીઝન ની સ્ટ્રોબેરી ખાવી દરેક ને પસંદ હોય છે ને હવે પહેલા જેમ તો છે નહીં કે અમુક જગ્યાએ જઈએ ત્યારે જ અમુક ફ્રુટ મળે હવે તો દરેક જગ્યાએ બધા સીઝનલ ફ્રુટ મળતા હોય છે તો ચાલો સ્ટ્રોબેરી ની સીઝન છે તો સ્ટ્રોબેરી માંથી strawberry jam recipe in gujarati શીખીએ.
strawberry jam ingredients in gujarati
- સ્ટ્રોબેરી 900 ગ્રામ
- ખાંડ 400 ગ્રામ
- મીઠું 1 ચપટી
- વિનેગર 1 ચમચી
strawberry jam banavani rit
સ્ટ્રોબેરી જામ બનાવવા સૌપ્રથમ લાલ લાલ તાજી સ્ટ્રોબેરી ને પાણી મા નાખી થોડી વાર મૂકો જેથી એના પર કોઈ ધૂળ ચોટી હોય તો નીકળી જાય,
ત્યાર બાદ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ને કપડા પર નાખી કોરી કરી લ્યો હવે એની દાડી વારો ભાગ ચાકુથી અલગ કરી લ્યો અને સ્ટ્રોબેરી ચાર ભાગ માં કટકા કરી લ્યો
હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં સ્ટ્રોબેરી ના કટકા નાખો ને સાથે વિનેગર, ખાંડ અને ચપટી મીઠું પણ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ને ધીમો ચાલુ કરી હલાવતા રહી ચડાવો પહેલા ખાંડ ઓગળી જસે એટલે મિશ્રણ સાવ ઢીલું થઈ જશે,
ત્યાર બાદ ધીરે ધીરે ઘટ્ટ થઈ જશે ને ઘટ્ટ થવા માં ઓછામાં ઓછો એકાદ કલાક નો સમય લાગશે એટલે ધીમા તાપે જામ ને ચડવતા રહો ને થોડી થોડી વારે હલાવતા રહો
જ્યારે તમે હલવો ત્યારે સ્ટ્રોબેરી ને થોડી થોડી દબાવી ને મેસ પણ કરતા જાઓ અને એના પર આવેલ સફેદ જાગ ને ચમચાથી કાઢી લ્યો ચાલીસ મિનિટ પછી પાછો જામ ઘટ્ટ થવા લાગશે ને સાઈઠ મિનિટ પછી પ્લેટ માં એક ચમચી જામ મૂકી થોડો થવા દયો ત્યાર બાદ પ્લેટ નામવી જુવો જો ફેલાય નહિ તો જામ તૈયાર છે ગેસ બંધ કરી નાખો
હવે સાફ એર ટાઈટ બરણી માં ઠંડો કરેલ જામ ભરી લ્યો ને ફ્રીઝ માં મૂકી છ સાત મહિના સુંધી મજા લ્યો સ્ટ્રોબેરી જામ
strawberry jam recipe in gujarati notes
જામ ને લાંબો સમય સાંચવા માટે બરણી ને ગરમ.પાણી માં પાંચ મિનિટ ગરમ કરી ત્યાર બાદ ઠંડી કરી સૂકવી ને જામ ભરવો અને પાંચ મિનિટ બરણી ને ગરમ પાણી માં મૂકવી ત્યાર બાદ ઠંડી કરી ફ્રીઝ માં મૂકવી
જ્યારે પણ જામ લ્યો ત્યાર બાદ બરોબર પેક કરી ને મૂકવાથી લાંબો સમય જામ રહી શકશે
strawberry jam banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
strawberry jam recipe in gujarati
સ્ટ્રોબેરી જામ બનાવવાની રીત | strawberry jam banavani rit | strawberry jam recipe in gujarati
Equipment
- 1 જાડા તળિયાવાળી કડાઈ
- 1 કાંચ ની બરણી
Ingredients
strawberry jam ingredients in gujarati
- 900 ગ્રામ સ્ટ્રોબેરી
- 400 ગ્રામ ખાંડ
- 1 ચપટી મીઠું
- 1 ચપટી વિનેગર
Instructions
સ્ટ્રોબેરી જામ બનાવવાની રીત | strawberry jam banavani rit | strawberry jam recipe in gujarati | સ્ટ્રોબેરી જામ | strawberry jam recipe
- સ્ટ્રોબેરી જામ બનાવવા સૌપ્રથમ લાલ લાલ તાજી સ્ટ્રોબેરી ને પાણી મા નાખી થોડી વાર મૂકો જેથી એના પર કોઈ ધૂળ ચોટી હોય તો નીકળી જાય,
- ત્યારબાદ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ને કપડા પર નાખી કોરી કરી લ્યો હવે એની દાડી વારો ભાગ ચાકુથી અલગ કરી લ્યો અને સ્ટ્રોબેરી ચાર ભાગ માં કટકા કરી લ્યો
- હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં સ્ટ્રોબેરી ના કટકા નાખો ને સાથે વિનેગર, ખાંડ અને ચપટી મીઠું પણ નાખીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ને ધીમો ચાલુ કરી હલાવતા રહી ચડાવો પહેલા ખાંડ ઓગળી જસે એટલે મિશ્રણ સાવ ઢીલું થઈ જશે,
- ત્યારબાદ ધીરે ધીરે ઘટ્ટ થઈ જશે ને ઘટ્ટ થવા માં ઓછામાં ઓછો એકાદ કલાક નો સમય લાગશે એટલે ધીમા તાપે જામ ને ચડવતા રહો ને થોડી થોડી વારે હલાવતા રહો
- જ્યારે તમે હલવો ત્યારે સ્ટ્રોબેરી ને થોડી થોડી દબાવી ને મેસ પણ કરતા જાઓ અને એના પર આવેલ સફેદ જાગ ને ચમચાથી કાઢી લ્યો ચાલીસ મિનિટ પછી પાછો જામ ઘટ્ટ થવા લાગશે ને સાઈઠ મિનિટ પછી પ્લેટ માં એક ચમચી જામ મૂકી થોડો થવા દયો ત્યાર બાદ પ્લેટ નામવી જુવો જો ફેલાય નહિ તો જામ તૈયાર છે ગેસ બંધ કરી નાખો
- હવે સાફ એર ટાઈટ બરણી માં ઠંડો કરેલ જામ ભરી લ્યો ને ફ્રીઝ માં મૂકી છ સાત મહિના સુંધી મજા લ્યો સ્ટ્રોબેરી જામ
strawberry jam recipe in gujarati notes
- જામને લાંબો સમય સાંચવા માટે બરણી ને ગરમ.પાણી માં પાંચ મિનિટ ગરમ કરી ત્યાર બાદ ઠંડી કરી સૂકવી ને જામ ભરવો અને પાંચમિનિટ બરણી ને ગરમ પાણી માં મૂકવી ત્યાર બાદ ઠંડી કરી ફ્રીઝ માં મૂકવી
- જ્યારે પણ જામ લ્યો ત્યાર બાદ બરોબર પેક કરી ને મૂકવાથી લાંબો સમય જામ રહી શકશે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit | anjeer halvo recipe in gujarati
બાલુશાહી બનાવવાની રીત | balushahi banavani rit | balushahi recipe in gujarati
બુંદીના લાડુ બનાવવાની રીત | bundi na ladoo banavani rit | bundi na ladoo recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.