નમસ્તે મિત્રો આજે આપણે સોયા વડી નું શાક બનાવવાની રીત – soya vadi nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube સોયાબીન માં સારી માત્રા માં ફાઈબર અને પ્રોટીન રહેલું હોય છે જે દિલ, હાડકાં માટે ખૂબ ગુણકારી હોય છે અને વજન ઘટાડવા માં પણ ઉપયોગી થાય છે. જો ઘરમાં કોઈ ને સોયા વડી પસંદ ના હોય તો એક વખત આ રીતે બનવશો તો એ પણ મજા લઈ ને ખસે અને બીજી વાર બનાવવા માટે કહેશે. તો ચાલો સોયાબીન વડી નુ શાક બનાવવાની રીત – soybean ni vadi nu shaak recipe in gujarati – soybean ni vadi nu shaak banavani rit શીખીએ.
સોયા વડી નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- સોયા વડી 100 ગ્રામ
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- ટમેટા 3 ની પ્યુરી
- બેસન ¼ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ 1-2 ઇંચ
- લસણ ની કણી 10-12
- તમાલપત્ર 1
- મોટી એલચી 1
- એલચી 2-3
- સૂકા લાલ મરચા 1-2
- જીરું 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 + ¾ ચમચી
- હળદર ¼ + ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- આમચૂર પાઉડર 1 + ½ ચમચી
- જીરું પાઉડર ¼ + ½ ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- ગરમ પાણી જરૂર મુજબ
સોયા વડી નું શાક બનાવવાની રીત | સોયાબીન વડી નુ શાક બનાવવાની રીત
સોયાવડી નું શાક બનાવવા સૌપ્રથમ વડી લ્યો એને એક મોટા વાસણમાં નાખી એમાં એક લીટર જેટલું ગરમ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ને અડધો કલાક પલાળી ઢાંકી ને રાખો. અડધા કલાક પછી વડી ને દબાવી ને પાણી કાઢી ને નીચોવી લ્યો અને એક વાસણમાં મૂકો. હવે મિક્સર જારમાં લસણ ની કણી, આદુ ના કટકાઅને લીલા મરચા સુધારેલા નાખી ને પીસી ને પેસ્ટ બનાવી લ્યો.
હવે એક વાસણમાં ચાળી ને બેસન, ધાણા જીરું પાઉડર, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે મસાલા વાળો બેસન અને પીસી ને તૈયાર કરેલ પેસ્ટ ને નીચોવેલ વડી ઉપર નાખી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ચાર પાંચ ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં મસાલા વાળી વડી નાખી ને હલાવતા રહી ને શેકી લ્યો. હવે વડી ને થોડી થોડી વારે હલાવતા રહો ને શેકી લ્યો. વડી શેકાઈ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, સૂકા લાલ મરચા, મોટી એલચી, એલચી, અને જીરું નાખી ને શેકી લ્યો. ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં આદુ, લસણ અને મરચા ની પેસ્ટ એક ચમચી નાખી ને મિક્સ કરી લ્યો.
ડુંગળી ને બીજા મસાલા શેકી લીધા બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, હળદર, કાશ્મીર લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મસાલા ને પણ શેકી લ્યો. મસાલા શેકાઈ જય એટલે એમાં ટમેટા પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો. ટમેટા શેકાઈ જાય અને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
તેલ અલગ થવા લાગે એટલે એમાં શેકી રાખેલ વડી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ને મિનિટ શેકી લ્યો ત્યાર બાદ દોઢ કપ થી બે કપ ગરમ પાણી માં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાણી ઊકળવા લાગે ત્યાં બાદ ગેસ મિડીયમ કરી ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
શાક ચડી ને થોડું ઘટ્ટ થાય એટલે એમાં કસૂરી મેથી ને મસળી નાખો અને ગરમ મસાલા અને સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો. તૈયાર શાક ને રોટલી પરોઠા સાથે મજા લ્યો સોયાવડી નું શાક.
soybean ni vadi nu shaak recipe in gujarati notes
- અહી તમે વડી ને મસાલા સાથે મિક્સ કરી ને તેલ માં શેકી લઈ ને સૂકા નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો અને બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો.
- શાક ને તમે ડ્રાય અને ગ્રેવી વાળુ બને રીતે બનાવી શકો છો.
soya vadi nu shaak banavani rit | soybean ni vadi nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
soybean ni vadi nu shaak recipe in gujarati
સોયા વડી નું શાક | સોયાબીન વડી નુ શાક | soya vadi nu shaak | soybean ni vadi nu shaak
Equipment
- 1 કડાઈ
Ingredients
સોયા વડી નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 100 ગ્રામ સોયા વડી
- 2 ઝીણી સુધારેલી ડુંગળી
- 3 ટમેટા ની પ્યુરી
- ¼ કપ બેસન
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1-2 ઇંચ આદુ
- 10-12 લસણની કણી
- 1 તમાલપત્ર
- 1 મોટીએલચી
- 2-3 એલચી
- 1-2 સૂકા લાલ મરચા
- 1 ચમચી જીરું
- 1+ ¾ ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ + ½ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ½ ચમચી આમચૂર પાઉડર
- ¼ + ½ ચમચી જીરું પાઉડર
- 1 ચમચી કસુરી મેથી
- 1 ચમચી ગરમ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- ગરમ પાણી જરૂર મુજબ
Instructions
સોયા વડી નું શાક બનાવવાની રીત | સોયાબીન વડી નુ શાક બનાવવાની રીત | soya vadi nu shaak banavani rit | soybean ni vadi nu shaak banavani rit | soybean ni vadi nu shaak recipe in gujarati
- સોયાવડી નું શાક બનાવવા સૌ પ્રથમ વડી લ્યો એને એક મોટા વાસણમાં નાખી એમાં એક લીટર જેટલું ગરમ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ને અડધો કલાક પલાળી ઢાંકી ને રાખો. અડધા કલાક પછી વડી ને દબાવીને પાણી કાઢી ને નીચોવી લ્યો અને એક વાસણમાં મૂકો. હવે મિક્સરજારમાં લસણ ની કણી, આદુ ના કટકાઅને લીલા મરચા સુધારેલા નાખી નેપીસી ને પેસ્ટ બનાવી લ્યો.
- હવે એક વાસણમાં ચાળી ને બેસન, ધાણા જીરું પાઉડર, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂરપાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે મસાલા વાળો બેસન અને પીસી ને તૈયાર કરેલ પેસ્ટ ને નીચોવેલ વડી ઉપર નાખી બરોબર મસળીને મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં ચાર પાંચ ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં મસાલા વાળીવડી નાખી ને હલાવતા રહી ને શેકી લ્યો. હવે વડી ને થોડી થોડી વારે હલાવતા રહો ને શેકી લ્યો. વડી શેકાઈ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, સૂકા લાલ મરચા, મોટી એલચી, એલચી,અને જીરું નાખી ને શેકી લ્યો. ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં આદુ, લસણ અને મરચા ની પેસ્ટએક ચમચી નાખી ને મિક્સ કરી લ્યો.
- ડુંગળી ને બીજા મસાલા શેકી લીધા બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, હળદર, કાશ્મીર લાલમરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મસાલા ને પણ શેકી લ્યો. મસાલા શેકાઈ જય એટલે એમાં ટમેટા પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો. ટમેટા શેકાઈ જાય અને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- તેલ અલગ થવા લાગે એટલે એમાં શેકી રાખેલ વડી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ને મિનિટ શેકી લ્યો ત્યાર બાદ દોઢ કપ થી બે કપ ગરમ પાણી માં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાણી ઊકળવા લાગે ત્યાં બાદ ગેસ મિડીયમ કરી ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
- શાક ચડી ને થોડું ઘટ્ટ થાય એટલે એમાંકસૂરી મેથી ને મસળી નાખો અને ગરમ મસાલા અને સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો. તૈયાર શાક ને રોટલી પરોઠા સાથે મજા લ્યો સોયાવડી નું શાક.
soybean ni vadi nu shaak recipe in gujarati notes
- અહી તમે વડી ને મસાલા સાથે મિક્સ કરી ને તેલ માં શેકી લઈ ને સૂકા નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો અને બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો.
- શાકને તમે ડ્રાય અને ગ્રેવી વાળુ બને રીતે બનાવી શકો છો .
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
પંડોલી બનાવવાની રીત | pandoli banavani rit | Pandoli Recipe in gujarati
વઘારેલો ભાત બનાવવાની રીત | vagharela bhaat banavani rit | vagharela bhaat recipe in gujarati
ફ્લાવર બટાકાનું રસાવાળું શાક | fulavar bataka nu rasavalu shaak