મિત્રો આજે અપને જોઈશું કે સોજી નો શીરો જે ભગવાન ને ભોગ ધરાવવામાં વપરાય છે, જેને આપણે વધારે સારી રીતે કઈ રીતે બનાવી શકીશું,આપને સૌ પ્રસાદ ધરાવવા માટે આપણે વધારે પડતો સોજી ના શીરા નો જ ઉપયોગ કરીએ છીએ અને તે બધા ને ભાવે પણ ખરો અને ઘણા લોકો આ શીરાને જમવાની સાથે પણ ખાવાનું પસંદ કરે છે. તો ચાલો અપણે હવે જોઈશું સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત,soji no shiro banavani recipe.
સોજી ના લોટ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી
- અડધો કપ(૧૦૦ગ્રામ) સોજી
- ૮૦ ગ્રામ ઘી
- ૧૦૦ ગ્રામ ખાંડ
- ૩૦૦ મિલી દૂધ
- ૧ થી ૨ ચમચી કાજુ
- અડધી ચમચી એલચી અને જાયફળ પાવડર
- ૧ થી ૨ ચમચી બદામ
- ૧ થી ૨ ચમચી કીશમીશ
soji no shiro recipe gujarati
સૌ પ્રથમ એક કડાઈ માં ધી ગરમ કરવા માટે મુકીશું ,ત્યાર બાદ બીજી બાજુ દૂધ ગરમ કરવા માટે મુકવું , ઘી ગરમ થાય એટલે તેમાં કીસમીસ નાખી તેને થોડી સાંતળીલેવી
હવે તેમાં સોજી નાખી તેને ધીમા ગેસે બદામી રંગ નીશેકીવાની છે. સોજી ને થોડી થોડી વારે હલાવતા રેવું , તે બદામી રંગ ની થાય એટલે તેમાં ગરમ દૂધ ઉમેરવું .દૂધથોડું થોડું કરી ને જ ઉમેરવું ,બધું એકસાથે ન ઉમેરવું .બધું દૂધ એકસાથે ઉમેરવાથીતેમાં ગંઠા થઈ શકે છે.
હવે ધીમા ગેસે બધું દૂધ અને સોજી એક થઈ જાય ત્યાંસુદી તેને ૪ થી ૫ મિનીટ સુદી ચડવા માટે રાખવું. દૂધ મિક્સ થઇ ગયા પછી તેમાં આપણે જેખાડ નું પ્રમાણ લીધું છે તે ઉમેરવું.
ખાંડ બરાબર મિક્સ થઇ ગયા બાદ તેમાં એલચી પાવડર અનેકાજુ બાદમ નાખી તેને સારી રીતે મિક્સ કરીશું , હવે તેને કોઈ પણ એકપાત્ર માં લઇ ઉપર થી થોડા કાજુ અને બાદમ થી સજાવીને તેને પ્રસાદ ધરાવવા અથવા તો સર્વ કરવા માટે મુકવું.
સોજી નો સિરો બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shreeji food ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત
સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત | soji no shiro banavani rit recipe
Ingredients
સોજી ના લોટ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી
- અડધો કપ ૧૦૦ ગ્રામ સોજી
- ૮૦ ગ્રામ ઘી
- ૧૦૦ ગ્રામ ખાંડ
- ૩૦૦ મિલી દૂધ
- અડધી ચમચી એલચી અને જાયફળ પાવડર
- ૨ ચમચી કાજુ
- ૨ ચમચી બદામ
- ૨ ચમચી કીશમીશ
Instructions
સોજી નો શીરો બનાવવાની રીત | soji no shiro banavani rit recipe
- સૌ પ્રથમ એક કડાઈ માં ધી ગરમ કરવા માટે મુકીશું ,ત્યાર બાદ બીજી બાજુ દૂધ ગરમ કરવા માટે મુકવું
- ઘી ગરમ થાય એટલે તેમાં કીસમીસ નાખી તેને થોડી સાંતળીલેવી
- હવે તેમાં સોજી નાખી તેને ધીમા ગેસે બદામી રંગ નીશેકીવાની છે. સોજી ને થોડી થોડી વારે હલાવતા રેવું
- તે બદામી રંગ ની થાય એટલે તેમાં ગરમ દૂધ ઉમેરવું .દૂધથોડું થોડું કરી ને જ ઉમેરવું ,બધું એકસાથે ન ઉમેરવું .બધું દૂધ એકસાથે ઉમેરવાથીતેમાં ગંઠા થઈ શકે છે.
- હવે ધીમા ગેસે બધું દૂધ અને સોજી એક થઈ જાય ત્યાંસુદી તેને ૪ થી ૫ મિનીટ સુદી ચડવા માટે રાખવું. દૂધ મિક્સ થઇ ગયા પછી તેમાં આપણે જેખાડ નું પ્રમાણ લીધું છે તે ઉમેરવું.
- ખાંડ બરાબર મિક્સ થઇ ગયા બાદ તેમાં એલચી પાવડર અનેકાજુ બાદમ નાખી તેને સારી રીતે મિક્સ કરીશું
- હવે તેને કોઈ પણ એકપાત્ર માં લઇ ઉપર થી થોડા કાજુ અને બાદમ થી સજાવીને તેને પ્રસાદ ધરાવવા અથવા તો સર્વ કરવા માટે મુકવું.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી