નમસ્તે મિત્રો ઘર માં નાનો મોટો પ્રસંગ હોય અને મીઠાઈ બનાવી હોય તો સોજી નો હલાવો ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે , If you like the recipe do subscribe Rita Arora Recipes YouTube channel on YouTube , અથવા નાની પૂજા હોય એમાં પ્રસાદી માં પણ ભગવાન ને ભોગ લાગવા માટે પણ તમે સોજી નો હલવો તૈયાર કરી શકો છો. આ હલવો ખૂબ ઓછી સામગ્રી થી અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો સોજી નો દૂધ વાળો હલવો બનાવવાની રીત – Soji no dudh valo halvo banavani rit શીખીએ.
સોજી નો દૂધ વાળો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણી સોજી 1 કપ
- ફૂલ ક્રીમ દૂધ 1 ¼ કપ
- ખાંડ 1 કપ
- એલચી પાઉડર ½ ચમચી
- ઘી ½ કપ
- બેસન 1-2 ચમચી
- સૂકા નારિયળ ની કતરણ 2-3 ચમચી
- ડ્રાયફ્રુટ ની કતરણ જરૂર મુજબ
- પાણી 4 ½ કપ
સોજી નો દૂધ વાળો હલવો બનાવવાની રીત
સોજી નો દૂધ વાળો હલવો બનાવવા સૌપ્રથમ સોજી ને એક વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. અને ઢાંકી એક બાજુ મૂકો. હવે બીજા વાસણમાં ખાંડ લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર મૂકી ને ખાંડ ને ઓગળી લ્યો અને ઉકાળી લ્યો.
ખાંડ નું પાણી ઉકળવા લાગે એટલે એમાં એલચી નાખી મિક્સ કરો ત્યાર બાદ બે મિનિટ ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી નાખો. હવે બીજી કડાઈ માંથી બે ચાર ચમચી ઘી નાખી એમાં ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ધીમા તાપે શેકી લ્યો. ડ્રાય ફ્રુટ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે સૂકા નારિયળ ની કતરણ નાખી એને પણ થોડી શેકી લ્યો. અને શેકેલ નારિયળ ને ડ્રાય ફ્રુટ સાથે કાઢી લ્યો.
હવે એજ કડાઈ માં બીજી ચાર પાંચ ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલી સોજી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મિડીયમ તાપે હલાવતા રહો સોજી અડધી શેકાઈ જાય એટલે એમાં બેસન અને બાકી રહેલ ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સોજી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી હલાવતા રહો.
સોજી શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં ખાંડ ની ચાસણી નાખો અને ગેસ ને ધીમો કરી દસ બાર મિનિટ ચડાવી લ્યો . હલવો ઘટ્ટ થાય એટલે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ અને નારિયળ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી હલવો બરોબર મિક્સ કરી મજા લ્યો સોજીનો દૂધ વાળો હલવો.
Soji no dudh valo halvo banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Soji no dudh valo halvo recipe
સોજી નો દૂધ વાળો હલવો | Soji no dudh valo halvo
Equipment
- 1 કડાઈ
Ingredients
સોજી નો દૂધ વાળો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઝીણી સોજી
- 1¼ કપ ફૂલ ક્રીમ દૂધ
- 1 કપ ખાંડ
- ½ ચમચી એલચી પાઉડર
- ½ કપ ઘી
- 1-2 ચમચી બેસન
- 2-3 ચમચી સૂકા નારિયળ ની કતરણ
- ડ્રાયફ્રુટ ની કતરણ જરૂર મુજબ
- 4½ કપ પાણી
Instructions
Soji no dudh valo halvo banavani rit
- સોજી નો દૂધ વાળો હલવો બનાવવા સૌપ્રથમ સોજી ને એક વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. અને ઢાંકી એક બાજુ મૂકો. હવે બીજા વાસણમાં ખાંડ લ્યોએમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર મૂકી ને ખાંડ ને ઓગળી લ્યો અનેઉકાળી લ્યો.
- ખાંડ નું પાણી ઉકળવા લાગે એટલે એમાં એલચી નાખી મિક્સ કરો ત્યાર બાદ બે મિનિટ ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી નાખો. હવે બીજી કડાઈ માંથી બે ચાર ચમચી ઘી નાખી એમાં ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ધીમાતાપે શેકી લ્યો. ડ્રાય ફ્રુટ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢીલ્યો. હવે સૂકા નારિયળ ની કતરણ નાખી એને પણ થોડી શેકી લ્યો.અને શેકેલ નારિયળ ને ડ્રાય ફ્રુટ સાથે કાઢી લ્યો.
- હવે એજ કડાઈ માં બીજી ચાર પાંચ ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલી સોજી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મિડીયમ તાપે હલાવતા રહો સોજી અડધી શેકાઈ જાય એટલે એમાં બેસન અને બાકી રહેલ ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સોજી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી હલાવતા રહો.
- સોજી શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં ખાંડ ની ચાસણી નાખો અને ગેસ ને ધીમો કરી દસ બાર મિનિટ ચડાવી લ્યો . હલવો ઘટ્ટ થાય એટલે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ અને નારિયળ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી હલવો બરોબર મિક્સ કરી મજા લ્યો સોજીનો દૂધ વાળો હલવો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મલાઈ લાડુ બનાવવાની રીત | Malai ladoo banavani rit
ચોકલેટ ફઝ બનાવવાની રીત | chocolate fudge banavani rit
મથુરા ના પેંડા બનાવવાની રીત | mathura na penda banavani rit | mathura na penda recipe in gujarati
કચ્છી સાટા બનાવવાની રીત | kutchi sata banavani rit | kutchi sata recipe in gujarati