HomeNastaસોજી ની સેન્ડવીચ બનાવવાની રીત | Soji ni sandwich banavani rit

સોજી ની સેન્ડવીચ બનાવવાની રીત | Soji ni sandwich banavani rit

આજે આપણે ઘરે સોજી ની સેન્ડવીચ બનાવવાની રીત – Soji ni sandwich banavani rit શીખીશું. આજે આપણે બ્રેડ અને વેજીટેબલ નો ઉપયોગ કર્યા વગર સોજી નું મિશ્રણ અને ચણા ની દાળ નું ફિલીંગ બનાવી ને સેન્ડવીચ બનાવીશું, If you like the recipe do subscribe  MintsRecipes YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછા તેલ માં બની ને તૈયાર થઇ જાય છે. જોતા જ ખાવાનું મન થાય તેવું સુંદર લાગે છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Soji sandwich recipe in gujarati શીખીશું.

સોજી ની સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી 2 કપ
  • દહી 200 ગ્રામ
  • લીલાં મરચાં 2-3
  • પાણી જરૂર મુજબ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ½ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હિંગ ¼ ચમચી

ફિલીંગ બનાવવા માટેની સામગ્રી

  • પલાળેલી ચણા ની દાળ 1 કપ
  • લસણ 5-6
  • આદુ 1 ઇંચ
  • લીલાં મરચાં 2-3
  • જીરું 1 ચમચી

સોજી ની સેન્ડવીચ બનાવવાની રીત

સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં તેનું મિશ્રણ બનાવી લેશું. તેના માટે સૌથી પહેલાં એક બાઉલમાં સોજી લ્યો. હવે તેમાં દહી, ઝીણા સુધારેલા લીલાં મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી થીક મિડીયમ મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે તેને ઢાંકી ને પંદર મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

ફિલીંગ બનાવવા માટેની રીત

ફિલીંગ બનાવવા માટે સૌથી પહેલાં પલાળી ને રાખેલ ચણા ની દાળ ને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ, આદુ ના ટુકડા, લીલા મરચા અને જીરું નાખો. હવે તેમાં ચપટી એક મીઠું નાખો. હવે તેને પાણી વગર જ દર દરૂ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.

સોજી ની સેન્ડવીચ બનાવવા માટેની રીત

સોજી ની સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં સોજી ના મિશ્રણ ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ફરી થી એક કપ જેટલું પાણી નાખો. હવે તેમાં હિંગ અને એક ચપટી સોડા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે ચાર વાટકી લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલું સોજી નું મિશ્રણ નાખો. હવે બનાવી ને રાખેલ ફિલીંગ ની એક ટીકી બનાવી તેને મિશ્રણ ની ઉપર રાખો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે વચ્ચે એક સ્ટેન્ડ રાખો. હવે તેની ઉપર એક પ્લેટ મૂકો. હવે તેની ઉપર વાટકી રાખો. હવે કઢાઇ ને ઢાંકી ને દસ મિનિટ સુધી તેને ચડવા દયો.

ત્યાર બાદ પ્લેટ ને બારે કાઢી લ્યો. હવે વાટકી માં ફરી થી સોજી ની મિશ્રણ નાખો. હવે ફરી થી તેને કઢાઇ માં મૂકી દયો. હવે કઢાઇ ને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે પ્લેટ ને બારે કાઢી લ્યો. હવે વાટકી માંથી ચાકુ ની મદદ થી સેન્ડવીચ બારે કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં બનાવી ને રાખેલ સેન્ડવીચ રાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી સોજી ની સેન્ડવીચ. હવે તેને સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ સોજી ની સેન્ડવીચ ખાવાનો આનંદ લ્યો.

Soji ni sandwich banavani rit | Recipe Video

Video Credit : Youtube/ MintsRecipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MintsRecipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Soji sandwich recipe in gujarati

સોજી ની સેન્ડવીચ - Soji ni sandwich - સોજી ની સેન્ડવીચ બનાવવાની રીત - Soji ni sandwich banavani rit - Soji sandwich recipe in gujarati

સોજી ની સેન્ડવીચ | Soji ni sandwich | સોજી ની સેન્ડવીચ બનાવવાની રીત | Soji ni sandwich banavani rit

આજે આપણે ઘરે સોજી ની સેન્ડવીચ બનાવવાની રીત – Soji ni sandwich banavanirit શીખીશું. આજે આપણે બ્રેડ અને વેજીટેબલ નો ઉપયોગકર્યા વગર સોજી નું મિશ્રણ અને ચણા ની દાળ નું ફિલીંગ બનાવી ને સેન્ડવીચ બનાવીશું, ખૂબ જસ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછાતેલ માં બની ને તૈયાર થઇ જાય છે. જોતા જ ખાવાનું મન થાય તેવુંસુંદર લાગે છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Soji sandwich recipe in gujarati શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સોજી ની સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી 2 કપ
  • દહી 200 ગ્રામ
  • લીલાં મરચાં 2-3
  • પાણી જરૂર મુજબ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ½ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હિંગ ¼ ચમચી

ફિલીંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ પલાળેલી ચણા ની દાળ
  • 5-6 લસણ
  • 1 ઇંચ આદુ
  • 2-3 લીલાં મરચાં
  • 1 ચમચી જીરું

Instructions

સોજી ની સેન્ડવીચ બનાવવાની રીત | Soji ni sandwich banavani rit

  • સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં તેનું મિશ્રણ બનાવી લેશું. તેના માટે સૌથી પહેલાં એક બાઉલમાં સોજી લ્યો. હવે તેમાં દહી, ઝીણા સુધારેલા લીલાંમરચાં, સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી થીક મિડીયમ મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે તેને ઢાંકી ને પંદર મિનિટસુધી સેટ થવા માટે રાખી દયો.

ફિલીંગ બનાવવા માટેની રીત

  • ફિલીંગ બનાવવા માટે સૌથી પહેલાં પલાળી ને રાખેલ ચણા ની દાળ ને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ, આદુ ના ટુકડા, લીલા મરચા અને જીરુંનાખો. હવે તેમાં ચપટી એક મીઠું નાખો. હવે તેને પાણી વગર જ દર દરૂ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માંકાઢી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.

સોજી ની સેન્ડવીચ બનાવવા માટેની રીત

  • સોજી ની સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં સોજી ના મિશ્રણ ને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે તેમાં ફરીથી એક કપ જેટલું પાણી નાખો. હવે તેમાં હિંગ અને એક ચપટી સોડા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે ચાર વાટકી લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો . હવે તેમાં બે ચમચી જેટલુંસોજી નું મિશ્રણ નાખો. હવે બનાવી ને રાખેલ ફિલીંગ ની એક ટીકી બનાવી તેને મિશ્રણ ની ઉપર રાખો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે વચ્ચે એક સ્ટેન્ડ રાખો.હવે તેની ઉપર એક પ્લેટ મૂકો. હવે તેની ઉપર વાટકીરાખો. હવે કઢાઇ ને ઢાંકી ને દસ મિનિટ સુધી તેને ચડવા દયો.
  • ત્યારબાદ પ્લેટ ને બારે કાઢી લ્યો. હવે વાટકી માં ફરી થી સોજી ની મિશ્રણ નાખો. હવે ફરી થી તેને કઢાઇ માં મૂકી દયો. હવે કઢાઇ ને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે પ્લેટ ને બારે કાઢી લ્યો. હવે વાટકી માંથી ચાકુ ની મદદ થી સેન્ડવીચ બારે કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં બનાવીને રાખેલ સેન્ડવીચ રાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે તૈયાર છે આપણી ટેસ્ટી સોજી ની સેન્ડવીચ. હવે તેને સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ સોજી ની સેન્ડવીચ ખાવાનો આનંદ લ્યો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

જુવાર મેથી ના મસાલા પરોઠા બનાવવાની રીત | Juvar methi na masala parotha banavani rit

બે પ્રકારથી અળવી નું શાક બનાવવાની રીત | advi nu shaak banavani rit | advi nu shaak recipe in gujarati

બાજરી ના અપ્પમ બનાવવાની રીત | bajri na appam recipe in gujarati | bajri na appam banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular