હેલ્લો કેમ છો બધા મજામાં ને ? આજ આપણે સોજીની ઈડલી શીખીશું. ઈડલી એક સાઉથ ઇન્ડિયન વાનગી છે પણ હાલ બધા ને ખૂબ જ પસંદ આવતી હોય છે , If you like the recipe do subscribe Kabita’s Kitchen YouTube channel on YouTube ,પારંપરિક રીતે ઈડલી આમ તો અડદ ની દાળ અને ચોખા માંથી બનાવવામાં આવતી હોય છે જે ઘણી લાંબી રીત થી તૈયાર થાય છે જ્યારે સોજી ની ઈડલી એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી ને મજા લઇ શકાય છે તો ચાલો સોજી ઈડલી બનાવવાની રીત – suji ni idli banavani rit gujarati ma શીખીએ.
સોજીની ઈડલી બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણી સોજી 1 કપ
- દહી ½ કપ
- ઈનો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
સોજી ઈડલી બનાવવાની રીત | સોજીની ઈડલી રેસીપી
સોજી ઈડલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી સોજી લ્યો . ( જો ઝીણી સોજી ના હોય તો મોટી સોજી ને મિક્સર જાર માં પીસી ને ઝીણી કરી લેવી ) ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને દહી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પોણો કપ પાણી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
સોજી બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ અડધા કલાક ઢાંકી એક બાજુ મૂકો. અડધા કલાક પછી ગેસ પર ઢોકરિયા માં એક બે ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી પલાળી રાખેલ સોજી ના મિશ્રણ ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી એક બાજુ મૂકો.
સોજી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં ઈનો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ તેલ લગાવેલ ઈડલી સ્ટેન્ડ ના મોલ્ડ માં નાખો ત્યાર બાદ સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચેક કરી લ્યો વીસ થી પચીસ મિનિટ પછી મોલ્ડ માંથી કાઢી લ્યો અને ઠંડી થવા દયો. ઈડલી થોડી ઠંડી થાય એટલે ચમચી થી કાઢી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો સોજી ઈડલી.
soji idli recipe notes
- ઇનો ની જગ્યાએ બેકિંગ સોડા પણ નાખી શકો છો પણ જો સોડા નાખો તો વધારે ના પડે નહિતર ઈડલી લાલ બનશે અને સ્વાદ પણ બગડી જસે.
soji ni idli banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
soji idli recipe in gujarati
સોજી ઈડલી | સોજીની ઈડલી | soji ni idli banavani rit | soji idli recipe in gujarati
Equipment
- 1 ઇડલી સ્ટેન્ડ
Ingredients
સોજીની ઈડલી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઝીણી સોજી
- ½ કપ દહી
- 1 ચમચી ઈનો
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
સોજી ઈડલી | સોજીની ઈડલી | soji ni idli banavani rit
- સોજી ઈડલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી સોજી લ્યો . ( જો ઝીણી સોજી ના હોય તો મોટી સોજી ને મિક્સર જાર માં પીસી ને ઝીણી કરી લેવી ) ત્યાર બાદ એમાં સ્વાદમુજબ મીઠું અને દહી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પોણો કપ પાણી નાખોઅને બરોબર મિક્સ કરી લ્યો.
- સોજી બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ અડધા કલાક ઢાંકી એક બાજુ મૂકો. અડધા કલાક પછી ગેસ પર ઢોકરિયામાં એક બે ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી પલાળી રાખેલ સોજી ના મિશ્રણ ને ફરીથી બરોબર મિક્સકરી લ્યો. ત્યાર બાદ ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી એક બાજુ મૂકો.
- સોજી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં ઈનો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ તેલ લગાવેલ ઈડલીસ્ટેન્ડ ના મોલ્ડ માં નાખો ત્યાર બાદ સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને પંદર વીસમિનિટ ચેક કરી લ્યો વીસ થી પચીસ મિનિટ પછી મોલ્ડ માંથી કાઢી લ્યો અને ઠંડી થવા દયો. ઈડલી થોડી ઠંડી થાય એટલે ચમચીથી કાઢી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો સોજી ઈડલી.
soji idli recipe notes
- ઇનો ની જગ્યાએ બેકિંગ સોડા પણ નાખી શકો છો પણ જો સોડા નાખો તો વધારે ના પડે નહિતર ઈડલી લાલ બનશે અને સ્વાદ પણ બગડી જસે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
પાપડ રોલ બનાવવાની રીત | papad roll banavani rit
ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati
સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati
આમ પાપડ બનાવવાની રીત રેસીપી | aam papad banavani rit | aam papad recipe in gujarati