ઘરે ટેસ્ટી સોજી ના લાડુ બનાવવાની રીત – soji na ladoo banavani rit શીખીશું. આજે આપણે માવા વગર, ચાસણી વગર અને ખૂબ જ ઓછા ઘી માં સોજી ના લાડુ બનાવતા શીખીશું, If you like the recipe do subscribe Masala Kitchen YouTube channel on YouTube , એકદમ દાનેદાર અને સોફ્ટ બને છે. દિવાળી કે કોઈ પણ ત્યોહાર પર એકવાર સોજી ના લાડુ જરૂર બનાવો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી soji na ladoo recipe in gujarati
સોજી ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- દૂધ 600 ml
- કેસર 1 ચપટી
- સોજી 1 કપ
- નારિયલ નો ચૂરો 1 કપ
- સાકર 1 કપ
- ઘી 2 ચમચી
- કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ 2 ચમચી
- એલચી પાવડર ¼ ચમચી
soji na ladoo banavani rit
સોજી ના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં એક તપેલી માં દૂધ લ્યો. હવે તેને ગેસ ઉપર મૂકો. હવે તેમાં એક ચપટી જેટલી કેસર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી સાત થી આઠ મિનિટ સુધી ઉકાળી લ્યો.
દૂધ ઉકળે ત્યાં સુધી બાજુ માં સોજી સેકી લયે. એના માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સોજી નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તે જ કઢાઇ માં નારિયલ ના ચૂરા ને ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
દૂધ સરસ થી ઉકાળી ગયું છે. હવે તેમાં સેકી ને રાખેલી સોજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.
પાંચ મિનિટ પછી સોજી એકદમ ફૂલી ને સોફ્ટ થઈ ગઈ હસે. હવે તેને એક કઢાઇ માં કાઢી લ્યો. હવે તેને ધીમો ફૂલ તાપ કરતા જાવ અને સેકતા જાવ. સોજી એકદમ દાનેદર થાય ત્યાં સુધી સેકી લેવી. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેને થોડી ઠંડી થવા માટે રાખી દયો.
સોજી ઠંડી થાય ત્યાં સુધી સાકર ને એક મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે સોજી નું મિશ્રણ નવશેકું થઈ ગયું છે હવે તેમાં કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ નાખો. હવે તેમાં એલચી પાવડર અને નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલી ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ઢાંકી ને રાખી દયો.
પાંચ મિનિટ પછી ફરી થી મિશ્રણ ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેના બોલ બનાવી લાડુ બનાવી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો. લાડુ નું મિશ્રણ થોડુ ડ્રાય લાગે તો તેમાં દૂધ કે ઘી નાખી ને મિક્સ કરી લેવું. ત્યાર બાદ લાડુ બનાવવા.
તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી સોજી ના લાડુ.
soji na ladoo recipe notes
- લાડુ માં તમે તમારા પસંદ ના ડ્રાય ફ્રુટ નાખી શકો છો.
સોજી ના લાડુ બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
soji na ladoo recipe in gujarati
સોજી ના લાડુ બનાવવાની રીત | soji na ladoo banavani rit | soji na ladoo recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સોજી ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- 600 ml દૂધ
- 1 ચપટી કેસર
- 1 કપ સોજી
- 1 કપ નારિયલનો ચૂરો
- 1 કપ સાકર
- 2 ચમચી ઘી
- 2 ચમચી કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ
- ¼ ચમચી એલચી પાવડર
Instructions
સોજી ના લાડુ બનાવવાની રીત | soji na ladoo banavani rit
- સોજી ના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં એક તપેલી માં દૂધ લ્યો. હવે તેને ગેસ ઉપર મૂકો.હવે તેમાં એક ચપટી જેટલી કેસર નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી સાત થી આઠ મિનિટ સુધી ઉકાળી લ્યો.
- દૂધ ઉકળે ત્યાં સુધી બાજુ માં સોજી સેકી લયે. એના માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સોજી નાખો. હવે તેનેસરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદતેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- તે જ કઢાઇ માં નારિયલ ના ચૂરા ને ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માંકાઢી લ્યો.
- દૂધ સરસ થી ઉકાળી ગયું છે. હવે તેમાં સેકી ને રાખેલી સોજી નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ઢાંકી નેસેટ થવા માટે રાખી દયો.
- પાંચ મિનિટ પછી સોજી એકદમ ફૂલી ને સોફ્ટ થઈ ગઈ હસે. હવે તેને એક કઢાઇ માં કાઢી લ્યો.હવે તેને ધીમો ફૂલ તાપ કરતા જાવ અને સેકતા જાવ. સોજી એકદમ દાનેદર થાય ત્યાં સુધી સેકી લેવી. ત્યાર બાદતેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેને થોડી ઠંડી થવા માટે રાખીદયો.
- સોજી ઠંડી થાય ત્યાં સુધી સાકર ને એક મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે સોજી નું મિશ્રણ નવશેકું થઈ ગયું છે હવે તેમાં કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ નાખો.હવે તેમાં એલચી પાવડર અને નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંપીસી ને રાખેલી ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ઢાંકી ને રાખી દયો.
- પાંચ મિનિટ પછી ફરી થી મિશ્રણ ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેના બોલ બનાવી લાડુ બનાવી લ્યો.હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધાલાડુ બનાવી ને તૈયાર કરી લ્યો. લાડુ નું મિશ્રણ થોડુ ડ્રાય લાગેતો તેમાં દૂધ કે ઘી નાખી ને મિક્સ કરી લેવું. ત્યાર બાદ લાડુ બનાવવા.
- તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી સોજી ના લાડુ.
soji ladoo recipe notes
- લાડુમાં તમે તમારા પસંદ ના ડ્રાય ફ્રુટ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મિલ્ક કેક બનાવવાની રીત | milk cake in gujarati | milk cake banavani rit