નમસ્તે મિત્રો આજે આપણે સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત – soji na gulab jamun banavani rit શીખીશું, If you like the recipe do subscribe bharatzkitchen HINDI YouTube channel on YouTube ,આ ગુલાબજાંબુ રેગ્યુલર ગુલાબજાંબુ જેટલા જ ટેસ્ટી લાગે છે પણ રેગ્યુલર ગુલાબજાંબુ કરતા બનાવવા ખૂબ સરળ અને ઝડપી છે. તો ચાલો soji na gulab jamun recipe in gujarati શીખીએ.
સોજી ના ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણી સોજી 1 કપ
- ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
- ઘી 1-2 ચમચી
- મેંદા નો લોટ ½ કપ
- ગુલાબજળ 1 ચમચી
- ઘી / તેલ તરવા માટે
ચાસણી માટેની સામગ્રી
- ખાંડ 4 કપ
- પાણી 3 કપ
- લીંબુનો રસ ½ ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- ગુલાબજળ 1 ચમચી
સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત
સોજીના ગુલાબજાંબુ બનાવવા સૌપ્રથમ આપણે ચાસણી બનાવી એક બાજુ મુકીશું ત્યાર બાદ જાંબુ ની તૈયારી કરી જાંબુ ને ગોલ્ડન બ્રાઉન તરી લેશું અને તરેલા જાંબુ ને ચાસણમાં બે ત્રણ કલાક મૂકી ને મજા લેશું સોજીના ગુલાબજાંબુ.
ચાસણી બનાવવાની રીત
ચાસણી બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી લ્યો અને ખાંડ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો. ખાંડ ઓગળી જાય એટલે એમાં લીંબુનો રસ, ગુલાબજળ, એલચી પાઉડર અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી ને ઉકાળો. ચાસણી ઉકાળી જાય ને ચેક કરવાથી ચિકાસ પડતી લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને એક બાજુ મૂકો. તો તૈયાર છે ચાસણી.
સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત
સોજી ના ગુલાબ જાંબુ બનાવવા મિક્સર જારમાં ઝીણી સોજી નાખી ને પીસી લ્યો. સોજી ઝીણી પીસી ને પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ અને ઘી ની બે ત્રણ ચમચી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલી સોજી અને મેંદા નો લોટ થોડો થોડો નાખી ને મિક્સ કરી લ્યો ને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં ગુલાબજળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ગેસ ધીમો રાખી ને બરોબર હલાવતા રહી ને ઘટ્ટ થાય અને કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ને મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહો . મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો.
મિશ્રણ ને હાથ લગાવી શકાય એટલું ઠંડુ થાય એટલે હથેળી વડે મિક્સ કરતા જઈ મિક્સ કરી કરી લ્યો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે જે આકાર ના અને જેટલા નાના કે મોટા કરવા હોય એ સાઇઝ માં જાંબુ બનાવી ને તૈયાર કરી લ્યો. અને જાંબુ ને બરોબર મસળી ને તિરાડ ના રહે એમ જાંબુ બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી કે તેલ ગરમ કરી લ્યો ઘી કે તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં તૈયાર કરેલ જાંબુ નાખી દયો ત્યાર બાદ તેલ ને ઝારા ની મદદ થી હલાવી લ્યો આમ બે ત્રણ મિનિટ ચડાવી લીધા બાદ ઝારા થી હલકા હાથે હલાવી લ્યો ને થોડી થોડી વારે હલાવી બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો.
તરેલ ગુલાબજાંબુ ને ચાસણીમાં નાખો આમ બધા જાંબુ ને ગોલ્ડન બ્રાઉન તરી લ્યો ને ચાસણી માં નાખતા જાઓ. જાંબુ ને ચાસણીમાં બે થી ત્રણ કલાક સુંધી રૂમ તાપમાન માં રહેવા દયો જેથી ચાસણી અંદર સુંધી પહોંચી જાય ત્યાર બાદ મજા લ્યો સોજીના ગુલાબજાંબુ.
soji na gulab jamun recipe in gujarati notes
- જાંબુ ને તરવા નાખો ત્યારે તેલ ગરમ હોય એ વાત નું ધ્યાન રાખવું.
- ચાસણી માં તરેલ જાંબુ નાખતી વખતે ચાસણી ના ઘણી ગરમ કે ના ઘણી ઠંડી હોય ચાસણી નવશેકી હોય એ પણ ધ્યાન રહે.
- બચેલી ચાસણી માંથી તમે મીઠા શક્કરપારા બનાવી શકો છો અથવા બીજી મીઠાઈ બનાવવા માં ઉપયોગ માં લઇ શકો છો.
soji na gulab jamun banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
soji na gulab jamun recipe in gujarati
સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | soji na gulab jamun banavani rit | soji na gulab jamun recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
સોજી ના ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઝીણીસોજી
- 500 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
- 1-2 ચમચી ઘી
- ½ કપ મેંદાનો લોટ
- 1 ચમચી ગુલાબ જળ
- ઘી / તેલ તરવા માટે
ચાસણી માટેની સામગ્રી
- 4 કપ ખાંડ
- 3 કપ પાણી
- ½ ચમચી લીંબુનો રસ
- ¼ ચમચી એલચી પાઉડર
- 1 ચમચી ગુલાબજળ
Instructions
સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત| soji na gulab jamun banavani rit | soji na gulab jamun recipe in gujarati
- સોજીના ગુલાબજાંબુ બનાવવા સૌપ્રથમ આપણે ચાસણી બનાવી એક બાજુ મુકીશું ત્યાર બાદ જાંબુ ની તૈયારી કરી જાંબુ ને ગોલ્ડન બ્રાઉન તરી લેશું અને તરેલા જાંબુ ને ચાસણમાં બે ત્રણ કલાક મૂકીને મજા લેશું સોજીના ગુલાબજાંબુ.
ચાસણી બનાવવાની રીત
- ચાસણી બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી લ્યો અને ખાંડ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો. ખાંડ ઓગળી જાય એટલે એમાં લીંબુનોરસ, ગુલાબજળ, એલચી પાઉડર અને કેસર ના તાંતણાનાખી મિક્સ કરી ને ઉકાળો. ચાસણી ઉકાળી જાય ને ચેક કરવાથી ચિકાસપડતી લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને એક બાજુ મૂકો. તો તૈયાર છે ચાસણી.
સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત
- સોજી ના ગુલાબ જાંબુ બનાવવા મિક્સર જારમાં ઝીણી સોજી નાખી ને પીસીલ્યો. સોજી ઝીણી પીસી ને પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ અને ઘી ની બે ત્રણ ચમચી નાખી મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં પીસી રાખેલી સોજી અને મેંદા નો લોટ થોડો થોડો નાખી ને મિક્સ કરી લ્યોને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં ગુલાબજળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ગેસ ધીમો રાખી ને બરોબર હલાવતા રહી ને ઘટ્ટ થાય અને કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ને મિક્સ કરી ધીમા તાપેહલાવતા રહો . મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢીલ્યો.
- મિશ્રણ ને હાથ લગાવી શકાય એટલું ઠંડુ થાય એટલે હથેળી વડે મિક્સ કરતા જઈ મિક્સ કરી કરી લ્યો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે જે આકાર ના અને જેટલા નાના કે મોટા કરવા હોય એ સાઇઝમાં જાંબુ બનાવી ને તૈયાર કરી લ્યો. અને જાંબુ ને બરોબર મસળી ને તિરાડ ના રહે એમ જાંબુ બનાવી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી કે તેલ ગરમ કરી લ્યો ઘી કે તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખોને એમાં તૈયાર કરેલ જાંબુ નાખી દયો ત્યાર બાદ તેલ ને ઝારા ની મદદ થી હલાવી લ્યો આમબે ત્રણ મિનિટ ચડાવી લીધા બાદ ઝારા થી હલકા હાથે હલાવી લ્યો ને થોડી થોડી વારે હલાવીબધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો.
- તરેલગુલાબજાંબુ ને ચાસણીમાં નાખો આમ બધા જાંબુ ને ગોલ્ડન બ્રાઉન તરી લ્યો ને ચાસણી માંનાખતા જાઓ. જાંબુ ને ચાસણીમાંબે થી ત્રણ કલાક સુંધી રૂમ તાપમાન માં રહેવા દયો જેથી ચાસણી અંદર સુંધી પહોંચી જાયત્યાર બાદ મજા લ્યો સોજીના ગુલાબજાંબુ.
soji na gulab jamun recipe in gujarati notes
- જાંબુને તરવા નાખો ત્યારે તેલ ગરમ હોય એ વાત નું ધ્યાન રાખવું.
- ચાસણીમાં તરેલ જાંબુ નાખતી વખતે ચાસણી ના ઘણી ગરમ કે ના ઘણી ઠંડી હોય ચાસણી નવશેકી હોય એપણ ધ્યાન રહે.
- બચેલીચાસણી માંથી તમે મીઠા શક્કરપારા બનાવી શકો છો અથવા બીજી મીઠાઈ બનાવવા માં ઉપયોગ માંલઇ શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit | gulkand recipe in gujarati
ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki banavani rit | dry fruit chikki recipe in gujarati