મિત્રો આજે આપણે સોજી ના બિસ્કીટ શીખીશું. આ બિસ્કીટ બજાર ના બિસ્કીટ કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે અને એક વખત બનાવી લાંબા સમય સુંધી સાચવી શકાય છે. જો તમે તમારા બાળકો ને કઈક સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી ખવડાવવા માંગતા હો તો ચોક્કસ એક વખત આ Soji na Biscuit banavani recipe ઘરે બનાવી ખવડાવી શકો છો. તેમજ આવતા દિવાળી ના તહેવાર પર તૈયાર કરી આવનાર મહેમાન ને પણ ખવડાવી શકો છો.
સોજી ના બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી
- દહીં ½ કપ
- સોજી 2 કપ
- પીસેલી ખાંડ ¾ કપ
- સૂકા નારિયળ નું છીણ 4-5 ચમચી
- ઘી 4-5 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- કાજુ ના કટકા 1-2 ચમચી
- બદામ ના કટકા 1 ચમચી
- મીઠું 1-2 ચપટી
- તરવા માટે તેલ
Soji na Biscuit banavani recipe
સોજી ના બિસ્કીટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો. દહીં ને બરોબર મિક્સ કરી સ્મુથ કરી લ્યો દહીં સ્મુથ થાય ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી ઓગળી લ્યો. ખાંડ દહીં સાથે મિક્સ થઈ ઓગળી જાય ત્યાર બાદ એટલે એમાં સૂકા નારિયળ નું છીણ નાખીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એલચી પાઉડર, મીઠું અને ઘી નાખી ફરીથી બરોબર મિક્સ કરો.
હવે દહીં ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો હવે મિક્સર જારમાં સોજી નાખી સોજી ને પીસી લ્યો અને એક બાજુ મૂકેલા દહીં ના મિશ્રણ માં પીસેલી સોજી નાખો સાથે બદામ ના કટકા અને કાજુના કટકા નાખી હલકા હાથે ગમે તે એક બાજુ જ હલાવતા રહી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ઢાંકી ને અડધો કલાક ફ્રીઝ માં મૂકી દયો.
અડધા કલાક પછી મિશ્રણ બહાર કાઢી હલકા હાથે મિક્સ કરી સ્મુથ લોટ બાંધી લ્યો અને ને ત્રણ ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ બાકી માં ભાગ ને ફ્રીઝ માં મૂકો. હવે બહાર રાખેલ મિશ્રણ નો લાંબો મીડીયમ સાઇઝ નો રોલ બનાવી લ્યો અને ચાકુ થી કાપા કરી લ્યો અને પ્લેટ માં મૂકી ફ્રીઝ માં મૂકો. આમ બધા મિશ્રણ માંથી રોલ બનાવી લઈ ચાકુથી કાપી કટકા કરી પ્લેટ માં મૂકતા જાઓ.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં ફ્રીઝ માંથી કાઢી તેલ માં નાખી બે ચાર મિનિટ હલાવ્યા વગર એમજ તરવા દયો ચાર પાંચ મિનિટ પછી હલકા હાથે ઉથલાવી લ્યો આમ બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલકા હાથે ઉથલાવી તરી લ્યો અને લાઈટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો.
આમ થોડા થોડા અથવા એક વખત માં કડાઈ માં સમાય એટલા કટકા નાખતા જઈ લાઈટ ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ તૈયાર બિસ્કીટ ને ઠંડા થવા દયો. બિસ્કીટ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો સોજી ના બિસ્કીટ.
Soji Biscuit recipe notes
- પીસેલી ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- બિસ્કીટ ને મિડીયમ ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સોજી ના બિસ્કીટ બનાવવાની રેસીપી
Soji na Biscuit banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
સોજી ના બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ દહીં
- 2 કપ સોજી
- ¾ કપ પીસેલી ખાંડ
- 4-5 ચમચી સૂકા નારિયળ નું છીણ
- 4-5 ચમચી ઘી
- ½ ચમચી એલચી પાઉડર
- ¼ ચમચી બેકિંગ સોડા
- 1-2 ચમચી કાજુ ના કટકા
- 1 ચમચી બદામ ના કટકા
- 1-2 ચપટી મીઠું
- તરવા માટે તેલ
Instructions
Soji na Biscuit banavani recipe
- સોજી ના બિસ્કીટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો. દહીં ને બરોબર મિક્સ કરી સ્મુથ કરી લ્યો દહીં સ્મુથ થાય ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી ઓગળી લ્યો. ખાંડ દહીં સાથે મિક્સ થઈ ઓગળી જાય ત્યાર બાદ એટલે એમાં સૂકા નારિયળ નું છીણ નાખીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એલચી પાઉડર, મીઠું અને ઘી નાખી ફરીથી બરોબર મિક્સ કરો.
- હવે દહીં ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો હવે મિક્સર જારમાં સોજી નાખી સોજી ને પીસી લ્યો અને એક બાજુ મૂકેલા દહીં ના મિશ્રણ માં પીસેલી સોજી નાખો સાથે બદામ ના કટકા અને કાજુના કટકા નાખી હલકા હાથે ગમે તે એક બાજુ જ હલાવતા રહી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ઢાંકી ને અડધો કલાક ફ્રીઝ માં મૂકી દયો.
- અડધા કલાક પછી મિશ્રણ બહાર કાઢી હલકા હાથે મિક્સ કરી સ્મુથ લોટ બાંધી લ્યો અને ને ત્રણ ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ બાકી માં ભાગ ને ફ્રીઝ માં મૂકો. હવે બહાર રાખેલ મિશ્રણ નો લાંબો મીડીયમ સાઇઝ નો રોલ બનાવી લ્યો અને ચાકુ થી કાપા કરી લ્યો અને પ્લેટ માં મૂકી ફ્રીઝ માં મૂકો. આમ બધા મિશ્રણ માંથી રોલ બનાવી લઈ ચાકુથી કાપી કટકા કરી પ્લેટ માં મૂકતા જાઓ.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં ફ્રીઝ માંથી કાઢી તેલ માં નાખી બે ચાર મિનિટ હલાવ્યા વગર એમજ તરવા દયો ચાર પાંચ મિનિટ પછી હલકા હાથે ઉથલાવી લ્યો આમ બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલકા હાથે ઉથલાવી તરી લ્યો અને લાઈટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો.
- આમ થોડા થોડા અથવા એક વખત માં કડાઈ માં સમાય એટલા કટકા નાખતા જઈ લાઈટ ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ તૈયાર બિસ્કીટ ને ઠંડા થવા દયો. બિસ્કીટ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો સોજી ના બિસ્કીટ.
Soji Biscuit recipe notes
- પીસેલી ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- બિસ્કીટ ને મિડીયમ ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
White Sauce Macaroni Pasta | વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવાની રીત
પાણીપુરી ની પુરી બનાવવાની રીત | pani puri ni puri banavani rit
ઇદડા બનાવવાની રીત | idada recipe in gujarati
મન્ચુરિયન બનાવવાની રીત | મંચુરિયન બનાવવાની રીત | manchurian banavani rit
મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit
ખીચું બનાવવાની રીત | khichu banavani rit