નમસ્તે મિત્રો આજે આપણે સોજી બેસન ના લાડવા બનાવવાની રીત – Soji besan na ladva banavani rit શીખીશું. આ લાડવા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe Shamal’s cooking YouTube channel on YouTube , અને બનાવવા ખૂબ સરળ અને ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જશે. અને આ લાડવા તમે ઘર ના નાના મોટા પ્રસંગ કે વાર તહેવાર પર બનાવી ને મજા લઇ શકો છો તો ચાલો Soji besan ladoo recipe in gujarati શીખીએ.
સોજી બેસન ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 1 કપ
- ઝીણી સોજી 1 કપ
- પીસેલી ખાંડ 1 કપ
- ઘી ½ કપ
- એલચી પાઉડર ½ ચમચી
- પિસ્તા ની કતરણ 4-5 ચમચી
- કાજુની કતરણ 5-7 ચમચી
- બદામ ની કતરણ 5-7 ચમચી
સોજી બેસન ના લાડવા બનાવવાની રીત
સોજી બેસન ના લાડવા બનાવવા સૌપ્રથમ ગેસ ધીમા તાપ પર એક કડાઈમાં પાંચ મોટા ચમચા ઘી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ એમાં ચાળી ને બેસન નાખો ને બરોબર મિક્સ કરતા રહી પાંચ સાત મિનિટ હલાવતા રહો. મિશ્રણ ને હલાવતા રહેવું નહિતર તરીયા માં ચોટી જસે તો લાડવા નો સ્વાદ બગડી જસે એટલે ધ્યાનથી હલાવતા રહો.
પાંચ મિનિટ પછી મિશ્રણ થોડું નરમ થતું લાગશે ત્યાર બાદ પણ હલાવતા રહો ને શેકતા રહો બેસન બરોબર શેકાઈ જસે એટલે ઘી અલગ થતું જસે બેસન ગોલ્ડન બ્રાઉન થાય અને ઘી અલગ થાય એટલે એમાં ઝીણી સોજી નાખો ને બરોબર મિક્સ કરી સોજી ને પણ પાંચ સાત મિનિટ શેકો.
સોજી શેકાઈ જવા આવે એટલે એમાં એલચી પાઉડર , કાજુ ની કતરણ, બદામ ની કતરણ, પિસ્તા ની કતરણ અને કીસમીસ નાખી ને મિક્સ કરી એને પણ શેકી લ્યો.
સોજી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી કડાઈ ને ગેસ પરથી ઉતારી ને હલાવતા રહી પાંચ સાત મિનિટ ઠંડુ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જે સાઇઝ ના લાડવા બનાવવા ના હોય એ સાઇઝ ના લાડવા બનાવી લ્યો ને ડબ્બા માં ભરી ને મજા લ્યો સોજી બેસન ના લાડવા.
Soji besan ladoo recipe in gujarati notes
- જો સોજી મોટી હોય તો પીસી ને પણ વાપરી શકો છો.
- ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- જો ખાંડ ને લોટ ને શેકી લીધા બાદ લાડવા બનાવતા ટુટી જાય તો બે ત્રણ ચમચી ઘી ગરમ કરી ને નાખી ને બનાવી શકો છો.
- જો મિશ્રણ ઘી વધારે થવા ના કારણે નરમ થઈ ગયું હોય તો ઝીણી સોજી કે બેસન ને ધીમા તાપે શેકી ને જરૂર મુજબ નાખી ને બરોબર કરી શકો છો.
Soji besan na ladva banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shamal’s cooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Soji besan ladoo recipe in gujarati
સોજી બેસન ના લાડવા બનાવવાની રીત | Soji besan na ladva banavani rit | Soji besan ladoo recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સોજી બેસન ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ બેસન 1
- 1 કપ ઝીણી સોજી 1 કપ
- 1 કપ પીસેલી ખાંડ 1 કપ
- ½ કપ ઘી
- ½ ચમચી એલચી પાઉડર
- 4-5 ચમચી પિસ્તાની કતરણ
- 5-7 ચમચી કાજુની કતરણ
- 5-7 ચમચી બદામની કતરણ
Instructions
સોજી બેસન ના લાડવા બનાવવાની રીત | Soji besan na ladva banavani rit | Soji besan ladoo recipe in gujarati
- સોજી બેસન ના લાડવા બનાવવા સૌપ્રથમ ગેસ ધીમા તાપ પર એક કડાઈમાં પાંચ મોટા ચમચા ઘી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ એમાંચાળી ને બેસન નાખો ને બરોબર મિક્સ કરતા રહી પાંચ સાત મિનિટ હલાવતા રહો. મિશ્રણ ને હલાવતા રહેવું નહિતર તરીયા માં ચોટી જસે તો લાડવા નો સ્વાદ બગડી જસે એટલે ધ્યાનથી હલાવતા રહો.
- પાંચ મિનિટ પછી મિશ્રણ થોડું નરમ થતું લાગશે ત્યાર બાદ પણ હલાવતા રહો ને શેકતા રહો બેસન બરોબર શેકાઈ જસે એટલે ઘી અલગ થતું જસે બેસન ગોલ્ડન બ્રાઉન થાય અને ઘી અલગ થાય એટલે એમાં ઝીણી સોજી નાખો ને બરોબર મિક્સ કરી સોજી ને પણ પાંચ સાત મિનિટ શેકો.
- સોજી શેકાઈ જવા આવે એટલે એમાં એલચીપાઉડર , કાજુ ની કતરણ, બદામ ની કતરણ,પિસ્તા ની કતરણ અને કીસમીસ નાખી ને મિક્સ કરી એને પણ શેકી લ્યો.
- સોજી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી કડાઈ ને ગેસ પરથી ઉતારી ને હલાવતા રહી પાંચ સાત મિનિટ ઠંડુ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદજે સાઇઝ ના લાડવા બનાવવા ના હોય એ સાઇઝ ના લાડવા બનાવી લ્યો ને ડબ્બા માં ભરી ને મજાલ્યો સોજી બેસન ના લાડવા.
Soji besan ladoo recipe in gujarati notes
- જો સોજી મોટી હોય તો પીસી ને પણ વાપરી શકો છો.
- ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- જો ખાંડને લોટ ને શેકી લીધા બાદ લાડવા બનાવતા ટુટી જાય તો બે ત્રણ ચમચી ઘી ગરમ કરી ને નાખીને બનાવી શકો છો.
- જો મિશ્રણ ઘી વધારે થવા ના કારણે નરમ થઈ ગયું હોય તો ઝીણી સોજી કે બેસન ને ધીમા તાપે શેકી નેજરૂર મુજબ નાખી ને બરોબર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત | Kukar ma gajar no halvo banavan rit
મોતીચુર લાડુ બનાવવાની રીત | Motichoor ladoo banavani rit | Motichoor ladoo recipe in gujarati
સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati