નમસ્તે મિત્રો આજે આપણે સોજી આલું વડા બનાવવાની રીત – Soji aalu vada banavani rit શીખીશું. આ નાસ્તો તમે જ્યારે કઈજ બનાવવાનું ના સુજે પણ કઈક અલગ ખાવું હોય તો આ નાસ્તો બનાવી શકો છે, If you like the recipe do subscribe Rasoi Ghar YouTube channel on YouTube , આ નાસ્તો તમે કાચો તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દયો ને એક બે દિવસ સુંધી જ્યારે પણ ખાવા નું મન થાય ત્યારે તરી ને ખાઈ શકો છો,અને ઘર માં રહેલી સામગ્રી માંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ને નાના મોટા બધાને પસંદ આવશે તો ચાલો Soji aalu vada recipe in gujarati શીખીએ.
સોજી આલું વડા બનાવવા જરૂરી સામગ્રી
- બટાકા 2-3
- ઝીણી સોજી 1 કપ
- તેલ 2 ચમચી
- જીરું ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 3-4
- સફેદ તલ 2 ચમચી
- ચીલી ફ્લેક્સ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
ચટણી માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- ફુદીના ના પાંદડા ½ કપ
- આદુ નો ટુકડો ½ ઇંચ
- લસણ ની કણી 3-4(ઓપ્શનલ છે )
- દાડિયા દાળ 2-3 ચમચી
- સેવ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- જીરું ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- સંચળ ½ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- દહી 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
સોજી આલું વડા બનાવવાની રીત
સોજી આલું વડા બનાવવા સૌ પ્રથમ બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિડીયમ છીણી વડે છીણી લ્યો અને બે ત્રણ પાણી થી ધોઇ ને પાણીમાં બોળી ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો ને તલ ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં છીણેલા બટાકા ના છીણ ને પાણી નીચોવી ને ઉકળતા પાણીમાં નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને ફરી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સોજી અને લીલા ધાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ધીમા તાપે હલાવતા રહી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો.
મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કડાઈ ને ઢાંકી ને પાંચ મિનિટ એમજ રહેવા દયો પાંચ મિનિટ પછી મિશ્રણ બીજા વાસણમાં કાઢી ને નવશેકું થાય ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે તેલ વારા હાથ કરી મિશ્રણ માંથી નાના નાના વડા નો આકાર આપી એક પ્લેટ માં મૂકતા જાઓ આમ બધા મિશ્રણ માંથી વડા બનાવી લ્યો ( તમે આ વડા ને સાવ ઠંડા કરી ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકી એક બે દિવસ સુંધી મજા લઈ શકો છો ).
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખી બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી હલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો ને ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજા વડા તરી લ્યો આમ બધા વડા તરી ને તૈયાર કરી લ્યો ને ચટણી સાથે સર્વ કરો સોજી આલું વડા.
ગ્રીન ચટણી બનાવવાની રીત
મિક્સર જાર માં ધોઇ સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદું નો ટુકડો, દાડિયા દાળ, જીરું, સ્વાદ મુજબ મીઠું, દહી, લીંબુ નો રસ, સેવ, હિંગ, સંચળ અને દહી નાખી ને પીસી ને ચટણી તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ વડા સાથે સર્વ કરો.
Soji aalu vada recipe in gujarati notes
- અહી તમારા પાસે ઝીણી સોજી ના હોય તો મોટી સોજી ને મિક્સર માં પીસી ને પણ વાપરી શકો છો.
- વડા ને ફૂલ તાપે જ તરવા.
- લીલી ચટણી માં લસણ નાખવું ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખવું.
Soji aalu vada banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Soji aalu vada recipe in gujarati
સોજી આલું વડા સાથે ગ્રીન ચટણી બનાવવાની રીત | Soji aalu vada sathe chutney banavani rit | Soji aalu vada with chutney recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સોજી આલું વડા બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 બટાકા
- 1 કપ ઝીણી સોજી
- 2 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 3-4 લીલા મરચા સુધારેલા
- 2 ચમચી સફેદ તલ
- 2 ચમચી ચીલી ફ્લેક્સ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
ચટણી માટેની સામગ્રી
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- ½ કપ ફુદીના ના પાંદડા
- ½ ઇંચ આદુ નો ટુકડો
- 3-4 લસણની કણી (ઓપ્શનલ છે)
- 2-3 ચમચી દાડિયા દાળ
- 1 ચમચી સેવ
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી જીરું
- ⅛ ચમચી હિંગ
- ½ ચમચી સંચળ
- 1 ચમચી લીંબુનો રસ
- 2 ચમચી દહી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
સોજી આલું વડા સાથે ગ્રીન ચટણી | Soji aalu vada sathe chutney | Soji aalu vada with chutney recipe
- સોજી આલું વડા વીથ ગ્રીન ચટણી બનાવવા સૌપ્રથમ આપણે વડા નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદવડા બનાવી તેલ માં તરી ને તૈયાર કરીશું એને છેલ્લે ગ્રીન ચટણી પીસી ને તૈયાર કરીશું.
સોજી આલું વડા બનાવવાની રીત
- સોજી આલું વડા બનાવવા સૌ પ્રથમ બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિડીયમ છીણી વડે છીણી લ્યો અને બે ત્રણ પાણી થી ધોઇ ને પાણીમાં બોળી ને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો ને તલ ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
- હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં છીણેલા બટાકા ના છીણ ને પાણી નીચોવી ને ઉકળતા પાણીમાં નાખો ને બરોબર મિક્સ કરી લ્યોને ફરી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સોજી અને લીલા ધાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ધીમા તાપે હલાવતા રહી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો.
- મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કડાઈ ને ઢાંકી ને પાંચ મિનિટ એમજ રહેવા દયો પાંચ મિનિટ પછી મિશ્રણ બીજા વાસણમાં કાઢી ને નવશેકું થાય ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે તેલ વારા હાથ કરી મિશ્રણ માંથી નાના નાના વડા નો આકાર આપી એક પ્લેટ માં મૂકતા જાઓ આમ બધા મિશ્રણ માંથી વડા બનાવી લ્યો ( તમે આ વડા ને સાવ ઠંડા કરી ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકી એક બે દિવસ સુંધીમજા લઈ શકો છો ).
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખી બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી હલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો ને ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજા વડા તરી લ્યો આમ બધા વડા તરી ને તૈયાર કરી લ્યોને ચટણી સાથે સર્વ કરો સોજી આલું વડા.
ગ્રીન ચટણી બનાવવાની રીત
- મિક્સર જાર માં ધોઇ સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદું નો ટુકડો, દાડિયાદાળ, જીરું, સ્વાદ મુજબ મીઠું, દહી, લીંબુ નો રસ, સેવ,હિંગ, સંચળ અને દહી નાખી ને પીસી ને ચટણી તૈયારકરી લ્યો ને ગરમ ગરમ વડા સાથે સર્વ કરો.
Soji aalu vada recipe in gujarati notes
- અહી તમારા પાસે ઝીણી સોજી ના હોય તો મોટી સોજી ને મિક્સર માં પીસી ને પણ વાપરી શકો છો.
- વડાને ફૂલ તાપે જ તરવા.
- લીલી ચટણી માં લસણ નાખવું ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફણગાવેલા મગ ના ચીલા બનાવવાની રીત | Fangavel mag na chila banavani rit
આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati
વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | vatana bataka ni sandwich banavani rit
પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.