નમસ્તે મિત્રો આજે આપણે સિંગ ની બરફી બનાવવાની રીત – sing ni barfi banavani rit શીખીશું. આ સિંગ બરફી તમે મીઠા મોરા વ્રત કે પછી કોઈ પણ વ્રત જેમ કે એકાદશી, નવરાત્રી, શ્રાવણ માસ, પરસોત્તમ માસ માં ખાઈ શકો છો, If you like the recipe do subscribe Food Forever YouTube channel on YouTube , તમે આ બરફી ને વ્રત ઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ શકો છો. આ બરફી ને બે થી ત્રણ પીસ ખાઈ ઉપર દૂધ પી લેવાથી પેટ ફૂલ ભરાઈ જાય છે ને વ્રત ઉપવાસમાં ભૂખ પણ ઓછી લાગે છે. આ સિંગ બરફી ને એક વખત બનાવી ને તમે પંદર વીસ દિવસ સુંધી ખાઈ શકો છો. અને પ્રવાસ માં પણ લઈ જઈ શકો છો. તો ચાલો sing ni barfi recipe in gujarati શીખીએ.
સિંગ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી
- સીંગદાણા 2 કપ
- મિલ્ક પાઉડર 3-4 ચમચી
- ખાંડ 1 ½ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- પાણી ¾ કપ
- પિસ્તા ની કતરણ 1-2 ચમચી
સિંગ ની બરફી બનાવવાની રીત
સિંગ ની બરફી બનાવવા સૌપ્રથમ એક થાળી ને વાટકા ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ સીંગદાણા ને સાફ કરી એમાંથી ખરાબ દાણા અલગ કરી નાખો હવે ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ સીંગદાણા નાખી ધીમા તાપે સીંગદાણા ને હલાવતા રહી શેકો જેથી સીંગદાણા બધી બાજુથી બરોબર શેકાઈ શકે.
સીંગદાણા શકવાની સુંગંધ આવે અથવા સીંગદાણા ચટકવા/ ફોતરા નીકળવા લાગે એટલે ગેસ બંધ કરી ને શેકેલ સીંગદાણા બીજા મોટા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
સીંગદાણા ઠંડા થાય એટલે સાફ ને કોરા કપડા માં નાખી ને પોટલી બનાવી ને મસળી ને એના ફોતરા અલગ કરી નાખો ત્યાર ઝારા થી ફોતરા ને દાણા અલગ અલગ કરી લ્યો. હવે સાફ સીંગદાણા ને મિક્સર જાર માં નાખી ને પ્લસ મોડ માં ત્રણ ચાર વખત ચાલુ કરી પીસી ને પાઉડર કરી લ્યો. અને ચારણી થી ચાળી લ્યો ને રહી ગયેલ મોટા દાણા ને ફરી પ્લસ મોડ માં પીસી ને ચાળી લ્યો.
હવે પીસેલા સીંગદાણા માં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક કડાઈમાં ખાંડ નાખો સાથે પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી હલાવતા રહી ખાંડ ને ઓગળી એક તાર નું ચાસણી તૈયાર કરી લ્યો. ચાસણી એક તાર ની થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં થોડો થોડો પીસેલા સીંગદાણા નો પાઉડર નાખતા જઈ હલાવતા રહો.
બધો જ પાઉડર ને ખાંડ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં એલચી પાઉડર નાખી ને ધીમા તાપે હલાવતા રહી કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો.
હવે ઘી થી ગ્રીસ કરેલ થાળી માં તૈયાર કરેલ નાખી એકસરખું ફેલાવી લ્યો અને ગ્રીસ કરેલ વાટકા થી દબાવી દબાવી ને બરોબર સેટ કરો અને એના પર પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ફરી દબાવી નાખો જેથી પિસ્તા બરોબર ચોટી જાય અને ચાકુ થી મનગમતા આકાર ના કાપા પાડી ઠંડી થવા મૂકો. બરફી બિલકુલ ઠંડી થાય એટલે તવિથા થી કાઢી લ્યો ને ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો સિંગ બરફી.
sing ni barfi recipe in gujarati notes
- તમે બજાર માંથી તૈયાર શેકેલ સીંગદાણા પણ વાપરી શકો છો.
- ખાંડ ની જગ્યાએ ગોળ ને ઓગળી ને પણ આ બરફી તૈયાર કરી શકો છો.
sing ni barfi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Forever ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
sing ni barfi recipe in gujarati
સિંગ ની બરફી | sing ni barfi banavani rit | sing ni barfi recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
સિંગ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ સીંગદાણા
- 3-4 ચમચી મિલ્ક પાઉડર
- 1½ કપ ખાંડ
- ¼ ચમચી એલચી પાઉડર
- ¾ કપ પાણી
- 1-2 ચમચી પિસ્તા ની કતરણ
Instructions
સિંગ ની બરફી બનાવવાની રીત| sing ni barfi banavani rit | sing ni barfi recipe in gujarati
- સિંગ ની બરફી બનાવવા સૌપ્રથમ એક થાળી ને વાટકા ને ઘી થી ગ્રીસ કરી એકબાજુ મૂકો. ત્યાર બાદ સીંગદાણા ને સાફ કરી એમાંથી ખરાબ દાણા અલગ કરી નાખો હવે ગેસ પર એકકડાઈમાં સાફ કરેલ સીંગદાણા નાખી ધીમા તાપે સીંગદાણા ને હલાવતા રહી શેકો જેથી સીંગદાણાબધી બાજુથી બરોબર શેકાઈ શકે.
- સીંગદાણા શેકવાની સુંગંધ આવે અથવા સીંગદાણા ચટકવા/ ફોતરા નીકળવા લાગે એટલે ગેસ બંધ કરી ને શેકેલ સીંગદાણા બીજા મોટા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
- સીંગદાણા ઠંડા થાય એટલે સાફ ને કોરા કપડા માં નાખી ને પોટલી બનાવી ને મસળી ને એના ફોતરા અલગ કરી નાખો ત્યાર ઝારા થી ફોતરા ને દાણા અલગ અલગ કરી લ્યો. હવે સાફ સીંગદાણા ને મિક્સર જાર માં નાખી ને પ્લસ મોડ માં ત્રણ ચાર વખત ચાલુ કરી પીસી ને પાઉડર કરી લ્યો.અને ચારણી થી ચાળી લ્યો ને રહી ગયેલ મોટા દાણા ને ફરી પ્લસ મોડ માં પીસીને ચાળી લ્યો.
- હવે પીસેલા સીંગદાણા માં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક કડાઈ માં ખાંડ નાખો સાથેપાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી હલાવતા રહી ખાંડ ને ઓગળી એક તાર નુંચાસણી તૈયાર કરી લ્યો. ચાસણી એક તાર ની થાય એટલે ગેસ સાવ ધીમોકરી એમાં થોડો થોડો પીસેલા સીંગદાણા નો પાઉડર નાખતા જઈ હલાવતા રહો.
- બધો જ પાઉડર ને ખાંડ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં એલચી પાઉડર નાખી ને ધીમા તાપે હલાવતા રહી કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો.
- હવે ઘી થી ગ્રીસ કરેલ થાળી માં તૈયાર કરેલ નાખી એકસરખું ફેલાવી લ્યો અને ગ્રીસ કરેલ વાટકાથી દબાવી દબાવી ને બરોબર સેટ કરો અને એના પર પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ફરી દબાવી નાખો જેથી પિસ્તા બરોબર ચોટી જાય અને ચાકુ થી મનગમતા આકાર ના કાપા પાડી ઠંડી થવા મૂકો. બરફી બિલકુલ ઠંડી થાય એટલે તવિથા થી કાઢી લ્યો ને ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો સિંગ બરફી.
sing ni barfi recipe in gujarati notes
- તમે બજાર માંથી તૈયાર શેકેલ સીંગદાણા પણ વાપરી શકો છો.
- ખાંડ ની જગ્યાએ ગોળ ને ઓગળી ને પણ આ બરફી તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati
દુધી નો હલવો બનાવવાની રીત | dudhi no halvo banavani rit | dudhi halwa recipe in gujarati
ગુજીયા બનાવવાની રીત | ચંદ્રકલા બનાવવાની રીત| gujiya banavani rit | gujiya recipe in gujarati