નમસ્તે મિત્રો If you like the recipe do subscribe 4 You Recipes YouTube channel on YouTube આજે આપણે સિંગ ની ચીક્કી બનાવવાની રીત શીખીશું. ઉતરાયણ આવતાં જ બજારમાં અલગ અલગ પ્રકારની ચિક્કીઓ મળતી હોય છે જે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી લાગતી હોય છે આજ આપણે બજાર જેવીજ પરફેક્ટ માપ ને રીત સાથે બજાર જેવી ખૂબ જ ઓછી સામગ્રી થી ખૂબ જડપી સિંગદાણા ની ચીક્કી બનાવવાની રીત, sing chikki recipe in gujarati, sing ni chikki recipe in gujarati, sing ni chikki banavani rit,શીખીએ.
સિંગ ની ચીક્કી બનાવવા જરૂરી સામગ્રી | sing ni chikki banava jaruri samgri
- સીંગદાણા 1 કપ
- ગોળ સુધારેલ 1 કપ
- ઘી 1-2 ચમચી
- બેકિંગ સોડા 1-2 ચપટી
- પાણી 2-3 ચમચી
sing chikki recipe in gujarati | સિંગ ની ચીક્કી બનાવવાની રીત
સીંગ ની ચીકી બનાવવા સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈ લ્યો એને ગેસ પર મૂકી એમાં કાચા સીંગદાણા નાખી મીડીયમ ધીમા તાપે હલાવતા રહો ને શેકો
સીંગ પ્ર થી ફોતરા નીકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી શેકવી ત્યાર બાદ એક થાળી કે વાસણમાં કાઢી થોડી ઠંડી થવા દેવી
શેકેલી સીંગ થોડી ઠંડી થાય એટલે બને હાથ વડે બરોબર મસળી ને ઉપર ના ફોતરા ઉતારી ને સિંગ ના હાથ વડે કે વતકથી દબાવીને ફાડા કરી લેવા
સીંગ ને ફોતરા થી અલગ કરવા ચારણી કે જારમાં નાખી હલાવો જેથી એના ફોતરા અલગ થઈ જશે, હવે ગેસ પર એજ કડાઈ ગરમ મુકો એમાં સુધારેલો ગોળ નાખો ને બે ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરો
ગોળ ને કડાઈમાં હલાવતા રહેવું નહિતર જો ગોળ કડાઈના તરિયામાં ચોંટી જસે તો ચિક્કીનો સ્વાદ કડવો લાગશે એટલે હલાવતા રહેવું
ગોળ ઓગળી જાય ને એનો રંગ થોડો ઘટ્ટ થાય ને ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખવો જેથી ગોળ નો પાક બરે નહિ
હવે એક વાટકામાં પાણી લ્યો એમાં ઓગળેલા ગોળનું મિશ્રણ નાખો ને ચેક કરો જો ગોળ તરત તૂટી જાય તો પાક તૈયાર છે નહિતર બીજી બે ત્રણ મિનિટ ચડાવો ને બે ત્રણ મિનિટ પછી પાછો ચેક કરવો
જો પાક બરોબર બની ગયો હોય ને તૂટી જતો હોય તો એમાં એક બે ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી એમાં શેકેલા સીંગદાણા નાખી મિક્સ કરો
થાળી કે પ્લેટફોર્મ ને ઘી કે તેલ થી ગ્રીસ કરી લેવું જેથી ચીક્કી ચોંટે નહિ
સીંગદાણા ને ગોળ બરોબર મિક્સ થાય એટલે ગ્રીસ કરેલ થાળી કે પ્લેટફોર્મ પર મૂકી એક બે મિનિટ પછી હાથ પર ઘી લગાવી ને હલકા હાથે પક્તી કરો/ફેલાવી/પાથરો ને પાતળી કરો
તમે વેલણ થી વાણીને પણ પાતળી કરી શકો છો
જ્યારે ચીકી થોડી ગરમ હોય ત્યારેજ તમે એને ચાકુ વડે કટકા કે કોઈ કુકી કટર થી આકાર આપી શકો છો
ચાકુથી કટકા કરી લીધા બાદ એને 10-15 મિનિટ ઠંડી થવા દયો ચીકી ઠંડી થાય એટલે એના કટકા કરી લ્યો ને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને 10-15 દિવસ ખાઈ શકો છો
Sing chikki recipe Notes
- સીંગદાણા ને ઘણા આકરા કે કાળા થાય ત્યાં સુધી ના શેકવા નહિતર ચિક્કીની સ્વાદ કડવો લાગશે
- બેકિંગ સોડા ના ઉમેરો તો પણ ચીકી બનાવી શકાય
- ગોળ ના પાક ને હલાવતા રહેવું નહિતર ગોળ બરી જસે
- હાથ વડે દબાવી ને બનાવેલી ચીકી ની ચમક વણેલી ચીકી કરતા સારી લાગે છે
સિંગદાણા ની ચીક્કી બનાવવાની રીત | sing ni chikki banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર 4 You Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
sing ni chikki recipe in gujarati
સિંગ ની ચીક્કી બનાવવાની રીત | sing chikki recipe in gujarati | sing ni chikki banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
સિંગની ચીક્કી બનાવવા જરૂરી સામગ્રી | sing ni chikki banava jaruri samgri
- 1 કપ સીંગદાણા
- 1 કપ ગોળસુધારેલ
- 1-2 ચમચી ઘી
- 1-2 ચપટી બેકિંગ સોડા
- 2-3 ચમચી પાણી
Instructions
સિંગની ચીક્કી બનાવવાની રીત – sing chikki recipe in gujarati – સિંગદાણા ની ચીક્કી બનાવવાની રીત – sing ni chikki banavani rit – singni chikki recipe in gujarati
- સીંગની ચીકી બનાવવા સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈ લ્યો એને ગેસ પર મૂકી એમાં કાચા સીંગદાણા નાખી મીડીયમ ધીમા તાપે હલાવતા રહો ને શેકો
- સીંગ પર થી ફોતરા નીકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી શેકવી ત્યાર બાદ એક થાળી કે વાસણમાંકાઢી થોડી ઠંડી થવા દેવી
- શેકેલી સીંગ થોડી ઠંડી થાય એટલે બને હાથ વડે બરોબર મસળી ને ઉપર ના ફોતરા ઉતારી ને સિંગ નાહાથ વડે કે વતકથી દબાવીને ફાડા કરી લેવા
- સીંગને ફોતરા થી અલગ કરવા ચારણી કે જારમાં નાખી હલાવો જેથી એના ફોતરા અલગ થઈ જશે
- હવે ગેસ પર એજ કડાઈ ગરમ મુકો એમાં સુધારેલો ગોળ નાખો ને બે ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરો
- ગોળને કડાઈમાં હલાવતા રહેવું નહિતર જો ગોળ કડાઈના તરિયામાં ચોંટી જસે તો ચિક્કીનો સ્વાદકડવો લાગશે એટલે હલાવતા રહેવું
- ગોળ ઓગળી જાય ને એનો રંગ થોડો ઘટ્ટ થાય ને ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખવો જેથી ગોળનો પાક બરે નહિ
- હવે એક વાટકામાં પાણી લ્યો એમાં ઓગળેલા ગોળનું મિશ્રણ નાખો ને ચેક કરો જો ગોળ તરત તૂટીજાય તો પાક તૈયાર છે નહિતર બીજી બે ત્રણ મિનિટ ચડાવો ને બે ત્રણ મિનિટ પછી પાછો ચેકકરવો
- જો પાક બરોબર બની ગયો હોય ને તૂટી જતો હોય તો એમાં એક બે ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરોને ગેસ બંધ કરી એમાં શેકેલા સીંગદાણા નાખી મિક્સ કરો
- થાળીકે પ્લેટફોર્મ ને ઘી કે તેલ થી ગ્રીસ કરી લેવું જેથી ચીક્કી ચોંટે નહિ
- સીંગદાણાને ગોળ બરોબર મિક્સ થાય એટલે ગ્રીસ કરેલ થાળી કે પ્લેટફોર્મ પર મૂકી એક બે મિનિટ પછીહાથ પર ઘી લગાવી ને હલકા હાથે પક્તી કરો/ફેલાવી/પાથરો ને પાતળી કરો
- તમે વેલણ થી વાણીને પણ પાતળી કરી શકો છો
- જ્યારે ચીકી થોડી ગરમ હોય ત્યારેજ તમે એને ચાકુ વડે કટકા કે કોઈ કુકી કટર થી આકાર આપી શકોછો
- ચાકુ થી કટકા કરી લીધા બાદ એને10-15 મિનિટ ઠંડી થવા દયો ચીકી ઠંડી થાય એટલે એના કટકા કરી લ્યો ને એકએર ટાઈટ ડબ્બામાં ભરી લો ને 10-15 દિવસ ખાઈ શકો છો
singni chikki recipe in gujarati notes
- સીંગદાણા ને ઘણા આકરા કે કાળા થાય ત્યાં સુધી ના શેકવા નહિતર ચિક્કીની સ્વાદ કડવો લાગશે
- બેકિંગ સોડા ના ઉમેરો તો પણ ચીકી બનાવી શકાય
- ગોળ ના પાક ને હલાવતા રહેવું નહિતર ગોળ બરી જસે
- હાથ વડે દબાવી ને બનાવેલી ચીકી ની ચમક વણેલી ચીકી કરતા સારી લાગે છે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મમરા ની ચીકી બનાવવાની રીત | mamra ni chikki banavani rit | mamra chikki recipe in gujarati
આદુ પાક બનાવવાની રીત | aadu pak banavani rit| aadu pak recipe in gujarati language
રસગુલ્લા બનાવવાની રીત | રસગુલા ની રેસીપી | rasgulla banavani rit | rasgulla recipe in gujarati
Nice explaination.. thank you
Welcome..& thank you